29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

ગુલબાઈ ટેકરાના વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળ્યા, DCP સહિતના અધિકારીઓ પહોંચ્યાઅમદાવાદમાં નવા 45 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 590 થયા છે. અમદાવાદ ખસેડવામાં આવેલા અરવલ્લીના દર્દીનું મોત નીપજ્યું છે.ગુલબાઈ ટેકરા વિસ્તારમા સવારથી લોકો સુધી દૂધ કે શાકભાજી સહિતની વસ્તુઓ હજી સુધી ન પહોંચતા લોકો ઘરની બહાર નીકળી ગયા છે. ટેકરાના સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે. Dymc તેમજ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમિતકુમાર વિશ્વકર્મા અને ડીસીપી પ્રવીણ મલ સહિતના અધિકારીઓ ગુલબાઈ ટેકરા પહોંચ્યા છે. ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારના લોકોને મેયર બિઝલ પટેલે જનતાને ઘરમાં રહેવા અને કોર્પોરેશનની ટીમને સહકાર આપવા અપીલ કરી છે.
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો
કોરોના વાઇરસના 6થી વધુ પોઝિટિવ કેસના પગલે ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવેલા ગુલબાઇ ટેકરાના સ્લમ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ હોબાળો કર્યો છે. ક્વોરન્ટીન કરવા લગાવાયેલા પતરા અને બેરીકેટ તોડી નાખ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો છેકે તંત્ર તરફથી તેઓને કોઈ સરખી મદદ નથી મળતી જેના કારણે તેઓને તકલીફ પડી રહી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હાલ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે.મેયર બિજલ પટેલે ગુલબાઇ ટેકરા વિસ્તારના લોકોને ઘરમાં રહેવા અને પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. પોલીસ અને કોર્પોરેશન તમારા માટે જ કામ કરે છે. મેયર બિજલ પટેલે ગુલબાઇ ટેકરા વિસ્તારના લોકોને ઘરમાં રહેવા અને પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. પોલીસ અને કોર્પોરેશન તમારા માટે જ કામ કરે છે.

વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર અને નર્સના આજે નવા પાંચ કેસ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભારે ગભરાહટનો માહોલ છે. દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોના થયો હતો.ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. ગુરુવારે એલ જી હોસ્પિટલમાંથી લેવાયેલા 100 સેમ્પલ માંથી 5 પોઝિટિવ આવ્યા છે. હજુ 50 સેમ્પલના રીપોર્ટ આવાના બાકી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad Live people broke barricade in gulbai tekara 


Corona Ahmedabad Live people broke barricade in gulbai tekara 


પ્રતિકાત્મક તસવીર

Related posts

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: CRPFના વધુ 68 જવાન પોઝિટિવ મળ્યા, પૂર્વ દિલ્હીની બટાલિયનમાં અત્યાર સુધી કુલ 122 સંક્રમિત

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live

ચીની કંપનીઓની 5 લાખ રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ કિટ ખરાબ, ઓર્ડર રદ્દ, સરકારે કહ્યું-ડીલ રદ્દ થવાથી આપણો એક રૂપિયો પણ ડૂબશે નહીં

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

33,278 કેસ, મૃત્યુઆંક-1081: મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં પહેલી પ્લાઝ્મા થેરેપી સફળ, ભોપાલ એઈમ્સમાં દર્દીઓ પર નવી દવાનો ટ્રાયલ શરૂ

Amreli Live

મુંબઈમાં 6 મહિનાની બાળકીએ કોરોનાને હરાવ્યો, લખનઉમાં અઢી વર્ષના બાળકને દવા વગર સારું થઈ ગયુ

Amreli Live

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં, કાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે

Amreli Live

4.26 લાખ કેસ; રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, તે દેશમાં સૌથી સારો; ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ અને બિહાર

Amreli Live

કોરોના વોરિયર્સ માતા-પિતાની દીકરીએ CBSE ધો. 10માં 91 ટકા મેળવ્યા, મેથ્સમાં 100માંથી 100, IAS બનવાનું સપનું

Amreli Live

7.69 લાખ કેસઃ CM કેજરીવાલ અને LGએ CWG વિલેજમાં બનાવાયેલા હાઈટેક કોવિડ સેન્ટરને શરૂ કરાવ્યું

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

18 પ્રવાસી શ્રમિકો કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા પકડાઈ ગયા

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ નવા કેસ-24ના મોત, કુલ કેસ 59 હજારને પાર-મૃત્યુઆંક 2,396

Amreli Live

મંત્રી ધારીવાલે કહ્યું- ન શાહનું ચાલ્યું, ન તાનાશાહીનું; ભાજપે કેન્દ્રીય મંત્રીનું નામ લેવા અંગે વાંધો ઉઠાવ્યો

Amreli Live

અત્યાર સુધી 6910 કેસ, 242 મોતઃ ઓરિસ્સા બાદ પંજાબે પણ લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો; 10 દિવસમાં 70% કેસ વધ્યા

Amreli Live

ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂને શાળામાંથી માર્કશીટ મળશે, સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

અત્યાર સુધી 21,389 કેસઃ સતત પાંચમા દિવસે 1 હજારથી વધુ નવા કેસ, રાષ્ટ્રપતિ કોવિંદની પત્નીએ નિરાશ્રિતો માટે માસ્ક સીવ્યાં, શેલ્ટર હોમમાં વહેંચાશે

Amreli Live

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રતન ટાટાએ દીપ પ્રગટાવી કોરોના સામેની લડાઈમાં સૌ સાથે હોવાનો સંદેશ આપ્યો, કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો

Amreli Live