30.4 C
Amreli
10/08/2020
મસ્તીની મોજ

ગુરુવારે આ 5 રાશિવાળા હશે નસીબદાર, કામમાં મળશે સફળતા

મેષ રાશિ :

તમારા માટે આજનો દિવસ સારો રહેશે. પરિણીત લોકોનું લગ્ન જીવન ખુશનુમા રહેશે અને જીવનસાથી સાથે સંબંધ સુધરશે. કામના સંબંધમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. તમે પોતાની મહેનતને આગળ વધારશો. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી હશે. પ્રેમ જીવનના સંબંધમાં દિવસ સારો રહેશે. આજે કોઈ ખાસ મિત્ર સાથે વાતચીત થશે.

વૃષભ રાશિ :

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. ખર્ચમાં વધારો થશે અને તમે પોતાની જરૂરિયાતો પર ખર્ચ કરશો. તમારા શત્રુ પ્રબળ રહેશે એટલા માટે થોડી સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય નબળું રહેશે. ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ રહી શકે છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોને સારા પરિણામ પ્રાપ્ત થશે અને કામના સંબંધમાં તમારી મહેનત રંગ લાવશે. તમારા ટ્રાન્સફરના યોગ બની શકે છે.

મિથુન રાશિ :

આજે તમારો દિવસ ઘણો સારો રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. પ્રિય વ્યક્તિ સાથે તમારી નિકટતા વધશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. કામના સંબંધમાં આજે તમને સારી સફળતા મળી શકે છે. તમારી યોજનાઓ સફળ થશે. તમને સારો લાભ થશે. તમારી પ્રગતિના સંયોગ બની શકે છે.

કર્ક રાશિ :

તમારા માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. આજના દિવસે પરિવારનું ધ્યાન રાખો. પારિવારિક જવાબદારીઓ ભજવશો. કામના સંબંધમાં દિવસ સારો રહેશે. તમારી પ્રશંસા થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ખર્ચ પર નિયંત્રણ રહેશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે દિવસ સામાન્ય રહેશે. જે લોકો પરિણીત છે, તેમના ગૃહસ્થ જીવનમાં પણ આજે ખુશનુમા સમય પસાર થશે અને તમારા અટકેલા પૈસા પાછા આવી શકે છે.

સિંહ રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય રૂપથી ફળદાયક રહેશે. કોઈ યાત્રા પર જવાના યોગ બનશે. પરિવારના નાના સભ્યોનો સાથ મળશે. તેમની સાથે પ્રેમ વધશે. ભાગ્યની મદદથી તમારા ઘણા અટકેલા કામ થશે. નોકરીમાં પ્રગતીના યોગ બનશે. વ્યાપાર પણ સારું ફળ આપશે. પ્રેમ જીવન માટે દિવસ થોડો નબળો છે, અને પોતાના પ્રિય વ્યક્તિ સાથે ઝગડો કરવાથી બચવું જોઈએ. વિરોધીઓ પર તમે ભારે રહેશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રેહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે સારા પરિણામ મળશે.

કન્યા રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય રૂપથી ફળદાયક રહેશે. આજે પરિવારમાં કોઈ ખાસ વાતને લઈને વાતચીત થશે. પારિવારિક જવાબદારીઓમાં તમારું પણ યોગદાન હશે. સારા ભોજનનો આનંદ લેશો. પ્રેમ જીવનમાં દિવસ નબળો છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. કામના સંબંધમાં પોતાની તેજ બુદ્ધિનો ઉપયોગ કરશો જેથી તમને પ્રશંસા મળશે.

તુલા રાશિ :

તમારા માટે આજનો દિવસ ઘણો સારો રહેવાનો છે. મન હર્ષિત થશે અને દરેક કામને સારી રીતે પુરા કરશો. જીવનસાથી સાથે સંબંધ સુધરશે અને ગૃહસ્થ જીવનમાં પ્રેમ અને રોમાંસ વધશે. પ્રેમ જીવનની દ્રષ્ટીએ દિવસ ઠીકઠાક રહેશે. તમે પોતાના પ્રિય વ્યક્તિને પોતાના પરિવાર વિષે જણાવશો. કામના સંબંધમાં આજે સારા પરિણામ મળશે, પણ તમારે ખુબ મહેનત કરવી પડશે.

વૃશ્ચિક રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય રૂપથી ફળદાયક રેહેશે. ખર્ચમાં વધારો થશે. માનસિક ચિંતાઓ વધશે અને વિરોધી સક્રિય થઈ શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે, જેથી તમને શાંતિ મળશે. ગૃહસ્થ જીવનની દ્રષ્ટિએ દિવસ સારો છે, પણ જીવનસાથી તમને કોઈ મોટો ખર્ચ કરાવી શકે છે. પ્રેમ જીવન ખુશનુમા રહેશે.

ધનુ રાશિ :

તમારા માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. તમને ધનનો લાભ થશે અને તમારી આવકમાં વધારો થવાથી મન હર્ષિત થશે. પ્રેમ જીવનમાં પણ આજનો દિવસ ખાસ રહેશે અને રોમાન્સના અવસર આવશે. ગૃહસ્થ જીવન જીવવાવાળા લોકોએ ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે પણ ઘણી જગ્યાએ મગજ લગાવવાથી થાક અનુભવશો. કામના સંબંધમાં સારા પરિણામ પ્રાપ્ત થશે.

મકર રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય રૂપથી ફળદાયક રહેશે. ખર્ચમાં વધારો થશે જે તમારી ચિંતા વધારશે. આજે પોતાનું બધું ધ્યાન પોતાના કામમાં રાખશો અને પરિવારને પણ બરાબર સમય આપશો, જેથી તમારા જીવનમાં સંતુલન બનશે. પરિવારમાં કોઈ ખુશખબર આવી શકે છે. પ્રેમ જીવનના સંબંધમાં દિવસ સારો રહેશે. પરિણીત લોકોનું દામ્પત્ય જીવન થોડું અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ રાશિ :

આજનો દિવસ તમારા માટે સામાન્ય રૂપથી ફળદાયક રહેશે. આજે તમારી માનસિક સ્થિતિ મજબૂત રહેશે અને જીવનમાં નવીનતાનો અનુભવ થશે. પરિવારના નાના સભ્યોનો પણ સંપૂર્ણ સાથ મળશે. ગૃહસ્થ જીવનના સંબંધમાં દિવસ સારો રહેશે. જીવનસાથી તમને સંપૂર્ણ મહત્વ આપશે. પ્રેમ જીવનની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો છે. એટલા માટે સાવચેતી રાખવી અને કાંઈ પણ કડવું બોલવું નથી. ખર્ચ વધારે રહેશે. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. કામના સંબંધમાં સારા પરિણામ મળશે અને આવક વધશે.

મીન રાશિ :

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કારણ કે તમે બીમાર પડી શકો છો. પૈસાનું રોકાણ કરવા માટે દિવસ સારો નહિ રહે. ગૃહસ્થ જીવનમાં મિશ્રિત અનુભવ થશે. પ્રેમ જીવનના સંબંધમાં દિવસ થોડો નબળો છે. કામના સંબંધમાં તમે ખુબ મહેનત કરશો અને પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપશો જેથી તમને ફાયદો થશે.


Source: 4masti.com

Related posts

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

હરિયાળી ત્રીજ પર જરૂર લગાવો હાથોમાં મહેંદી અને કરો ગૌરી શંકરની પૂજા, તેના ઔષધીય ફાયદા પણ જાણો. .

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા, આમાંથી કેટલાક ભારતના પણ છે.

Amreli Live

ગુરુના રાશિ પરિવર્તનથી ધનુ રાશિને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

મ્યુજિક ઇન્ડસ્ટ્રીથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર, શા માટે આવું બોલ્યા સોનુ નિગમ?

Amreli Live

બુધવારે શ્રીગણેશની સાથે માં લક્ષ્મી પણ થશે પ્રસન્ન, બસ કરો આ ઉપાય, નહિ થાય ધનની અછત.

Amreli Live

રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર ગળગળી થઈ ટીવીની ‘સીતા’, કહ્યું ‘500 વર્ષોના સંઘર્ષ પછી રામલલા….’

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

શ્રીરામની વંશાવલી જાણીને તમે પણ મોટેથી કહેશો જય શ્રી રામ, જાણો ભગવાન શ્રી રામના પૂર્વજો વિષે.

Amreli Live

આ યોજના 2 જુલાઈથી શરૂ, 5500 લોકોને મળી ચુક્યો છે લાભ, ટારગેટ 50 લાખ.

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live