22.2 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિવાળાઓનું થશે પ્રમોશન, જાણો બીજા કયા ક્ષેત્રોમાં થશે લાભ.

ગુરુના મકર રાશિમાં આવવાથી આ રાશિને મળશે બમણો લાભ, મિલકતમાં થશે વધારો. દેવગુરુ બૃહસ્પતિ 20 નવેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં આ 6 એપ્રિલ 2021 સુધી રહેશે. જ્યોતિષની ગણતરી પ્રમાણે મકરમાં ગુરુના આવવાથી મિથુન રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ મળવાના યોગ બનશે. આવો જાણીએ ગુરુનો મિથુન રાશિ ઉપર પ્રભાવ.

કુંડળીના આઠમાં ભાવમાં પ્રવેશ : ગુરુનું ગોચર લગ્ન કુંડળીના આઠમાં ભાવમાં થવાનું છે. કુંડળીનું આઠમું ઘર આયુષ્ય કે મૃત્યુના સ્થાનના નામથી ઓળખાય છે. કુંડળીનો આઠમો ભાવ આયુષ્ય, ગુપ્તાંગ, મૃત્યુ, ઇનામ, કમાયા વગર મળતી સંપત્તિ, મૃત્યુનું કારણ, ઈચ્છા, અપમાન, પતન વગેરેને દર્શાવે છે.

કાર્યક્ષેત્રમાં વધારો થવાની છે શક્યતા : ગુરુનું રાશિ પરિવર્તન તમને કાર્યક્ષેત્રમાં બઢતી અપાવશે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. અને તમારા રોકાયેલા કામ ફરી શરુ થઇ શકો છો. જો કામમાં કોઈ અડચણ આવતી હશે તો એ પણ દૂર થઇ જશે. બોસ સાથે તમારા સંબંધ સારા થઇ શકે છે. વેપારમાં લાભ થશે.

વાહન ખરીદવાની શક્યતા : ગુરુના પ્રભાવને કારણે તમને ભૌતિક સુખમાં વૃદ્ધિની શક્યતા છે. આ દરમિયાન તમે કોઈપણ પ્રકારનું વાહન ખરીદી શકો છો અથવા વાહનની સર્વિસ કરાવી શકો છો. આ દરમિયાન તમારી મિલકતમાં વધારો થઇ શકે છે. સાસરિયા તરફથી કોઈપણ પ્રકારની ભેટ મળી શકે છે.

ધાર્મિક કાર્યમાં વધશે રુચિ : આ દરમિયાન ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે. ધર્મ અને કર્મના કામમાં તમે આગળ આવીને મદદ કરશો. તમે વધુમાં વધુ ધાર્મિક કાર્યમાં જોડાવાનો પ્રયત્ન કરી શકો છો. આ દરમિયાન તમે તમારા ઘરમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરાવી શકો છો.

સ્વાસ્થ્ય રહેશે સારું : આ દરમિયાન તમને સ્વાસ્થ્ય લાભ પણ મળશે અને તમારા સ્વાસ્થ્યમાં જોરદાર સુધારો આવશે. પરંતુ કોઈ જૂની બીમારીમાંથી બહાર આવવાની સંભાવના છે. એટલા માટે સાવધાન રહો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

એવો કયો દુકાનદાર છે, જે તમારી વસ્તુ પણ લે છે અને પૈસા પણ? કેન્ડિડેટ વિચાર્યા વિના આપી દીધો સાચો જવાબ.

Amreli Live

સગાઈની વીંટી દેખાડતા કાજલ અગ્રવાલનો વિડીયો થયો વાયરલ, જાણો ક્યાં દિવસે નીકળશે જાન

Amreli Live

આ મહિલા ઇન્સ્પેકટરે દેશભક્તિની મિસાલ દર્શાવી, ભયંકર દુઃખ આવી પડ્યું છતાં પરેડમાં અગ્રતા જાળવી રાખી.

Amreli Live

જાણો કેવી રીતે પંડિત જસરાજ શાંતારામના જમાઈ બન્યા, લગ્ન માટે જસરાજના આ જવાબ સાંભળીને લગ્ન થયા નક્કી.

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

સમુદ્ર મંથનમાં નીકળેલા 14 રત્નોમાંથી એક છે શંખ, વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યું કે શંખના અવાજથી નષ્ટ થાય છે કીટાણુ.

Amreli Live

સૂર્યદેવ આ 4 રાશીઓના જીવન માંથી મુશ્કેલીઓ કરશે દૂર, ભાગ્યની મદદથી મળશે દરેક સુખ.

Amreli Live

11 ફૂટનો સાપ એક 8 વર્ષની બાળકીનો પાક્કોનો મિત્ર છે, રોજ એક સાથે નહાવા જાય છે, જુઓ વીડિયો

Amreli Live

લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live

સુનિલ શેટ્ટીને પોતાનો બીજા બાપ સમજતી હતી દીકરી આથિયા, પોતે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

Amreli Live

અમદાવાદી મહિલાએ બનાવ્યું ચોકલેટનું રામ મંદિર, PM મોદીને આપવા માંગે છે ભેટ

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

વિદેશમાં રહેતા ભારતીય એક્સપર્ટની આ વાત જાણી લો, કોરોનાથી તમારો બચાવ કરવા વિટામીન D વિષે અને બીજું ઘણું બધું. 

Amreli Live

તારક મહેતા શો ના આ કલાકારો લાખો રૂપિયાની ગાડીઓમાં ફરી રહ્યા છે, જાણો દયાબેન પાસે કઈ કાર છે

Amreli Live

આ ફોટામાં સંતાયેલો છે એક સાંપ, ઘણા લોકોએ કરી શોધવાની ટ્રાઈ, થયા સારા-સારાના ભેજા ફ્રાઈ.

Amreli Live

સરકારી સ્કૂલને અપાવ્યો પ્રાયવેટ સ્કૂલનો દરજ્જો : આ રીતે કર્યો ધડમૂળથી ફેરફાર.

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

દિવાળી પહેલા આ સહેલી રીતે કરો પોતાના ઘરના દરેક ખૂણા સાફ.

Amreli Live

નાના દુકાનદારો અને મજૂરોનું પણ પૂરું થશે ઘરનું સપનું, બેંક આપશે આટલા લાખ સુધીની લોન.

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live