28.2 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

ગુડલક મેળવવા માટે રાશિ પ્રમાણે પહેરો કપડા.

રાશિનુસાર જાણો કયા રંગના કપડાં પહેવારવાથી તમારું ગુડલક થશે શરુ. સામાન્ય રીતે ફર્સ્ટ ઈંપ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈંપ્રેશન હોય છે. જયારે તમે પહેલી વખત કોઈ વ્યક્તિને મળો છો, તો સૌથી પહેલા તેને તેના વર્તન અને કપડા ઉપરથી જ નક્કી કરી લે છે. બીજી તરફ તમારા દ્વારા પહેરવામાં આવેલા કપડા તમને હંમેશા સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ પૂરો પડે છે.

પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર મુજબ જો તમે રાશીનુસાર કપડાની પસંદગી કરો છો, તો ન માત્ર લોકો તમારાથી પ્રભાવિત થાય છે પરંતુ ગુડલક પણ આવે છે. તો આવો આજે અમે તમને જણાવીએ રાશી મુજબ તમારે કેવા અમે કેવી રીતે કપડા પહેરવા જોઈએ? (રાશી અનુસાર પહેરવેશ.)

મેષ રાશી : રાશિચક્રની પહેલી રાશી મેષ છે. આ રાશીના વ્યક્તિએ વધુ ચમક-ધમક વાળા કપડા ન પહેરવા જોઈએ. તમારે તમારી ઉંમર અને પરિસ્થિતિ મુજબ કપડાની પસંદગી કરવી જોઈએ. જો બની શકે તો તમારે હંમેશા આછા અને સરળ કપડા પહેરવા જોઈએ, જેથી તમે ગંભીર અને સમજુ વ્યક્તિ જેવા દેખાવ.

વૃષભ રાશી : આ રાશીના લોકોએ થોડા ચમકદાર અને સુંદર રંગના કપડા પસંદ કરવા જોઈએ, જેથી તમે તમારી ઉંમર કરતા થોડા નાના દેખાવ અને તમારું વ્યક્તિત્વ ખુલીને સામે આવી શકે. સામાન્ય રીતે વૃષભ રાશીના લોકો નીરસ રંગના કપડા પહેરે છે, જેના કારણે જ તેની પર્સનાલીટી દબાઈ જાય છે.

મિથુન રાશી : રાશીચક્રની ત્રીજી રાશી છે મિથુન. આ રાશીના લોકો સામાન્ય રીતે પોતાના પહેરવેશને લઈને ઘણા સજાગ અને સતર્ક રહે છે. તે કપડાની પસંદગીમાં રંગ અને ટ્રેંડનું હંમેશા ધ્યાન રાખે છે, પરંતુ તમારે પહેરવેશ ઉપરાંત તમારા સ્વભાવ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર રહે છે.

કર્ક રાશી વાળા લોકોનો પહેરવેશ ઈચ્છા મુજબ હોય છે. તે તેનો મુડ સારો હોય તો તેનો પહેરવેશ પણ સુંદર રહે છે અને જો તેનો મુડ ખરાબ હોય છે, તો તેનો પહેરવેશ પણ આડો અવળો હોય છે. એટલા માટે તમારે હંમેશા તમારા પહેરવેશને યોગ્ય રાખવો જોઈએ. જેથી તમારો મુડ સારો જળવાઈ રહે.

સિંહ રાશી : રાશિચક્રમાં પાંચમી રાશી છે સિંહ. આ રાશીના લોકોનો પહેરવેશ હંમેશા નબળો રહે છે. તે લોકો કપડા ઉપર ઘણું ઓછું ધ્યાન આપે છે. જયારે તેના પહેરવેશને લઈને વારંવાર ટોકવામાં આવે છે ત્યારે તે પોતાના પહેરવેશમાં ફેરફાર કરે છે. એટલા માટે સિંહ રાશીના લોકોએ હંમેશા સ્વચ્છ અને સુંદર રંગ વાળા કપડા પહેરવા જોઈએ. તેનાથી તેનું વર્ચસ્વ વધશે અને સંઘર્ષ ઓછો થશે.

કન્યા રાશી : આ રાશીના લોકો પહેરવેશને લઈને સજાગ રહે છે અને હંમેશા સારા અને મોંઘા કપડા પહેરે છે. તેનાથી વિપરીત ક્યારે-ક્યારે તે વિચિત્ર કપડા પણ પહેરી લે છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે પહેરવેશ ઉપર વિશેષ ધ્યાન આપો. જેથી તમારા સંબંધ અને મન બંને સારા રહે.

તુલા રાશી : રાશિચક્રની તમામ રાશીઓમાં આ રાશી પહેરવેશ અને સ્ટાઇલની બાબતમાં સૌથી ઉપર રહે છે. આ રાશીના લોકો હંમેશા યોગ્ય અને સુંદર કપડા પહેરે છે અને બીજા તેના પહેરવેશને કારણે આકર્ષિત રહે છે. પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે તમે દેખાવ કરવા માટે ખોટા ખર્ચ ન કરશો.

વૃશ્ચિક રાશી : વૃશ્ચિક રાશીના લોકોનો મુડ સ્વીંગ હોય છે, જેના કારણે તેનો પહેરવેશ તેના મુડ ઉપર આધાર રાખે છે. જો મુડ સારો છે તો સુંદર અને યોગ્ય કપડા પહેરી લે છે અને જો મુડ ખરાબ છે, તો ફાટેલા અને આડાઅવળા કપડા પણ પહેરી લે છે. એટલા માટે હંમેશા તમારા મુડને સારો રાખવો જોઈએ. જેથી તમે બીજા ઉપર પ્રભાવિત બની શકો અને લોકો તમારું મહત્વ સમજે.

ધનુ રાશી : આ રાશીના લોકો પહેરવેશને લઇને ઘણા બેદરકાર હોય છે. તેના પહેરવેશને જોઇને તમે તેની આર્થીક સ્થિતિનો અંદાઝ ક્યારે પણ નથી લઇ શકતા. એટલા માટે ધન રાશીના લોકોને ખાસ દિવસ અને ખાસ કાર્ય માટે એક ખાસ પહેરવેશ રાખવો જોઈએ.

મકર રાશી : રાશિચક્રની 10મી રાશી મકર. આ રાશીના લોકો સામાન્ય રીતે યુવાન અવસ્થામાં તો પોતાના પહેરવેશ ઉપર જરાપણ ધ્યાન નથી આપતા, પરંતુ જેમ જેમ તેની ઉંમર વધે છે, તે પહેરવેશને લઈને સજાગ અને સતર્ક થઇ જાય છે. તમારે ઉંમર અનુસાર જ કપડા પહેરવા જોઈએ.

કુંભ રાશી : કુંભ રાશીના લોકોને પહેરવેશ કા તો ઘણો સારી હોય છે, કા તો ઘણો ખરાબ. જો તેને ડ્રેસિંગ સેંસ આવી ગઈ તો તેમનો પહેરવેશ સારો થઇ જાય છે. એટલા માટે તમારે હંમેશા કોઈ નવી ટ્રાઈ કરતા રહેવું જોઈએ, પછી તે સ્ટાઇલમાં હોય કે રંગમાં.

મીન રાશી : રાશીચક્રમાં છેલ્લી રાશી મીન. મીન રાશિના લોકો પહેરવેશ ઘણો ધીર-ગંભીર હોય છે. તે લોકો કપડાની બાબતમાં રંગ કે સ્ટાઈલથી વધુ કંફર્ટને મહત્વ આપે છે. પરંતુ તમારે પહેરવેશમાં થોડા રંગ અને ફેશન ટ્રેડનું પણ ધ્યાન રાખવું જોઈએ.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

16 વર્ષની TikTok સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીને વધુ એક ઝટકો

Amreli Live

આર્થિક રૂપથી આ રાશિઓનો દિવસ રહેશે સારો, લાભની સારી શક્યતા દેખાઈ રહી છે.

Amreli Live

અધિક માસમાં પૂજા-પાઠ કરવાથી થાય છે આટલા ગણો વધારે લાભ, જાણો શા માટે તે વિષ્ણુનો પ્રિય માસ છે

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

Amreli Live

છ એવા વાસ્તુ યંત્ર જે તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થશે.

Amreli Live

જયહિન્દ : પૂર્વ પ્રધાનમંત્રીની યાદમાં બન્યું ગર્વનો અનુભવ કરાવતી ‘અટલ ટનલ’

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

વરસાદમાં ઘરની દીવાલો ઉપર ભેજ કે લુણો લાગ્યો હોય તો આ 8 ટિપ્સથી મેળવો છુટકારો.

Amreli Live

ટ્રોલર્સે માહી વિજને જણાવ્યું : ‘તમે ફક્ત દીકરી તારાને જ પ્રેમ કરો છો’ તો એક્ટ્રેસે આપ્યો આવો જોરદાર જવાબ

Amreli Live

બુધ અને રાહુ કેતુનું રાશિ પરિવર્તન, આ રાશિ માટે રહશે ભાગ્યશાળી

Amreli Live

બુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.

Amreli Live

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

Amreli Live

શનિ પ્રકોપથી બચવા માટે શા માટે કરવામાં આવે છે મહાબલીની પૂજા, વાંચો આ કથા.

Amreli Live

Samsung નો 7000 mAh ની બેટરીવાળો Galaxy M51 ભારતમાં થયો લોન્ચ, જાણો OnePlus Nord ના ટક્કરવાળા આ ફોનની કિંમત.

Amreli Live

ચંદ્ર પર શનિ-રાહુના પડછાયાથી કઈ રાશિઓને ફાયદો થશે અને કઇ રાશિને નુકશાન થશે, જાણો.

Amreli Live

ગુરુવારે આ 6 રાશિવાળા જીતશે કિસ્મતની બાજી, બની રહ્યા છે પ્રબળ યોગ

Amreli Live

લક્ષ્મીજીના આ મંદિરમાં સાચા મનથી આવનારા લોકોને મળે છે માતાની કૃપા, મનોકામના થાય છે પૂરી

Amreli Live

17 ઓક્ટોબરે સૂર્ય આવી રહ્યો છે તુલા રાશિમાં, જાણો બધા રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live