29 C
Amreli
22/09/2020
bhaskar-news

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ, માત્ર 48 કલાકમાં કાર્યરત કરાયુંરાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના હોટ સ્પોટ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર 48 કલાકમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ઊભું કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
દર્દીઓને સુવિધાઓ અપાશે
એક સાથે 2000 દર્દીઓ રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે પોઝિટિવ દર્દીઓને અહીંયા રાખવામાં આવશે. તેઓની ખાસ તકેદારી રાખવામાં આવશે. દર્દીઓ માટે ફ્રી વાઇફાઇ, પર્સનલ કીટ, ટીવી, રીડિંગ રૂમ, ઇન્ડોર ગેમ્સ, લાયબ્રેરી સહિતની સુવિધા આપવામાં આવશે.
મેડિકલ ટીમના સભ્યો માટે 14 દિવસ રહેવા સુવિધા
24 કલાક મેડિકલ ટીમ સેન્ટરમાં કાર્યરત રહેશે. મેડિકલ ટીમના સભ્યો માટે પણ 14 દિવસ સુધી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓને બાદમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. 48 કલાકમાં ઊભા કરવામાં આવેલા આ કેર સેન્ટરમાં દર્દીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

થ્રી લેયરમાં કોરોના દર્દીઓની સારવાર
1.કોવિડ કેર સેન્ટર: જેમાં સામાન્ય દર્દી હોય કે જેને અન્ય બીમારી ના હોય એવા દર્દીઓને રાખશે, આ ઉપરાંત 18થી 60 વર્ષના દર્દીઓને રખાશે, સાજા થયેલાં લોકો કોવિડ કેર સેન્ટરમાં કોવિડ વોલેન્ટીયર તરીકે સેવા કરી શકશે, આ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં શરૂ કરવામાં આવ્યું છે.
2. કોવિડ મેડિકલ સેન્ટર: જેમાં કોરોના પોઝિટિવના દર્દીને ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓને રાખશે.
3.સિવિલ અને svp હોસ્પિટલ: કોવિડ કેર અને કોવિડ મેડિકલ સેન્ટરના દર્દી કરતાં પણ વધુ તકલીફ હોય અને કોરોના પોઝિટિવના સિવિયર હોય તેને જ આઈસોલેસનમાં રાખવામાં આવશે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


India’s largest Covid Care Center operates in only 48 hours at Gujarat University’s samras hostel in ahmedabad

Related posts

સેન્સેક્સ 484 અંક ઘટ્યો, નિફ્ટી 9000ની નીચે; બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live

બોટાદમાં કોરોના વાઈરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા, રાજકોટમાં રેપિડ કીટથી કરેલા 100 ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા

Amreli Live

કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ વેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ

Amreli Live

દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને પણ કોરોના, કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

Amreli Live

મૈં મર જાઉં તો મેરી એક અલગ પહચાન લિખ દેના, લહુ સે મેરી પેશાની પે હિન્દુસ્તાન લિખ દેના

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

4.11 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15898 દર્દી વધ્યા, દિલ્હીમાં 3 દિવસમાં 9 હજારથી વધારે પોઝિટિવ કેસ

Amreli Live

ગોવા પર્યટકો માટે ખૂલ્યું તો છે પણ ટ્રેન-બસ બંધ, 5 ફ્લાઇટ આવે છે, 4 હજાર હોટલમાંથી 160 ખૂલી

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

વધુ 8 PTS તાલીમાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં, અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓ સારવાર હેઠળ

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ, તેમનો કોરોના ટેસ્ટ કરાયો; અત્યાર સુધી 3.43 લાખ કેસ

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું- મને પેનલમાં લઈ લો હું guidelineનું પાલન કરીશ

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live