30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

ગુજરાત પોલીસ ખાતાના કોન્સ્ટેબલ પણ હવે ગુનાની તપાસ કરી શકશે

અમદાવાદઃ રાજયનાગૃહ વિભાગે પોલીસ વિભાગમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે પાંચ વર્ષ સુધીની સજા ધરાવતા ગુનાઓની તપાસ પોલીસ કોન્સ્ટેબલ પણ કરી શકશે. આ પહેલા કોઈપણ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અધિકારીઓ કરી શકતા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ અંગે રાજ્યના ગૃહ વિભાગે આજે જાહેરાત કરતા કહ્યું કે હવેથી ઓછામાં ઓછા પાંચ વર્ષ કે તેથી ઉપરના અનુભવી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને તપાસની સત્તા સોંપવામાં આવી શકશે. આ પહેલા હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓ ગુનાની તપાસ કરી શકતા હતા.

હાલના સમયે કોઈ એક અધિકારી દ્વારા અનેક તપાસ કરવામાં આવતી હોવાથી કેસનો ઉકેલ આવતા સમય લાગી રહ્યો છે. આવા કેસોનું ભારણ આ નવા નિર્ણયથી ઓછું થશે. તેમજ રાજ્ય પોલીસ ખાતામાં 12 હજારથી વધુ કોન્સ્ટેબલ્સને કેસમાં તપાસ કરવાની તક મળશે. આમ નાના ગુનાઓની તપાસ ઝડપી બનશે. આ સાથે નોટીફિકેશન બહાર પાડ્યા બાદ તપાસ કાર્યવાહી માટે લાયક કોન્સ્ટેબલ્સને તાલીમ આપવામાં માટે એક કેપ્સ્યુલ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.


Source: iamgujarat.com

Related posts

જિયોને મળ્યો 13મો રોકાણકાર, 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ કંપની

Amreli Live

કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે કેવી છે અમિતાભ બચ્ચનની તબિયત? ડોક્ટર્સે આપી અપડેટ

Amreli Live

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

Amreli Live

ભારત સાથે સરહદ વિવાદ: વિવાદિત નકશાને નેપાળની સંસદે આપી મંજૂરી

Amreli Live

પતંજલિની કોરોનાની દવા ‘કોરોનિલ’ની ટ્રાયલ બદલ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

Amreli Live

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ખરાખરીનો જંગ, ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Amreli Live

જમાલપુર સ્મશાનગૃહમાં અસ્થિ કૌભાંડ? અસ્થિઓ માટે લેવામાં આવી રહી છે લાંચ!

Amreli Live

લદ્દાખમાં હાર મળ્યા બાદ ચીનની નવી ચાલ, હવે ભૂટાનની જમીન પર દાવો કર્યો!

Amreli Live

એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચતા કોરોનાના દર્દીનું મોત, મ્યુ. કમિશનરે પરિવારની માફી માગી

Amreli Live

આ રીતે બનાવો પરાઠા તેમજ ફરસાણ સાથે સર્વ કરી શકાય તેવી દહીંની ચટણી 👌

Amreli Live

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live

16 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પાકિસ્તાને ચીનને આપ્યો મોટો ઝટકો, આ ચાઈનીઝ એપ પર મૂક્યો પ્રતિબંધ

Amreli Live

Covid-19: દુનિયામાં નવા નોંધાતા કોરોના કેસમાં ભારતની ટકાવારી 12%

Amreli Live

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં ત્રીજી દવાને આપવામાં આવી છે મંજૂરી

Amreli Live

એક જ સ્થળે રમાઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ

Amreli Live

રાજકોટ: લોકડાઉનમાં ત્રણ મહિનાનું ભાડું ચઢી જતાં સલૂન ચલાવતા યુવકનો આપઘાત

Amreli Live

ફરી લોકડાઉન તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો આપી રહ્યા છે સંકેત

Amreli Live

UPનાં રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશની પણ જવાબદારી સોંપાઈ

Amreli Live

જાણો, કેટલા પ્રકારના હોય છે સૂર્ય ગ્રહણ, શું હોય છે તફાવત

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live