30.3 C
Amreli
24/09/2020
bhaskar-news

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છેગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરને કારણે લોકડાઉનનો સમય 5 મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોરોનાને સંપૂર્ણ કાબુમાં લેવો હોય તો ક્વોરન્ટીનના ત્રણ તબક્કા પૂર્ણ કરવા જરૂરી છે. એટલે કે 42 દિવસનું લોકડાઉન હોવું જોઈએ, તે જોતા ત્રણ તબક્કાનું ક્વોરન્ટીન 5 મેના રોજ પૂર્ણ થાય છે, તેથી ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
કોરોના પોઝિટિવ ક્લસ્ટર સુધી પહોંચ્યો
દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યાની સાથે અલગ અલગ વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને ક્લસ્ટર સુધી પહોંચી ગયો છે. પરિણામે ગુજરાતમાંથી કોરોનાને પૂર્ણ કરવા લોકડાઉન લંબાવવું પડે તેમ છે.
પ્રથમ 14 એપ્રિલે, બીજો 21 એપ્રિલે અને ત્રીજો તબક્કો 5 મેએ પૂરો થશે
ગુજરાતમાં 5 મે સુધી લોકડાઉન લંબાવવાના કારણો જોવા જઈએ તો 24 માર્ચના લોકડાઉનથી પહેલો 14 દિવસનો ક્વોરન્ટીન પિરિયડ 6 એપ્રિલના રોજ પૂર્ણ થયો છે. જ્યારે બીજા તબક્કાના ક્વોરન્ટીનના 14 દિવસ 21 એપ્રિલના રોજ પુરા થાય છે. જ્યારે ત્રીજા તબક્કાનો 14 દિવસનો ક્વોરન્ટીન પિરિયડ 21 એપ્રિલથી 5 મેના રોજ પૂર્ણ થાય છે. તેથી ગુજરાતમાં 5 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.

લોકડાઉનમાં 14 એપ્રિલ સુધી કાબૂમાં આવે તેવી શક્યતા હતી
જ્યારે હાલના લોકડાઉનને જોવામાં આવે તો 24 માર્ચથી 21 દિવસ માટેનું લોકડાઉન 14 એપ્રિલના રોજ પૂર્ણ થાય છે. પરંતુ ગુજરાતના કોરોનાના કેસોની સ્થિતિ જોતા 14 એપ્રિલ સુધી આ કેસોની સાથે ગુજરાતમાં કોરોના કાબુમાં આવી શકે તેવું જણાતું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Lockdown in Gujarat can be 42 days, corona can be fully controlled after 3 phase of quarantine 14 days

Related posts

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

મંદિર સ્ટાફમાં 14 પૂજારી સહિત 140 કોરોના પોઝિટિવ, ટ્રસ્ટ પર મંદિર ફરીથી બંધ કરવાનું દબાણ

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

રાજ્યમાં ભારે અને મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 35 તાલુકામાં મેઘરાજાની મહેર, સુરતમાં એક ઈંચથી વધુ વરસાદ

Amreli Live

અત્યાર સુધી 13664 કેસ-450 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

અત્યાર સુધી 3,678 કેસ: સતત બીજા દિવસે 560થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 147 દર્દીઓ વધ્યા

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

સાવરકુંડલામાં દોઢ ઇંચ, વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદ, ગારીયાધારમાં કરા પડ્યા, કેરીના પાકને 10 ટકા નુકસાની

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

64 હજાર 729ના મોત,ઈટાલીની હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની સંખ્યા ઓછી, શનિવારે અહીં 681 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

ભાવનગરમાં 50, રાજકોટમાં 26, ગોંડલમાં 10, અમરેલીમાં 6, જસદણમાં 5, ગીર સોમનાથમાં 3 અને બોટાદમાં 3 કેસ નોંધાયા

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

Amreli Live

કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા,, ત્રીજી મે પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકે

Amreli Live

અત્યાર સુધી 21,389 કેસઃ સતત પાંચમા દિવસે 1 હજારથી વધુ નવા કેસ, રાષ્ટ્રપતિ કોવિંદની પત્નીએ નિરાશ્રિતો માટે માસ્ક સીવ્યાં, શેલ્ટર હોમમાં વહેંચાશે

Amreli Live