29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસગુજરાતમાં અને ગુજરાત બહાર જવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના માટે રાજ્ય સરકારે digitalgujarat.gov.in પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કર્યાં બાદ નામ, મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ અને ટ્રાન્સપોર્ટેશન અંગેની વિગતો ભરવી પડશે. આપાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અંગે ગુજરાત પોલીસે ટ્વિટ પણ કર્યું છે.

જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત આવવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જવા માટેના હેલ્પલાઈન નંબર અંગે એડિશનલ DGP હસમુખ પટેલે ટ્વિટ કર્યું છે.

કેવી રીતે કરી શકાશે એપ્લિકેશન?
>> ગુજરાત સરકારના Digital Gujarat Portal પર જવાનું રહેશે
>> ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવું પડશે
>> રજિસ્ટ્રેશન કર્યા બાદ બિઝનેસ અર્થે બહાર જવું હોય તો Lock Down Exemption Pass પર ક્લિક કરવું
>> જો અન્ય રાજ્યમાં કે વતન જવા માટે મુસાફરી કરવી હોય તો Lock Down Exemption Pass for inter-state પર ક્લિક કરવું
>> ક્લિક કર્યાં બાદ તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને જ્યાં જવું હોય તે રાજ્યનું નામ જેવી વિગતો ભરવાની રહેશે
>> ઓનલાઇન અરજીમાં જે વાહનથી જવું છે તેનો નંબર ફરજીયાત લખવો પડશે અને રૂટની વિગતો ભરવી પડશે
>> ત્યાર બાદ રિટર્ન જર્ની તથા અન્ય વ્યક્તિઓ હોય તો તેમના નામ અને ઓળખ સહિતની વિગત એડ પેસેન્જરમાં ભરવી
>> ડ્રાઈવિંગ લાયસન્સ, ઈલેક્શન કાર્ડ, આધાર કાર્ડમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવું અથવા નંબર નાંખવા પડશે

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
>>શરદી, તાવ કે ઉધરસ તથા અન્ય કોઇ ગંભીર બીમારીના લક્ષણો હશે તો પરવાનગી આપવામાં આવશે નહીં. જે સંપૂર્ણ સ્વસ્થ લોકો હશે તે જ જઇ શકશે
>>ગુજરાતના લોકોને પરત લાવવાની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરાશે
>>નોડલ અધિકારીઓ દ્વારા ગુજરાતના લોકોને પરત લાવવા માટે પ્રોસેસ હાથ ધરાશે અને આ કામગીરી આગામી 10થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
>>કોઇએ ઉતાવળ કરીને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂર નથી. આ માટે પોર્ટલ પર લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા ભરવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગુજરાતથી બહારના રાજ્યમાં જઈ રહેલા લોકોની ફાઈલ તસવીર અને પાસ માટે ઓનલાઈન અરજી કરવા માટેના પોર્ટલનો સ્ક્રિન શોટ

Related posts

શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; એશિયામાં 10 હજાર 235 લોકોના મોત, સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર મોત

Amreli Live

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયા

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

રાજ્ય સરકારે કોરોના સામે લડવા અત્યાર સુધીમાં 244 કરોડ રૂપિયા ખર્ચ્યા, 11 કોરોના વોરિયર્સને 2.75 કરોડની સહાય કરી

Amreli Live

કોરોનાના સંકટને આત્મનિર્ભર ભારતનો ટર્નિંગ પોઈન્ટ બનાવો છે, પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ- એક બીજા સાથે ઈન્ટરલિન્ક છે

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

અયોધ્યામાં રામધૂન, આજે બપોરે 12.30 વાગે રામ મંદિર માટે ભૂમિપૂજન, સુશાંત કેસમાં CBIની એન્ટ્રી, IPLમાં પણ ચીનને ઝટકો

Amreli Live

પહેલીવાર ભક્તો વગર થયો ભગવાન કૃષ્ણનો જન્મ, સમગ્ર મંદિર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું, અહીં જુઓ ભગવાનનો જન્મોત્સવ

Amreli Live

રાજ્યમાં 14310 એક્ટિવ કેસમાંથી 79 વૅન્ટિલેટર પર અને 14231ની હાલત સ્થિર, કુલ કેસ 75 હજારને પાર

Amreli Live

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249

Amreli Live

ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ, પડધરીમાં પોણા બે ઇંચ, રાજુલા, ખાંભા, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

નવા 96 કેસ સાથે શહેરમાં આજે સૌથી વધુ 239 કેસ નોંધાયા, કુલ 861 પોઝિટિવ દર્દીઓ થયા, 25 લોકોના મોત

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

5.29 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં 3 મહિના પછી સલૂન ખૂલ્યા, વાળ કપાવવા માટે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે

Amreli Live

વિશ્વમાં 50 હજારથી વધુ સંક્રમિતોની હાલત ગંભીર, અમેરિકા પછી ભારતમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા સૌથી વધુ

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

સુશાંતના સાંજે વિલે પાર્લેના પવનહંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર, પિતા મુંબઈ આવ્યા

Amreli Live

હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 36 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

Amreli Live