24.4 C
Amreli
27/09/2020
કલેક્ટર ઓફિસ

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે ભારતમાં હાહાકાર મચ્યો છે. કેન્દ્ર સરકારે લોકડાઉન 5.0માં કેટલીક વધારાની છૂટનો સમાવેશ કર્યો છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,964 નવા કેસ અને 265 મૃત્યુ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ તોંતેર હજારને પાર થઈ છે તો ગુજરાતમાં પણ 24 કલાકમાં 412 નવા કેસની સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 16,356એ પહોંચી છે. અનલોક-1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પણ રજૂ કરવામાં આવી છે. જે 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. ગાઈડલાઈન અનુસાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન યથાવત્ રાખવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

24 કલાકમાં નોંધાયા 412 નવા કેસ

રાજ્યમાં 24 કલાકમાં જે 412 નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 284, કચ્છ અને મહીસાગરમાં 1-1, સુરતમાં 55, પોરબંદર અને અમરેલીમાં 1-1, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3, જામનગર અને છોટા ઉદેપુરમાં 2-2, ભાવનગરમાં 1, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12, અરવલ્લીમાં 6, બનાસકાંઠા અને રાજકોટમાં 3-3 કેસનો સમાવેશ થાય છે. હાલ રાજ્યમાં કુલ 6119 એક્ટિવ કેસ છે. જેમાંથી 6057 સ્ટેબલ છે અને 62 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં કુલ 1007 મૃત્યુ
કોરોના વાયરસની મહામારીના કારણે રાજ્યમાં 24 કલાકમાં 27 દર્દીઓ મોતને ભેટ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક પણ 1000ને પાર થયો છે તો અમદાવાદમાં મૃત્યુઆંક વધીને 800 થયો છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણામાં 1, અમદાવાદમાં 24, ગાંધીનગર અને બનાસકાંઠામાં 1-1 દર્દીઓના મોત થતાં હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1007 થયો છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 2,53,845 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.

વધ્યો ગુજરાતનો રિકવરી રેટ
નોંધનીય છે કે ગત 15 દિવસમાં રાજ્યમાં કોવિડ 19નો ક્યોર રેટ 39.20% હતો. જ્યારે વધુ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહેતા આ સાથે જ કોવિડ 19નો ક્યોર રેટ પણ હવે અન્ય રાજ્યોની સરખામણીમાં વધીને 56.43% થયો છે. રાજ્યમાં નવા નોંધાયેલા 421 પોઝિટિવ કેસની સામે 621 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કુલ 2,05,780 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


Source: iamgujarat.com

Related posts

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

ધોરણ 10 પછી ડિપ્લોમાઃ 13 જુલાઈથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

Amreli Live

કેવું છે બુમરાહની આગેવાનીવાળુ ભારતીય બોલિંગ આક્રમણ? સ્વાને આપ્યો જવાબ

Amreli Live

માતા ફાંસો ખાઈ રહી હતી, 3 વર્ષની બાળકીએ આ રીતે જીવ બચાવી લીધો

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

મહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામ!

Amreli Live

11 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

‘પવિત્ર રિશ્તા’ની એક્ટ્રેસે કહ્યું, ‘બોલિવુડે સુશાંત સાથે કર્યો અન્યાય, જો સપોર્ટ આપ્યો હોત તો તે…’

Amreli Live

સોનુ સૂદે ફેસ શીલ્ડ ડોનેટ કરીને પોલીસને બતાવી ‘રિયલ હીરો’

Amreli Live

‘હેલ્લારો’ની વધુ એક સફળતા, કાન્સના આ ફેસ્ટિવલ માટે થઈ પસંદગી

Amreli Live

27 જૂન જન્મદિવસ રાશિફળ: દર શનિવારે કરો આ નાનકડો ઉપાય, સમૃદ્ધિ આવશે

Amreli Live

માતાના મોતથી બાળકો ડિપ્રેશનમાં સરી પડ્યાં, ત્રણે ભાઈ-બહેને કરી આત્મહત્યા

Amreli Live

TikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યા

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

તેલંગાણાના તિરૂપતિ, લોકડાઉનમાં પણ અટક્યું નહીં હજારો કરોડના ખર્ચે બનતા યદાદ્રી મંદિરનું કામ, જલ્દી જ શુભારંભની તૈયારી

Amreli Live

મણિનગરઃ આચાર્ય સ્વામીશ્રી મહારાજની અગ્નિસંસ્કાર વિધિ, સંતો-ભક્તોએ ઓનલાઈન કર્યા દર્શન

Amreli Live

ભારતની સૌથી સેફ 7 કાર્સમાં 6 ‘મેડ ઈન ઈન્ડિયા’, આ કંપનીએ માર્યું મેદાન

Amreli Live

ગજબ! જુગાર રમતા પકડાતા પોલીસે જપ્ત કરેલા રુપિયા પરત મેળવવા કોર્ટમાં પહોંચ્યો આરોપી

Amreli Live

પ્રતિબંધની અસર, TikTok ચીન છોડીને જશે બહાર!

Amreli Live

અમદાવાદમાં સિવિલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં 1500 જેટલા કોવિડ બેડ ખાલી

Amreli Live

27 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live