26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

ગુજરાતઃ આ મહિને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઘરે બેઠા લેવાશે પરીક્ષા

અમદાવાદઃ એક તરફ જ્યાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામ કોલેજોની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ સરકારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

રાજ્યના શિક્ષણ વિભાગે મંગળવારે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનો આદેશ આપ્યો છે.

સમયાંતરે મૂલ્યાંકન પરીક્ષા એ બાળક કેટલું શીખ્યો છે તે ચકાસવા માટેની છે સાથે જ આ પરીક્ષા માતા-પિતાની દેખરેખ હેઠળ ઘરે બેઠા જ લેવામાં આવશે, તેમ એક મીડિયા નિવેદનમાં જણાવાયું હતું.

પરીક્ષા મુખ્ય ભાષા અને ગણિતની લેવાશે. દરેક પેપર 25 માર્ક્સના હશે. શાળાઓએ 28 જુલાઈ સુધીમાં પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવી પડશે. માતા-પિતાએ 31 જુલાઈ સુધીમાં શાળાઓમાં ઉત્તરવહી જમા કરાવવી પડશે. પ્રશ્નપત્રોમાં પાંચ પ્રશ્ન હશે અને દરેક પાંચ-પાંચ માર્ક્સના હશે.

ગયા મહિનાની શરૂઆતમાં, મહામારીની નવા શૈક્ષણિક સત્ર પર અસર ન થાય તે માટે સરકારે ‘હોમ લર્નિંગ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ‘વીકલી લર્નિંગ મટિરિયલ’ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસ મહામારીના કારણે શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે. જેથી શાળાના વિદ્યાર્થીઓને 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.


Source: iamgujarat.com

Related posts

અ’વાદ: 100થી વધુ જૂનિયર ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સુરક્ષાના અપૂરતા સાધનો હોવાની રાવ

Amreli Live

કલોલના સાંતેજમાં આવેલી કેનાલમાં નહાવા પડેલા 2 યુવકો ડૂબ્યા, શોધખોળ ચાલુ

Amreli Live

અમદાવાદ: માસ્ક ન પહેર્યું તો પોલીસે રોકવા માટે દંડો મારતા યુવક લોહીલુહાણ થયો!

Amreli Live

દેશમાં 24 કલાકમાં વધુ 11,929 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 3.20 લાખને પાર થયો

Amreli Live

આંધ્રપ્રદેશ: પોલીસે રૂપિયા 72 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો

Amreli Live

સુરતમાં કોરોનાની અત્યંત જરૂરી દવાની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ

Amreli Live

કિઆ મોટર્સ ભારતમાં લાવી રહી છે નવી ધાંસૂ કાર, લાજવાબ છે લૂક

Amreli Live

છોટાઉદેપુર: પોતાને આર્મીમેન ગણાવતા વ્યક્તિનું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

Amreli Live

દેશના સર્વોચ્ચ સ્પોર્ટ એવોર્ડ ‘ખેલ રત્ન’ માટે નોમિનેટ થયો રોહિત શર્મા, આપ્યું આવું રિએક્શન

Amreli Live

સુરતઃ કોરોના સંક્રમિત રત્નકલાકારોને પૂરો પગાર આપી હોસ્પિટલ ખર્ચ ભોગવી રહ્યા છે ડાયમંડ યુનિટો

Amreli Live

Covid-19: ગુજરાતમાં એક દિવસમાં 608 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, સૌથી વધુ અમદાવાદના

Amreli Live

ક્રિતિ સેનને પૂરી કરી ‘ગુલાબો-સિતાબો’ ચેલેન્જ, ટીમને આપી શુભેચ્છા

Amreli Live

ચીની સૈન્ય હવે ડોકલામમાં પણ ઘૂસ્યું? સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું સ્પષ્ટતા કરે સરકાર

Amreli Live

શ્રાવણના સોમવારનું છે ખાસ મહત્વ, જો ઉપવાસ કરવાના હો તો આ ખાવાનું ટાળજો

Amreli Live

કોરોના ત્રસ્ત ડોક્ટરની આપવીતી વાંચીને હલી જશો. સેવા કરતા કરતા મેવાને બદલે મળ્યો કોરોના.

Amreli Live

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના થયા હતા આવા હાલ, પૂજારાએ ખોલી પોલ

Amreli Live

કોરોનાની સારવાર લઈ રહી છે શ્રેણુ પરીખ, પ્રેમ અને પ્રાર્થના બદલ ફેન્સનો માન્યો આભાર

Amreli Live

‘યે રિશ્તા…’ની નાયરાએ મુંબઈની સ્થિતિને ગણાવી ‘ડરામણી’, કહ્યું ‘જ્યાં સુધી…’

Amreli Live

જામનગરઃ માસ્ક ન પહેરવા બદલ બાપ-દીકરાને માર્યો ઢોરમાર, 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Amreli Live

રક્ષાબંધન પર ભાઈ માટે બનાવો રાજસ્થાની મીઠાઈ ઘેવર, શીખી લો રેસિપી

Amreli Live

પઝલઃ જવાબ આપો તો માનીએ કે કેટલા જિનિયસ છો તમે

Amreli Live