30.8 C
Amreli
09/08/2020
bhaskar-news

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદઆજે બીજા દિવસે પણ ગીરસોમનાથ જિલ્લામાં મેઘરાજાની મહેર જારી છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળામાં કોડીનારમાં 39 મિમિ એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીરસોમનાથના સુત્રાપાડામાં 21 મિમિ જ્યારે મહેસાણાના ઊંઝામાં 3 મિમિ અને ગીર સોમનાથના વેરાવળમાં 1 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ કોડીનારમાં જોરદાર વરસાદ વરસ્યો હતો અને સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

આજનો 4 જુલાઈનો સવારે 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
ગીર સોમનાથ કોડીનાર 39
ગીર સોમનાથ સુત્રાપાડા 21
ગીર સોમનાથ ઉના 8

ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ગઈકાલે રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 5.64 ઈંચ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીના જાફરાબાદમાં 3.36 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.20 ઈંચ, અમરેલીના વાડીયા માં 2.68 ઈંચ, અમરેલી ના બાબરમાં 2.44 ઈંચ, તાપીના વ્યારામાં 2.28 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 2.24 ઈંચ, અમદાવાદના બાવળામાં 2.24 ઈંચ, વડોદરાના ડભોઈમાં 2.24 ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં 2.24 ઈંચ, ભરૂચના વાલીયામાં 2.04 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.88 ઈંચ, સુરતના ઉમરપાડામાં 1.80 ઈંચ, અમરેલીના ખાંભામાં 1.68 સુરેન્દ્રનગરના દસાડામાં 1.60 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 1.56 ઈંચ, ડાંગના આહવામાં 1.56 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 1.40 ઈંચ, ભરૂચના નેત્રંગમાં 1.36 ઈંચ, પાટણના સિધ્ધપુરમાં 1.12 ઈંચ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 1.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.

3 જુલાઈનો સવારે 6થી રાતના 12 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
ગીર સોમનાથ કોડીનાર 141
અમરેલી જાફરાબાદ 84
સુરેન્દ્રનગર લખતર 80
અમરેલી વાડીયા 67
અમરેલી બાબરા 61
તાપી વ્યારા 57
ગીર સોમનાથ તાલાલા 56
અમદાવાદ બાવળા 56
વડોદરા ડભોઈ 56
નર્મદા ડેડિયાપાડા 55
ભરૂચ વાલીયા 51
મોરબી વાંકાનેર 47
સુરત ઉમરપાડા 45
અમરેલી ખાંભા 42
સુરેન્દ્રનગર દસાડા 40
ગાંધીનગર દહેગામ 39
ડાંગ આહવા 39
સુરેન્દ્રનગર વઢવાણ 35
ભરૂચ નેત્રંગ 34
પાટણ સિધ્ધપુર 28
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 26

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rainfall in gir somnath district hgihest in kodinar taluka

Related posts

અત્યાર સુધી 6829 કેસ, 236 મોતઃ કોરોનાથી આસામમાં પહેલું મોત, આંધ્રપ્રદેશમાં પણ બે લોકોના મોત

Amreli Live

કોરોનાથી વધુ એક મોત સાથે મૃત્યુઆંક 15 થયો, પોલીસ પર પથ્થરમારના 5 આરોપી સહિત વધુ 15 પોઝિટિવ સાથે કુલ કેસ 263 થયા

Amreli Live

રાજ્યમાં 12 કલાકમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, ભાવનગરમાં વધુ 3 કેસ, રાજ્યમાં કુલ 1275 દર્દી

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો

Amreli Live

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

મોરારિબાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

Amreli Live

ચીન જેવી હરકતો કરી રહ્યું છે નેપાળઃ પહેલી વખત સરહદે સેના ઉતારી, કોરોના ક્વોરન્ટીન સેન્ટરની આડમાં ઠેકાણાં બનાવ્યાં

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live

વિશ્વભરમાં 148 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, તેમાંથી 17 ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં, ભારતમાં પણ 14 વેક્સીન પર કામ ચાલુ

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live