28.8 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

ગાડીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી શા માટે જરૂરી છે? વાંચો, તમારી આંખ ખુલી જશે.

તમારી ગાડીમાં જૂની નંબર પ્લેટની જગ્યાએ હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી કેમ જરૂરી છે, જાણો. હાલના દિવસોમાં તમે દરેક જગ્યાએ હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) વિષે તો વાચ્યું જ હશે કે પછી સાંભળ્યું હશે. પરંતુ શું તમને ખબર છે કે એચએસઆરપી ખરેખર શું છે અને સરકારે દિલ્હીમાં કેમ ફરજીયાત કરી દીધું છે? જો તમારો જવાબ ના છે, તો અમારો આ લેખ માત્ર તમારા માટે છે.

આમ તો દિલ્હીમાં 1 એપ્રિલથી પહેલાના બધા વાહનો માટે હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) અને કલર કોડ વાળા સ્ટીકર લગાવવા ફરજીયાત થઇ ગયા છે. વાહન માલિકોને તેના માટે ડેડલાઈટ પણ આપી દેવામાં આવી છે. તેમ છતાં નક્કી કરેલી સમયમર્યાદામાં એચએસઆરપી ન લગાવે તો મોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

number plate
hsrp number plate

આજે અમે તમને હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટની ખાસિયત, તે લગાવવાની છેલ્લી તારીખ અને ન લગાવવા ઉપર ચલણની રકમ વિષે જણાવીશું. તો નાખો તેની ઉપર એક નજર. હાલના દિવસોમાં દરેક એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટમાં એવું શું વિશેષ છે, જે તે ન લગાવવાથી મોટો દંડ ભરવો પડશે. તો તેનો જવાબ છે સુરક્ષા.

પોલીસની પક્કડથી દુર ભાગવા માટે ચોર સૌથી પહેલા ગાડીઓની નંબર પ્લેટ સાથે છેડછાડ કરે છે. પરંતુ એલ્યુમિનિયમની બનેલી નવી હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ બદલી નથી શકાતી. સરળ ભાષામાં સમજો તો એચએસઆરપીને એવી રીતે બનાવવામાં આવે છે કે જેવા ચોર તેને બદલવાનો પ્રયત્ન કરશે તેવી જ તે તૂટી જશે. તેવામાં ગાડી નંબર નવી પ્લેટ ત્યાં લગાવી શકે છે, જેની પાસે વાહનના સંપૂર્ણ કાગળો હોય કેમ કે નવી નંબર પ્લેટ રજીસ્ટર્ડ સ્થાનોમાં જ લગાવી શકાય છે. તેવામાં વાહન ચોર પકડાઈ જવાની સંભાવના રહેશે.

number plate
fancy number plate

અલગ-અલગ વાહનો માટે એચએસઆરપીની કિંમત અલગ-અલગ છે. જેમ કે કાર માટે તેની કિંમત 600 રૂપિયાથી 1000 વચ્ચે છે. અને બે પૈડા વાળા વાહનો માટે તેની કિંમત 300 થી 400 રૂપિયા સુધી છે. 30 ઓક્ટોબર પહેલા બધા વાહન માલિકોએ પોતાની ગાડીમાં હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી પડશે. વાહન માલિકોએ 30 ઓક્ટોબર પહેલા હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી પડશે. ત્યાર પછી એચએસઆરપી ન લગાવવા ઉપર 5000 થી 10000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

કેન્દ્રીય પરિવહન મંત્રાલયે ઓક્ટોબર 2018માં બધા વાહનોમાં હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ સ્ટીકર ફરજીયાત કરવાના આદેશ આપ્યા હતા. ત્યાર પછીથી એક એપ્રિલ 2019 પછી રોડ ઉપર આવતા બધા વાહન એચએસઆરપી અને કલર કોડ સાથે આવી રહ્યા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

IAS ઇન્ટરવ્યૂના આ સવાલોથી ફરી જશે માથું, “પોલીસને ગુજરાતીમાં શું કહેવાય છે?”

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

ઓછી કિંમત વાળો Nokia C3 ની ભારતમાં પ્રી-બુકીંગ થઇ શરુ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Amreli Live

હવે ચીની ટેન્કરોને નો-એન્ટ્રી, તેલ કંપનીઓએ ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો.

Amreli Live

મફત ગેસ સિલેન્ડર મેળવવાની છેલ્લી તક, જાણો કેવી રીતે ઉઠાવવો ફાયદો

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

Samsung ના આ બે બજેટ સ્માર્ટફોન થયા સસ્તા, કિંમત 7,999 થી શરુ

Amreli Live

આ છે બોલીવુડની એ 10 અભિનેત્રીઓ, જેમણે સિંદૂરને બનાવ્યું પોતાના ગ્લેમરનો ભાગ.

Amreli Live

વિટામિન્સની ઉણપના કારણે પણ થઇ શકે છે ચહેરા પર દાગ-ધબ્બા, આ 5 ફુડ્સને કરો ડાયટમાં એડ.

Amreli Live

આજે છે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ, આ ઉપાયોથી થશે લાભ.

Amreli Live

બુધનો આપણા જીવનમાં શું છે ફાળો? જાણો તેને મજબૂત કરવાના સરળ ઉપાય.

Amreli Live

17 સપ્ટેમ્બરે છે સર્વપિતૃ અમાસ અને 18 સપ્ટેમ્બરે શરૂ થઇ જશે અધિકમાસ, વાંચો આ અઠવાડિયના વ્રત અને તહેવાર

Amreli Live

એક અપ્સરાએ પણ કરી હતી સંજીવની બુટી લેવા જઈ રહેલા હનુમાનજીની મદદ, વાંચો રોચક કથા

Amreli Live

પહેલી જાન્યુઆરીથી ફરજિયાત દરેક વાહન પર FasTag લગાવવું પડશે, સરકારે આવી રીતે કરી તૈયારી

Amreli Live

લાલ સિંહ ચઢ્ઢા : તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો આમિર ખાન, ભારતમાં ભડક્યા લોકો, જાણો કેમ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના પરિવારને મળી રહી છે ધમકી, પત્ર જાહેર કરી જણાવ્યું દુઃખ.

Amreli Live

આજે આ રાશિઓ વાળાએ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે, આજે અશુભ યોગ બનશે જે મુશ્કેલી વધારી શકે છે

Amreli Live

વૈષ્ણો દેવીના દર્શન માટે કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, રોજ ફક્ત આટલા લોકોને જ મળશે પરવાનગી, જાણો વધુ વિગત

Amreli Live

અધિક માસ 2020 : એક મહિનાના અધિક માસમાં કઈ પૂજા કરવી, ક્યા મંત્રોના કરવા જાપ

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live

ભારતીય યુવા એન્જીનીયરનો કારનામો, દોરાથી મજબૂત કર્યા પાટાના સાંધા, બચાવ્યા રેલવેના 1 કરોડ, જાણો કઈ રીતે.

Amreli Live