25.4 C
Amreli
14/08/2020
bhaskar-news

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયારાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1101 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીના મૃત્યુ થયા છે. તો બીજી તરફ 805 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કેસનો આંકડો 63675એ પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2487 નોંધાયો છે. રાજ્યમાં કુલ 46587 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ 8,14,335 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14601 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14520 દર્દીની હાલત સ્થિર છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સાંસદ અને ધારાસભ્ય એક જ દિવસે કોરોનાગ્રસ્ત બન્યા છે. રાજકોટમાં આજે નવા 80 જેટલા કેસ નોંધાયા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 1308 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 658 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે આજે 25 દર્દીઓને રિકવર થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
કુલ આંક 47,731 1507 37,978

કુલ 63,675 દર્દી, 2,487ના મોત અને 46,587 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 26,818 1603 21,692
સુરત 13,568 436 9320
વડોદરા 4843 85 3786
ગાંધીનગર 1541 45 1202
ભાવનગર 1496 26 1051
બનાસકાંઠા 738 16 605
આણંદ 500 13 424
અરવલ્લી 310 24 262
રાજકોટ 1985 30 960
મહેસાણા 943 21 466
પંચમહાલ 519 17 310
બોટાદ 261 5 198
મહીસાગર 352 2 210
પાટણ 620 32 422
ખેડા 622 15 506
સાબરકાંઠા 451 8 301
જામનગર 817 14 445
ભરૂચ 909 11 609
કચ્છ 562 17 329
દાહોદ 615 5 185
ગીર-સોમનાથ 421 4 259
છોટાઉદેપુર 173 2 121
વલસાડ 681 5 415
નર્મદા 352 0 274
દેવભૂમિ દ્વારકા 64 4 37
જૂનાગઢ 951 12 692
નવસારી 581 7 395
પોરબંદર 90 3 34
સુરેન્દ્રનગર 815 8 408
મોરબી 303 7 194
તાપી 156 1 127
ડાંગ 20 0 11
અમરેલી 483 8 254
અન્ય રાજ્ય 115 1 83
કુલ 63,675 2487 46,587

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સી.જે ચાવડા – ફાઇલ તસવીર

Related posts

કોરોનાના સંકટને આત્મનિર્ભર ભારતનો ટર્નિંગ પોઈન્ટ બનાવો છે, પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ- એક બીજા સાથે ઈન્ટરલિન્ક છે

Amreli Live

22 ડિગ્રીથી વધુ ગરમી, 80% ભેજથી બે મિનિટમાં વાઇરસની સંખ્યા અડધી થઇ જાય છે

Amreli Live

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

Amreli Live

6 લાખથી વધુ મોત, ઈરાનની રાજધાની તેહરાનમાં એક સપ્તાહનું લોકડાઉન, રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું-દેશમાં 2.5 કરોડ લોકોને સંક્રમણ થઈ શકે છે

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

વડોદરામાં એકસાથે 45 કોરોનાપીડિતો સાજા થતાં રજા આપવામાં આવી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

3.95 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 સંક્રમિત વધ્યા,દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

નહાતી વખતે લીક થયો હતો આ બી-ટાઉન હસીનાઓ નો વિડીયો, બાહુબલીની એક્ટ્રેસ ની સાથે થયું હતું કંઇક આવું.

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

બજરંગબલીની કૃપાથી આ રાશિઓ ની કિસ્મત આપશે સાથ. માતા લક્ષ્મીમાં આશિષથી મળશે સુખ અને સમૃદ્ધી

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલ

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

અમેરીકામાં પાટીદાર સમાજ ઓફ USAમાં પ્રમુખ તરીકે ગુજરાતી દિકરીની વરણી થઇ, 31વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાને સ્થાન મળ્યું

Amreli Live