31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

ગરોળીને પાણી પીતી કેમ જોઈ શકાતી નથી? ચકરાવી નાખશે IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ પરંતુ જવાબ છે જ્ઞાનથી જોડાયેલ.

ચમચીનો આવિષ્કાર કોણે કર્યો હતો? જાણો ઇન્ટરવ્યૂમાં પૂછતાં એવા સવાલ કે જે તમે વિચારી પણ ન શકો. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

spoon image
girl with spoon

પ્રશ્ન – ચમચીની શોધ કોણે કરી હતી?

જવાબ – ચમચીની શોધ મિસ્ર જાતિમાં થઇ છે ત્યાં એક છોકરી, સ્લેટ, લાકડા, પથ્થર, હાથી દાંત ઉપરાંત પણ ઘણા પ્રકારની ધાતુઓ માંથી ચમચી બનાવવામાં આવતી હતી. શ્રીમંત લોકો સોના-ચાંદી અને તાંબા માંથી પણ ચમચી બનાવરાવતા હતા.

પ્રશ્ન – પેટ સંબંધી બીમારીઓ વિશે જણાવો?

જવાબ – આરોગ્ય વિભાગની આયુષ શાખામાં કાર્યરત વિશેષ સચિવ IAS રાજકમલ યાદવને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું, યુપીએસસી ઈન્ટરવ્યુંમાં મને બીમારીઓ વિષે પૂછવામાં આવી રહ્યું હતું. સામે બેઠેલા એક સાહેબ સમોસા ખાઈ રહ્યા હતા. મને પૂછવામાં આવ્યું કે પેટ સંબંધી બીમારીઓ વિષે થોડા કારણ જણાવો. મેં જવાબ આપ્યો કે જે સમોસા તમે ખાઈ રહ્યા છો, સૌથી વધુ પેટની બીમારીઓ આવી જ વસ્તુ ખાવાથી થાય છે. તેની ઉપર બધા જ જોર જોરથી હસવા લાગ્યા. તેમણે મને કહ્યું કે તમે પણ ખાવ, તો મેં કહ્યું હું બીમારી નથી ખાઈ શકતો.’

પ્રશ્ન – સુતી વખતે મોઢા માંથી લાળ કેમ નીકળે છે?

જવાબ – સુતી વખતે અમુક લોકોના મોઢા માંથી લાળ નીકળે છે, તે લાળ ભોજન પચાવવામાં મદદ કરે છે. સુતી વખતે ઘણા લોકો પડખું ફરીને સુઈ રહ્યા હોય છે અને તમારા ચહેરાની નસો રીલેક્સ થઇ ગઈ હોય છે.

પ્રશ્ન – આકાશ માંથી પડતી વીજળી કેટલા વોટની હોય છે?

જવાબ – આકાશ માંથી પડતી વીજળી લગભગ 4 થી 5 કી.મિ. લાંબી હોય છે. તેમાં 10 કરોડ વોટ સાથે 10 હકાર એમ્પીયરનો કરંટ હોય છે. એક આકાશી વીજળીમાં એટલો પાવર હોય છે કે 3 મહિના સુધી 100 વોટનો બલ્બ પ્રજ્વલિત થઇ શકે છે.

પ્રશ્ન – એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ?

જવાબ – પૃથ્વી પોતાના અક્ષ ઉપર એક ચક્કર ફરવામાં 24 કલાકનો સમય લે છે, જેને આપણે એક દિવસ માની લઈએ છીએ અને એટલા માટે એક દિવસમાં 24 કલાક હોય છે.

પ્રશ્ન – આંગળીના ટચાકા ફોડવાથી અવાજ કેમ આવે છે?

જવાબ – આંગળીના ટચાકાનો અવાજ હાડકાઓના સાંધામાં જે તૈલી પદાર્થ હોય છે તેના પરપોટા ફૂટવાને કારણે આવે છે. જયારે એક વખત સાંધામાં બનેલા પરપોટા ફૂટી જાય છે, તો ફરી વખત બનવામાં 15થી 20 મિનીટ લાગે છે.

પ્રશ્ન – વકીલ કાળા રંગના કોટ કેમ પહેરે છે?

જવાબ – વકીલોને કાળા કોટ પહેરવાની પરંપરા ઇંગ્લેન્ડથી શરુ થઇ હતી, કાળો કોટ શિસ્ત અને આત્મવિશ્વાસ માનવામાં આવે છે. કાળા રંગને શક્તિ અને અધિકારનું પ્રતિક પણ માનવામાં આવે છે.

પ્રશ્ન – ગરોળી પાણી પીતા કેમ જોવા મળતી નથી?

જવાબ – ગરોળીને તેના ભોજન માંથી જ જરૂરી પાણી મળી જાય છે અલગથી પાણીની જરૂર પડતી નથી.

પ્રશ્ન – માખીની ઉંમર કેટલી હોય છે, તે કેટલો સમય સુધી જીવતી રહે છે?

જવાબ – માખીનું જીવન માત્ર 15 થી 30 દિવસનું હોય છે. માખીઓ લગભગ 20 દિવસમાં વયસ્ક થઈને એક વખતમાં 500 સુધી ઈંડા આપે છે.

પ્રશ્ન – કુશ્તીમાં ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ જીતવા વાળી પહેલી ભારતીય મહિલા કોણ છે?

જવાબ – સાક્ષી મલિક.

આ માહિતી એશિયાનેટન્યૂઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

ડોક્ટર માતા છે ઘરમાં કોરેન્ટાઇન, દીકરીની માતાને જોવાની જિદ્દને કારણે દરવાજામાં લગાવવો પડ્યો કાચ, જાણો વધુ વિગત.

Amreli Live

31 ઓક્ટોબરે સી પ્લેન સેવાઓની શરૂઆત, અમદાવાદથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી જઈ શકે છે PM

Amreli Live

સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

Amreli Live

16 ઓક્ટોબરના રોજ આસો અમાસ ઉપર કરો આ સરળ ઉપાય, મનોકામના થશે પૂરી, માં લક્ષ્મી થશે પ્રસન્ન

Amreli Live

જયારે શિવે વિષપાન કરીને કરી હતી સૃષ્ટિની રક્ષા, ત્યારે તેમને થવા લાગી હતી શારીરિક પીડા, વાંચો સંપૂર્ણ કથા.

Amreli Live

ઘરમાં નાનકડા મંદિર નું મોટું છે મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે નાણાકીય સમૃધ્ધ.

Amreli Live

બેન્કમાંથી લોન ના મળવાથી વ્યાજખોરો પાસેથી 60% વ્યાજ ઉપર ખેતી માટે પૈસા લઇ રહ્યા છે ખેડૂત

Amreli Live

ગુડલક મેળવવા માટે રાશિ પ્રમાણે પહેરો કપડા.

Amreli Live

ફક્ત કુંડળી જ નહિ આ કારણોથી પણ થાય છે લગ્નમાં મોડું, જાણો શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો.

Amreli Live

ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે દુનિયાની સૌથી પાવરફુલ બાઈક, આ કિંમતમાં આવી જશે 4 Wagon-R કાર.

Amreli Live

આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને દરેક વાઇરસથી કરશે તમારું રક્ષણ, જાણો કેવી રીતે બનાવવો

Amreli Live

સોમવારે આ ચાર રાશિઓ વાળાઓ પાસે આવશે પૈસા, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

રિલાયન્સ જિઓ આટલા ઓછા ભાવમાં 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે, કિંમત તમને ચકિત કરી દેશે.

Amreli Live

આવવાની છે નાગ પંચમી, શિવરાત્રી, હરિયાળી ત્રીજ અને રક્ષાબંધન, નોંધી લો તારીખ અને વાર.

Amreli Live

કોઈ દિવસ ધરતી જો ઊંધું ફરવાનું શરુ કરી દે તો શું થયા? IAS ઇન્ટરવ્યૂના આ સવાલ લાવી દેશે ભૂકંપ…

Amreli Live

જો દુનિયાની બધી મધમાખી મરી જાય તો શું થાય? ખોરાકનું મોટું સંકટ અને બીજી અનેક મુસીબત આવી શકે છે.

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live