31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી મળે છે આ 8 લાભ, પુરી થશે દરેક મનોકામના.

પોતાની દરેક ઈચ્છાઓને પુરી કરવા માટે કરો વિધ્નહર્તા ગણેશજીની પૂજા, થશે આ 8 લાભ. ગણપતિ બપ્પાને વિઘ્નહર્તા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમને ઘણા ફાયદા મળવા સાથે તમારી તમામ મનોકામના પૂરી થાય છે. આપણા દેશમાં આજકાલ પૂજા પાઠ પણ સુવિધા મુજબની બની ગઈ છે. પહેલા આરાધનાનો અર્થ સર્વોચ્ચ શક્તિને યાદ કરીને મંત્રો અને અનુષ્ઠાનોમાં સંપૂર્ણ મન અને આત્મા સાથે લગાવવું પડતું હતું. પરંતુ સમય સાથે જેમ જેમ આધુનિકરણ વધવા લાગ્યું, દેવી દેવતાઓની પૂજાના માળખામાં મોટા ફેરફાર આવી ગયા છે. આજે લોકોને બીજા સાથે વાત કરતા, ટીવી જોતા અને ત્યાં સુધી કે ખાતા કે પિતા પણ પોતાના દેવતાના નામના જાપ કરતા જોઈ શકાય છે. આ બધું આજે લોકોની પૂજાની પદ્ધતિ છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેવી રીતે તમે ભગવાનની પૂજા કરો છો, તેનું શું મહત્વ છે? તે વાસ્તવમાં મહત્વ ધરાવે છે અને જો તમે તેને યોગ્ય રીતે કરો છો તો તમે તમારો સમયનો બગાડ કરવાને બદલે થોડા મંત્રોનો ઉચ્ચારણ કરીને ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. આજે આ લેખના માધ્યમથી તમને ગણેશજીની યોગ્ય રીતે પૂજા કરીને 8 વાસ્તવિક લાભ જણાવવા જઈ રહ્યા છીએ.

બુદ્ધી : ભગવાન ગણેશનું હાથી વાળું માથું જ્ઞાનનું પ્રતિક છે. એટલા માટે જો તમે ગણેશની પૂજા કરો છો, તો તમે જાણી જોઇને અથવા અવચેતન રૂપથી જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. જો તમે ભગવાન ગણેશની તમારા સર્વોચ્ચ દેવ તરીકે પૂજા કરવા માટે પસંદ કર્યા છે. તો તેનો અર્થ છે કે તમારી શક્તિઓ માંથી એક પ્રકારનું જ્ઞાન પસંદ કરો છો. આ રીતે રોજ ભગવાન ગણેશજીની પૂજા કરવી જીવનની તમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓની યાદ અપાવે છે અને તમે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેનો પીછો કરો છો.

સૌભાગ્ય : એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ સૌભાગ્ય અને ધનના દેવતા છે. જો તમે તેના ભક્ત બની જાવ છો અને ભાગ્યને પ્રાપ્ત કરવા માટે તમારા દિલથી કામ કરો છો, તો તમે ખાલી હાથે પાછા નહિ ફરો. તમે સમર્પણની એક ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરશો અને તમારા જીવનમાં ધન અને શક્તિમાં સમૃદ્ધી તરફ સરળતાથી કામ કરશો. તમારે બસ તમારા વાસ્તવિક જીવનમાં તેના પાઠોનું પાલન કરવું પડશે.

ધેર્યવાન બનશો તમે : જો તમે હંમેશા તમારું મગજ ગુમાવી દો છો, તો તે ધીરજ ગુસ્સાને નિયંત્રિત કરવાની ચાવી છે. ભગવાન ગણેશને મોટા કાન એ વાતનું પ્રતિક છે કે તે એક સારા શ્રોતા છે અને જો તમે તમારી જાતને તેમના પ્રત્યે સમર્પિત કરો છો અને તમારી આંતરિક શક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો છો, તો તમારામાં ધીમે ધીમે સમાન સ્તરની ધીરજ વિકસે છે. તે જરૂર તમને એક ઉત્તમ માણસ બનાવવામાં મદદ કરશે.

સમૃદ્ધી : દરેક લોકો સમૃદ્ધ અને તંદુરસ્ત જીવનનું સપનું જુવે છે અને તે ઘણે અંશે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલી જીવનશૈલી ઉપર આધાર રાખે છે. જયારે તમે ભગવાન ગણેશને તમારા દેવતા પસંદ કર્યો અને તેને તમારી પૂજા અર્પણ કરો, તો તમે ઉત્સાહપૂર્વક સફળતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરો છો. તમે તમારી જાતને દ્રઢનિશ્ચયી અને સરળતાથી પ્રાપ્ત કરશો જે તમને ભલાઈ તરફ લઇ જશે.

તમારો આત્મા શુદ્ધ થશે : ભગવાન ગણેશમાં ધ્યાન અને વિશ્વાસ રાખવાથી તમે તમારા વર્તનમાં ફરક આવ્યાની નોંધ અને શાંતિની ભાવનાનો અનુભવ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે જો કોઈ પણ તેમનું જીવન તેમના પ્રત્યે સમર્પિત કરે છે તે આત્માને શુદ્ધ કરી દે છે કેમ કે તમે સારા કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત અને તમારા જીવનની નકારાત્મકતાને દુર કરો છો, જેનાથી તમારો આત્મા શુદ્ધ થાય છે.

જ્ઞાની બનો છો તમે : ભગવાન ગણેશ જ્ઞાની દેવતાઓમાં સૌથી મોટા જ્ઞાની માનવામાં આવે છે. તે તેના સૌથી મહાન ગુણો માંથી એક છે. જયારે તમે તેના આત્મજ્ઞાનનો એકમાત્ર હેતુથી પૂજો છો તો તમે તમને પોતાને પરિવર્તિત થતા જોશો. સતત અભ્યાસ અને મક્કમ પ્રયત્નો સાથે તમે એક એક કરીને જ્ઞાનની સીડીઓ ઉપર ચડશો તમારામાં જ્ઞાનની શક્તિ જોશો.

તમામ અડચણ થશે દુર : ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે. જયારે તમે પિતા વિશ્વાસ સાથે ભગવાન ગણેશની પૂજા કરો છો, તો તે તમને માર્ગદર્શન કરે છે અને તમને તમામ બાબતો સામે લડવાનું સાહસ પૂરું પાડે છે. તમે તમારા ડર ઉપર વિજય મેળવીને તમારા જીવનની તમામ અડચણો દુર કરી શકો છો તમે તમારી અંદર છુપાયેલા ગુણોને અનલોક કરો છો અને કોઈ પણ મુશ્કેલ સ્થિતિને સરળતાથી પાર કરી લો છો.

તમારું જીવન શાંતિપૂર્ણ બનશે : જો તમે ગણેશજીની પૂજા કરો છો તો તમે અંગત અને પ્રોફેશનલ રીતે તમારું જીવન શાંતિપૂર્ણ બનાવો છો. તમારી જવાબદારીઓનો અહેસાસ થાય છે અને તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કામ કરો છો. પરિણામ સ્વરૂપે તમારું જીવન શાંતિપૂર્ણ બની જાય છે અને તમને દરેક નાની બાબતોને લઈને તણાવ નહિ આવે. ભગવાન ગણેશની પૂજા વાસ્તવિક સમર્પણ સાથે કરો નહિ કે માત્ર પૂજા માટે. એમ કરો અને સારા માટે તમારું જીવન બદલો. આ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે હર જિંદગી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ શક્યો નહિ ખુલાસો.

Amreli Live

ભારતે દુનિયાને ફક્ત 0 ની શોધ જ નથી આપી, પરંતુ આ શોધ પણ આધુનિક ભારતની છે, જેના વગર દુનિયાને ચાલતું નથી.

Amreli Live

નજીકના સમયમાં જ માતા વૈષ્ણો દેવીના દર્શન કરી શકે છે શ્રદ્ધાળુ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને ગાઇડ લાઇન.

Amreli Live

દરેક માંથી કાઈને કાઈ શીખવાનું મળી શકે જો પોઝિટિવ એટીટ્યુટ હોય તો

Amreli Live

શુક્રવારનો સૂરજ તમારા માટે લઈને આવી રહ્યો છે નવું અજવાળું વાંચો.

Amreli Live

સૌથી મોટા મુસ્લિમ દેશમાં ચલણી નોટ પર શા માટે છે ભગવાન ગણેશ?

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

અયોગ્ય લાભ મેળવવા માટે કરેલી નાનકડી લાલચ તમને મોટું નુકશાન કરાવી શકે છે, વાંચો પ્રેરક કથા.

Amreli Live

જાણો બજરંગબલીનની 10 એવી અજાણી વાતો, જેના વિષે તમે ક્યારેય નઈ સાંભળ્યું હોય.

Amreli Live

ભોલેબાબાના આશીર્વાદથી આ 8 રાશિઓવાળાને ફાયદો થવાના છે સંકેત, કામકાજની સમસ્યા થશે દૂર.

Amreli Live

17 સપ્ટેમ્બરે છે સર્વપિતૃ અમાસ અને 18 સપ્ટેમ્બરે શરૂ થઇ જશે અધિકમાસ, વાંચો આ અઠવાડિયના વ્રત અને તહેવાર

Amreli Live

સપનામાં ભગવાન ગણેશ દેખાય તો શું છે એનો અર્થ.

Amreli Live

લાકડાની સાઇકલ જોઈને તમે પણ તેને ખરીદવા માંગશો, જુઓ ફોટા

Amreli Live

પોસ્ટ ઓફિસની નવી સ્કીમમાં 5 વર્ષ પછી મળશે 21 લાખ રૂપિયા, 100 રૂપિયાથી શરુ કરો રોકાણ.

Amreli Live

બોલિવૂડની એવી 20 જોડીઓ, જેમણે સાથે જીવવા-મારવાના જોયા સપના, પછી આવી રીતે થઇ ગયા અલગ

Amreli Live

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે લાફિંગ બુદ્ધા, જાણો તેનાથી જોડાયેલ રોચક રહસ્ય

Amreli Live

16 ઓક્ટોબરના રોજ આસો અમાસ ઉપર કરો આ સરળ ઉપાય, મનોકામના થશે પૂરી, માં લક્ષ્મી થશે પ્રસન્ન

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live

આવી ગઈ શ્રાવણની સૂર્ય સંક્રાંતિ, આ 8 રાશિઓને થશે અઢળક લાભ.

Amreli Live