33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

ગણપતિની કૃપાથી આ 3 રાશિઓનો આવવાનો છે શુભ સમય, વાંચો દૈનિક રાશિફળ.

મેષ રાશિ :

મેષ રાશિના લોકોનું મનોબળ ઉચ્ચ રહેશે. સહયોગીઓનો સાથ મળશે. બિઝનેસમાં તમને સંપૂર્ણ સહયોગ મળશે જેથી પોતાના લક્ષ્યને મેળવી લેશો. આજે તમારી વાતચીતમાં એક ચુંબકીય આકર્ષણ રહેશે. આર્થિક રૂપથી સમય સારો છે. પ્રાપ્ત ધનના લાંબા સમય માટે રોકાણનો પ્લાન બનાવશો.

વૃષભ રાશિ :

વૃષભ રાશિના લોકો માટે ઘણો સારો દિવસ છે. જે લક્ષ્યની ઈચ્છા રાખે છે, તેને મેળવી લેશે. દાંપત્ય જીવન સારું રહેશે. લવ બર્ડ્સ માટે સમય સારો છે. કલાના ક્ષેત્ર સાથે સંબંધિત લોકોને ઘણી પ્રગતિ મળવાની શક્યતા છે. રૂપિયા-પૈસાની બાબતમાં દિવસ સારો છે. તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

મિથુન રાશિ :

આજે તમારો દિવસ સારો રહેશે. જોકે એકવાર જે નિશ્ચય કરી લેશો તેને સરળતાથી પરિવર્તિત કરવાથી બચશો. આર્થિક રૂપથી સમય તમારા પક્ષમાં છે. અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. દાંપત્ય જીવન સામાન્ય રહેશે. નકામા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરો.

કર્ક રાશિ :

કર્ક રાશિના લોકોને માન-સમ્માન અને સમૃદ્ધિ અપાવનારો દિવસ છે. વ્યવસાયમાં ધન સંબંધિત બાબતો અને યોજનાઓને કાર્ય રૂપ આપવા માટે ઉત્તમ સમય છે. પરંતુ વધારે સાવચેતી રાખવાની પણ જરૂર છે. કોર્ટ કચેરી સાથે જોડાયેલ બાબતોનો નિર્ણય તમારા પક્ષમાં છે. આર્થિક રૂપથી સમય સારો છે. માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.

સિંહ રાશિ :

સિંહ રાશિના લોકોને વિદેશમાં સારા સંબંધ બનવાની શક્યતા બની રહી છે. જીવનસાથી સાથે સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ ગયો છે, તો તેમને કોઈ સારી ભેટ આપવી તમારા સંબંધોમાં નિકટતા લાવશે. ધાર્મિક ક્રિયાઓ તરફ વધારે આકર્ષિત રહેશો. ખર્ચ વધશે પણ આર્થિક રૂપથી સમય સારો રહેશે. યુવાઓને રોજગારના નવા અવસર પણ મળશે.

કન્યા રાશિ :

કન્યા રાશિના લોકો માટે ઘણો સારો દિવસ છે. ધન સંબંધી નુકશાન થવાની પણ શક્યતા દેખાઈ રહી છે. આજે પૈસાની લેવડ-દેવડ ના કરો તો જ ઉત્તમ છે. ઈમાનદારીથી કોઈપણ જાતના પરાક્રમ વગર કામ કરવાનો પ્રયત્ન કરશો. ઘરમાં પણ પ્રેમ અને સકારાત્મક ઉર્જા ભરેલું વાતાવરણ રહેશે. માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે. સરકારી ખર્ચ તંગ કરી શકે છે.

તુલા રાશિ :

નોકરી કરનાર સ્ત્રી વર્ગને વિશેષ રૂપથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થશે. વ્યવસાયિક સ્થળનું વાતાવરણ શાંતિપૂર્ણ બની રહેશે, પરંતુ કોઈ ઓર્ડર કેન્સલ થવાને કારણે તણાવ રહેશે. સ્વચિંતનથી મુશ્કેલીઓને ઉકેલવા માટે ગુપ્ત યોજનાઓ બનાવવાના યોગ બની રહ્યા છે. રૂપિયા-પૈસાની બાબતમાં સામાન્ય દિવસ છે. સમજી વિચારીને ધન ખર્ચ કરશો.

વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિના લોકો આજે સફળતા પ્રાપ્ત કરશે. વાણિજ્ય ક્ષેત્રના લોકો પ્રગતિ કરશે. મન પ્રસન્ન રહેશે. વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનો પ્રભાવ તમારા કામ પર પણ પડશે. પ્રતિસ્પર્ધી તમારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે. એ વાતનું ધ્યાન રાખો કે આર્થિક દૃષ્ટિકોણથી સારો સમય છે. ધન પ્રાપ્તિની સારી શક્યતા બની છે.

ધનુ રાશિ :

ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ ઘણો વ્યસ્ત રહેશે. સોનામાં રોકાણ કરવું ફાયદો આપશે. દાંપત્ય જીવન ખુશનુમા રહેશે. મિત્રો સાથે મિલન-મુલાકાત ખુશી આપશે. વિપરીત પરિસ્થિતિઓ તમારા માટે સહાયક બનશે. વ્યવસાય માટે દિવસ સારો છે. કમાણીની દૃષ્ટિએ દિવસ સારો છે. આશા અનુસાર ધન પ્રાપ્તિની શક્યતા બની રહી છે.

મકર રાશિ :

આજે તમારો દિવસ સારો રહેશે. આજે તમને તમારા કામનું સંપૂર્ણ મહેનતાણું પ્રાપ્ત થશે. મકર રાશિના લોકોને ભાગીદારીથી લાભ મળશે. આર્થિક દૃષ્ટિકોણથી સારો સમય છે. સારો ધન લાભ થશે, ખર્ચને લઈને થોડા સતર્ક રહો.

કુંભ રાશિ :

કુંભ રાશિના લોકોનું ધ્યાન ભોગ વિલાસની વસ્તુ ભેગી કરવા પર રહેશે. શીઘ્રતાથી પોતાનું કામ પૂરું કરવાનો પ્રયત્ન કરશો. ભાગીદારી સંબંધિત વ્યવસાયિક ગતિવિધિઓ સારી રીતે ચાલતી રહેશે. લોકો સાથે વાતચીત કરવાથી અને પોતાના કામની જાહેરાતથી તમને લાભ થઈ શકે છે. આર્થિક રૂપથી તમારા માટે સારો સમય છે.

મીન રાશિ :

મીન રાશિના લોકો નવી યોજનાઓ બનાવશે. પ્રેમ સંબંધોને કારણે માનહાની જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. કારોબારમાં નવી નવી રીતો અપનાવવી જરૂરી છે, અને તમે પોતાની મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરવામાં પણ સમર્થ રહેશો. આ યોજનાને કાર્યરત કરવા માટે સંપૂર્ણ જોશ સાથે કામ કરશો, સફળતા મળશે. આર્થિક દૃષ્ટિકોણથી પણ ઘણો સારો સમય છે. મન પ્રમાણે લાભ થશે.


Source: 4masti.com

Related posts

ધનુ, મકર અને કુંભ રાશિ ઉપર ચાલી રહી છે શનિની સાઢે સાતી, શનિવારે કરો આ ઉપાય

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live

આવી જુગાડ ગાડી ક્યારેય જોઇ છે, ઝીણકુ છે પણ કરી લે છે ઓછા ખર્ચમાં મોટા મોટા ટ્રેકટરો ના કામ.

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

ચાર લાખમાં વેચાયો ચાર પાંદડા વાળો આ દુર્લભ છોડ, જાણો : તેની ખાસિયત

Amreli Live

તારક મહેતા શો ના ‘બાબુજી’ને ઓડિશન વિના મળ્યો હતો રોલ, જાણો કેટલી લે છે ફીસ.

Amreli Live

નેપાળમાં મળ્યો ગોલ્ડન કાચબો, ભગવાન વિષ્ણુનો અવતાર માનીને લોકો કરી રહ્યા છે પૂજા.

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

ગીતા ફોગાટના દીકરા અર્જુન આગળ પાણી ભરે છે તૈમૂર, જન્મ લેતા જ લોકોને દેખાવા લાગ્યા હતા બાઈસેપ્સ.

Amreli Live

ખુલી ગયો વૈષ્ણો દેવીનો દરબાર, દર્શન માટે કરવું પડશે આ નિયમોનું પાલન

Amreli Live

જાણો શું છે મહાલયા, દુર્ગા પૂજા થશે 35 દિવસ પછી, જાણો શું છે ખાસ.

Amreli Live

22 સપ્ટેમ્બરથી બુધ ગ્રહ કન્યાથી તુલામાં કરશે પ્રવેશ, જાણો કઈ રાશિઓને થશે લાભ

Amreli Live

આશ્લેષા નક્ષત્રની સાથે બન્યો સાધ્ય યોગ, આ 4 રાશિઓનું ચમકવાનું છે નસીબ, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

5 જુલાઈ રાશિફળ : રવિવારે છે ચંદ્ર ગ્રહણ, આ 6 રાશિઓનો દિવસ છે તણાવપૂર્ણ, રહો સાવધાન.

Amreli Live

આ ચમત્કારીક મંદિરે તોડ્યો હતો અકબરનો અહંકાર.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું દીવાલની બીજી બાજુ કેવી રીતે જોઈ શકશું? શોક્ડ કૈન્ડિડેટએ મગજ લગાવીને આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

Amreli Live

દિવાળીના દિવસે માં શારદાની પૂજા કરવાથી થાય છે ધન-સંપત્તિમાં વૃદ્ધિ, જાણો સંપૂર્ણ પૂજા વિધિ.

Amreli Live

આર્થિક રૂપથી આ રાશિઓનો દિવસ રહેશે સારો, લાભની સારી શક્યતા દેખાઈ રહી છે.

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : જાણો, ઓક્ટોબરમાં જન્મલા હોય તેમનામાં હોય છે આ ખાસ આવડત

Amreli Live