30 C
Amreli
28/09/2020
bhaskar-news

ગડકરીએ કહ્યું- ચીન પ્રત્યે દુનિયાની નફરત ભારત માટે આર્થિક તક, ફાયદો ઉઠાવવો જોઈએમાર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના કહ્યાં પ્રમાણે, કોરોના સંકટમાં દુનિયા ચીનને નફરતની નજરે જોઈ રહી છે. ભારતે આ વાતને આર્થિક તકમાં ફેરવીને વિદેશી રોકાણ આકર્ષિત કરવા અંગે ધ્યાન આપવું જોઈએ. ગડકરીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, જાપાનની જેમ આપણે પણ એવું વિચારવું જોઈએ આપણે એ અંગે ધ્યાન પણ આપીશું. ચીન સાથે વેપાર સમેટી રહેલી કંપનીઓ માટે જાપાને આર્થિક પેકેજ જાહેર કર્યું છે.

કોરોના બાદ આર્થિક લડાઈ જીતવા માટે નીતિઓ બનાવાઈ રહી છેઃગડકરી
ગડકરીએ કહ્યું કે, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે ક્લીઅરન્સ અને અન્ય સુવિધાઓ વધારાશે. નાણા મંત્રાલય સહિત તમામ વિભાગ અને RBI કોરોના પછીની આર્થિક લડાઈને જીતવા માટે નીતિ બનાવી રહ્યા છે. આનાથી દેશને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું વડાપ્રધાનનું સપનું પુરુ થશે. ગડકરીએ કહ્યું કે, આ દરમિયાન આપણે 100 લાખ કરોડનું ઈન્ફ્રાસ્ટ્ર્કચર પણ તૈયાર કરી શકીશું.

‘ચીન પર કાર્યવાહીનો મુદ્દો સંવેદનશીલ’
ગડકરીને પુછવામાં આવ્યું કે જો એવું સાબિત થશે કે ચીને કોરોના સાથે જોડાયેલી માહિતી જાણી જોઈને છુપાવી તો શું ભારત કોઈ કાર્યવાહી કરશે? આ અંગે કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો કે આ વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન સાથે જોડાયેલો સંવેદનશીલ મામલો છે, એટલા માટે કંઈ પણ કહેવું યોગ્ય નહીં હોય.

ચીનના વલણથી ગ્લોબલ ઈકોનોમી જોખમમાંઃ અમેરિકા
અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ગત સપ્તાહે કહ્યું હતું કે, ચીને કોરોના વાઈરસ સાથે જોડાયેલ માહિતી છુપાવી, આનાથી અમેરિકા સહિત દુનિયાભરની અર્થવ્યવસ્થા સામે પડકાર ઊભા થયા છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ આની કિંમત ચુકવવી પડશે. અમેરિકા સહિત દુનિયાભરના દેશોનું ચીન પર દબાણ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


India should look to convert world’s ‘hatred’ for China into economic opportunity: Gadkari

Related posts

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠાર

Amreli Live

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, પાણીના વપરાશમાં 20 ટકાનો વધારો, દિવસમાં 50 વાર હાથ ધોવે છે

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

અમદાવાદમાં હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન રાખડી-ગિફ્ટનું ધૂમ વેચાણ, ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો

Amreli Live

ગોવા પર્યટકો માટે ખૂલ્યું તો છે પણ ટ્રેન-બસ બંધ, 5 ફ્લાઇટ આવે છે, 4 હજાર હોટલમાંથી 160 ખૂલી

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

આધ્યાત્મિક ગુરૂ રમેશ ઓઝા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વાતચીત, જુઓ વીડિયો

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

હોટલ ફર્નમાં કોવિડ સેન્ટર ખોલવા મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ સામે પોલીસમાં અરજી

Amreli Live

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

આજથી રાજ્યમાં પાલિકાની હદ સિવાયના વિસ્તારમાં ઉદ્યોગો-એકમો ચાલુ થશે, શરતોનું પાલન કરવું જરૂરી

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live