22 C
Amreli
28/11/2020
અજબ ગજબ

ખોવાઈ ગયો છે સ્માર્ટફોન? સેમસંગની આ એપ ઈન્ટરનેટ વિના શોધશે તમારો ફોન.

તમારા ખોવાઈ ગયેલા સ્માર્ટફોનને ઈન્ટરનેટ વગર શોધી કાઢશે સેમસંગની આ એપ. ખોવાયેલો સ્માર્ટફોન શોધવો એ કોઈ પડકારથી ઓછું નથી. અને આશ્ચર્યજનક બાબત એ પણ છે કે ઘણી વખત સ્થાનિક પોલીસ ચોરી થયેલા ફોનની ફરિયાદ પણ નથી લખતી. આવી સ્થિતિમાં, સામાન્ય માણસ માટે પોતાનો ખોવાયેલો ફોન ભૂલી જવાનો વિકલ્પ જ બાકી રહે છે, પરંતુ સેમસંગની નવી ટેક્નોલોજી ખોવાયેલા ફોન શોધવા અને ડેટા ડિલીટ કરવામાં મદદ કરી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.

દક્ષિણ કોરિયન કંપની સેમસંગે સ્માર્ટ થિંગ્સ ફાઇન્ડ (SmartThings Find) નામની નવી એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન તમારા ફોનને શોધવામાં સક્ષમ છે. તેની વિશેષ બાબત એ છે કે, જો તમારા ફોનમાં નેટવર્ક ન હોય તો પણ તે કામ કરે છે, જોકે ગૂગલ પાસે પણ ફાઇન્ડ માય ડિવાઇસ (Find My Device) નામની સમાન સુવિધા છે, પરંતુ તે ઇન્ટરનેટ વિના કામ કરતી નથી.

સેમસંગ પાસે પહેલાથી જ ફાઇન્ડ માય મોબાઇલ એપ નામની ટેક્નોલોજી છે, પરંતુ સ્માર્ટ થિંગ્સ ફાઇન્ડ તેનાથી ઘણી અલગ છે. સ્માર્ટ થિંગ્સ ફાઇન્ડ એપ સ્માર્ટફોન સિવાયના અન્ય ઉપકરણોને શોધવા માટે પણ સક્ષમ છે. ઉદાહરણ તરીકે તમે તેના દ્વારા ગેલેક્સી વોચ અને ગેલેક્સી બડ્સ પણ શોધી શકો છો.

હવે સવાલ એ છે કે સ્માર્ટ થિંગ્સ ફાઇન્ડ કામ કઈ રીતે કરે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે, આ એપ્લિકેશન લો એનર્જી બ્લૂટૂથ અને અલ્ટ્રા વાઇડબેન્ડ પર આધારિત છે. જો કોઈ ઉપકરણ 30 મિનિટ સુધી ઓફલાઇન છે, તો તે લો એનર્જીવાળા બ્લૂટૂથ સિગ્નલને બહાર કાઢે છે, જેને આ ફીચર રિસીવ કરે છે, અને આ જ સિગ્નલ દ્વારા એપ્લિકેશન ઉપકરણને શોધે છે.

આસપાસના બ્લૂટૂથ ડિવાઇસ તે ઉપકરણમાંથી નીકળતા સિગ્નલ રિસીવ કરે છે. તેની ખાસ વાત એ છે કે, બ્લૂટૂથ પહેલેથી પેયર ન હોવા છતાં પણ તે કામ કરે છે. એકવાર ફોનનું લોકેશન મળ્યા પછી, તે તમને મેપ પર આગ્યુમેંટ રિયાલિટીનો ઉપયોગ કરીને ફોનના ચોક્કસ સ્થાન વિશે જણાવે છે. જેમ જેમ તમે ફોનની નજીક જાઓ છો, તેમ તેમ મેપની લાઈટ બદલાઈ છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી તમારા ફોન સુધી પહોંચી શકો છો, જો કે આ એપ્લિકેશન હાલમાં ફક્ત સેમસંગ ડિવાઇસને શોધવામાં જ સક્ષમ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મિથુન રાશિના લોકોને આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, પણ આ રાશિવાળાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

Amreli Live

ઘણી સંભાળ રાખનાર અને લવિંગ હોય છે આ 5 રાશિની છોકરીઓ, પ્રેમમાં નથી આપતી દગો.

Amreli Live

બજારમાં મળતી મીઠાઈઓ પર વપરાતો ચાંદીનો વરખ આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે કે નથી? જાણો.

Amreli Live

Oppo એ 11,990 રૂપિયામાં લોન્ચ કર્યો 5,000mAh બેટરી વાળો ફોન.

Amreli Live

સોનુ નિગમ પોતાના દીકરાને ક્યારેય ભારતમાં સિંગર નહિ બનાવે, જણાવ્યું આ કારણ.

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિ માટે નાણાકીય દૃષ્‍ટ‍િએ આજનો દિવસ લાભદાયી નીવડશે, સરકારી લાભ મળે.

Amreli Live

જ્યોતિષના આધારે કેવું જશે પ્રધાનમંત્રીનું આવતું વર્ષ?

Amreli Live

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

Amreli Live

અહીં સુહાગરાત પહેલા ભાગી ગઈ કન્યાઓ, ત્રણ કલાક પહેલા જ સાત ફેરા લઈને આવી હતી સાસરે.

Amreli Live

દોઢ વર્ષથી ગુમ થયેલ ટેક્નિશિયનનું ઘરમાં મળ્યું હાડપિંજર, આખી હકીકત જાણીને તમે પણ થઇ જશો દંગ

Amreli Live

માઈગ્રેન માટે અસરકારક દવા કઈ છે? જાણો માઈગ્રેનનો ઉપચાર કઇ રીતે કરી શકાય.

Amreli Live

જાણો ઘરમાં અલગ-અલગ જગ્યાઓ પર સાથિયો-સ્વસ્તિક બનાવવાના ચમત્કારી લાભ.

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે, હરીફો સામે વિજય મેળવશો.

Amreli Live

જાણો એકદમ પરફેક્ટ ફૂલેલી પુરી તળવાની રીત, લોટ બાંધતા સમયે કરો આ એક ખાસ વસ્તુનો ઉપયોગ.

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

Amreli Live

તમારા MLA કેવા હોવા જોઈએ? મહેનત કરીને ખાવાવાળા કે પગાર ભથ્થા પર જીવવાવાળા.

Amreli Live

આજે આ 6 રાશિના જાતકોને થશે ધન લાભ, થશે દરેક પ્રકારના દુઃખોનો અંત

Amreli Live

ભાઈબીજના શુભ પર્વ પર આ 7 રાશિઓનું ચમક્યું ભાગ્ય, આખો દિવસ રહશે સુખ-શાંતિ ભર્યો

Amreli Live

જાણો જન્મ કુંડળીમાં રહેલ ‘લક્ષ્મી-નારાયણ યોગ’ અને ‘કલાનિધિ યોગ’ ના પ્રભાવ અને ફળ.

Amreli Live

આ 3 રાશિઓને મળશે મહાલક્ષ્મીનો આશીર્વાદ, ભાગ્‍યવૃદ્ઘિના સંકેત છે, વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live