30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

લાગણીશીલ હતો સુશાંત સિંહ

સુશાંત સિંહ રાજપૂતની ગણતરી બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર્સમાં કરવામાં આવતી હતી. ઉત્તમ એક્ટિંગની સાથે સાથે જ સુશાંત ખૂબ જ નેકદિલ પણ હતો. લોકોની મદદ કરવી એ પણ તેના સ્વભાવમાં હતું. તાજેતરમાં જ એક ટ્વીટ વાયરલ થઈ હતી. જેમાં તેણે બાળકોને નાસામાં ટ્રેનિંગ માટે મોકલ્યા હતાં. તો હવે વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે.

વાયરલ થઈ રહ્યો છે વૃદ્ધાશ્રમનો વિડીયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં સુશાંત સિંહ રાજપૂત વ્હીલચેર પર બેસેલી એક વૃદ્ધ મહિલાનો હાથ પકડીને ચૂમી રહ્યો છે તો ક્યારેક તે મહિલાના માથે પ્રેમથી હાથ પણ ફેરવી રહ્યો છે. આ વિડીયો તે સમયનો છે જ્યારે સુશાંત એક વૃદ્ધાશ્રમમાં ગયો હતો.

ટેલિવિઝનથી મોટા પડદાની સફર


ફિલ્મ ‘કાય પો છે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર સુશાંત સિંહ રાજપૂતે આશરે એક ડઝનભેર ફિલ્મ્સમાં કામ કરીને પોતાની એક અલગ જ ઓળખ બનાવી હતી. સુશાંતે ટેલિવિઝનમાંથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને તે નાના કરિયરમાં પણ ફેન્સના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ઓટીટી પ્લેટફોર્મ પર 24 એપ્રિલના રોજ રીલિઝ થશે.

સુશાંતના મોતની તપાસ કરી રહી છે પોલીસ

દરેક એંગલથી તપાસ કરી રહી છે પોલીસ

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના દિવસે મુંબઈમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે તે છેલ્લા ઘણાં સમયથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો. મુંબઈ પોલીસ સુશાંતની આત્મહત્યા વિશે પૂછપરછ કરી રહી છે અને ઘણાં લોકોના નિવેદન પણ લઈ ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશાંત સિંહ રાજપૂતના પરિવારને બીજી વાર નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે.


Source: iamgujarat.com

Related posts

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

Video: જ્યારે સુશાંત સિંહ રાજપૂતે ભારતીય સૈનિકોને પોતાના હાથે પીરસ્યું હતું ભોજન

Amreli Live

સાપ્તાહિક રાશિફળ 22જૂનથી 28 જૂનઃ સિંહ રાશિ માટે ખૂબ જ ખાસ છે આ સપ્તાહ

Amreli Live

દિલ્હીની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં સરકારે પરીક્ષા રદ કરી

Amreli Live

બ્લડપ્રેશરના દર્દીએ ચોક્કસ ખાવા જોઈએ આ સીઝનલ ફળ

Amreli Live

મુંબઈઃ કંપનીમાંથી 10 ઈંડા સાથે મળેલા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન સફળ

Amreli Live

ગુજરાતના જાણીતા કટાર લેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન

Amreli Live

PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રુપિયા રોક્યા હોય તો મોટા આંચકા માટે તૈયાર થઈ જાઓ

Amreli Live

શું મહારાષ્ટ્રમાં પણ થઈ રહ્યું છે ‘ઓપરેશન લોટસ’? શાહને મળ્યા બાદ ફડણવીસે કહી આ વાત

Amreli Live

આવશ્યક ચીજ વસ્તઓના વધુ ભાવ લેવાતા પુરવઠા તંત્ર દ્વારા દુકાન સિલ કરી

Amreli Live

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

મુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના જીવન પરથી બનશે ફિલ્મ, સામે આવ્યું પહેલું પોસ્ટર

Amreli Live

હવે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરાવવા AMCના હેલ્થ કર્મચારીઓને ઈન્સેન્ટિવ મળશે

Amreli Live

20 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

લગભગ 7 મહિનાથી ભાજપના સંપર્કમાં હતા સચિન પાઈલટઃ અશોક ગેહલોત

Amreli Live

કોરોના, પર્યાવરણ, વિકાસ…UNમાં પીએમ મોદીની ખાસ વાતો

Amreli Live

સ્કૂલો ખોલવાની ઉતાવળ નહીં કરાય, અભ્યાસક્રમમાં કરાશે જરુરી ઘટાડોઃ ચુડાસમા

Amreli Live

સુશાંતના મોત મામલે દિલીપ તાહિલે કહ્યું, ‘માત્ર કરિયર ઈશ્યૂના કારણે કોઈ આપઘાત કરે નહીં’

Amreli Live

અમદાવાદઃ શાહીબાગમાં સાસુ બની જાસૂસ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે ઝડપી

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live