26.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

ખુશી કપૂરે પબ્લિક કર્યું પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, જુઓ કેટલી ગ્લેમરસ છે શ્રીદેવીની દીકરી.

શેયર થઇ રહ્યા છે ખુશી કપૂરના ગ્લેમરસ ફોટા, દેખાઈ એકદમ અલગ અંદાજમાં. બોલીવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂરની નાની બહેન ખુશી કપૂરે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કરી દીધું છે. અત્યાર સુધી ખુશીનું એકાઉન્ટ પ્રાઇવેટ હતું.

ખુશીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખબર પડે છે કે તે તેના પર વધારે એક્ટિવ નથી રહેતી. પોતાના એકાઉન્ટ પર તેણે ફક્ત 132 પોસ્ટ (આર્ટિકલ લખવા સુધી) શેયર કરી છે. ખુશીએ ઇન્સ્ટાગ્રામ પર બહેન જાન્હવી કપૂર, માં શ્રીદેવી, પપ્પા બોની કપૂર અને પોતાના મિત્રો સાથેના ફોટા શેયર કર્યા છે.

ખુશીને ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 150 k (આર્ટિકલ લખવા સુધી) લોકો ફોલો કરે છે, તેમજ તે લગભગ 409 (આર્ટિકલ લખવા સુધી) લોકોને ફોલો કરે છે. ખુશીએ ઇન્સ્ટાગ્રામ પર એકથી એક સ્ટાઈલિશ ફોટા શેયર કર્યા છે. એક્ટ્રેસ જાન્હવી કપૂરની બહેન ખુશી કપૂર પણ પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. પોતાને લાઈમલાઈટથી દૂર રાખવાવાળી ખુશી કપૂરે હવે પહેલી વાર પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કરી દીધું છે.

જાન્હવી કપૂરની બહેન ખુશી કપૂરનો જલવો પણ ઓછો નથી. તેના ફોટા પણ બહેન જાન્હવી કપૂરના ફોટાની જેમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ જાય છે. ખુશીના એકાઉન્ટ પર મોટાભાગના ફોટા અથવા તો તેના પોતાના જોવા મળશે, અથવા એના મિત્રો અને પરિવારના સભ્યો સાથેના ફોટા જોવા મળશે. તેણે પોતાના ભાઈ અર્જુન કપૂર સાથે પણ ફોટા શેયર કરી રાખ્યા છે.

ખુશીની બોલીવુડ સફરને લઈને પણ ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. લાંબા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મોમાં પગલું ભરી શકે છે, પણ અત્યાર સુધી આ દિશામાં તેનું કોઈ પણ પગલું દેખાયું નથી. પણ હવે જયારે પહેલી વાર ખુશીએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે, તો ફેન્સને ફરી એવું લાગવા લાગ્યું છે કે, તે કંઈક મોટું કરવાની તૈયારી કરી રહી છે.

આમ તો જણાવવામાં આવે છે કે, બોની કપૂરની વધારે નજીક ખુશી જ રહે છે. જાન્હવી કપૂરે પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ખુશી તેમના પિતા બોની કપૂરની ફેવરેટ છે. ખુશીને હંમેશા વધારે પેંપર કરવામાં આવી છે. અર્જુન કપૂર પણ પોતાની બંને બહેનો સાથે સારું બોન્ડિંગ રાખે છે. શ્રીદેવીના નિધન પછી અર્જુને ભાઈ તરીકેની ફરજ સારી રીતે ભજવી છે. તે મુશ્કેલ સમયમાં સતત ખુશી અને જાન્હવી સાથે ઉભા રહ્યા હતા.

આ મુશ્કેલ સમયમાં જાન્હવી અને ખુશીને અર્જુનનો સાથ તો મળ્યો છે, છતાં પણ બંને બહેનો સોશિયલ મીડિયા પર શ્રીદેવી સાથે ફોટા શેયર કરતી રહે છે. ખુશી પણ હંમેશા પોતાની માં ને મિસ કરે છે. આમ તો ખુશી કપૂર ફિલ્મોથી દૂર જરૂર છે, પણ તેને ઘણી બોલીવુડ પાર્ટીમાં જોઈ શકાય છે. તે પોતાની બહેન સાથે ઘણી મોટી પાર્ટીઓમાં હાજરી આપે છે. જેમાં તેનો લુક ઇમ્પ્રેસ કરવાવાળો રહે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખુશીના ઘણા બધા મિત્ર પણ છે. તે શનાયા કપૂરની ઘણી નજીક છે અને હંમેશા તેની સાથે ફોટા શેયર કરતી રહે છે.

આ માહિતી જાગરણ, આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

વોરન બફેટ સાથે બનેલી ઘટનાઓ અને તેમાંથી તેઓએ શીખેલા પાઠ આપણને પણ ઘણું બધું શીખવી શકે છે, વાંચો.

Amreli Live

અહીં એક પ્રોફેસરે કરી કમાલ, અનાનસના પાંદડાંમાંથી બનાવી દીધું ડ્રોન

Amreli Live

ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડાર રાખતો દેશ, રાશિયાથી પણ નીકળ્યો આગળ

Amreli Live

સ્ક્રીન પર જીત્યું લોકોનું દિલ, રિયલ લાઈફમાં દુશ્મન છે આ 8 જોડીઓ

Amreli Live

વિઘ્નહર્તા ગણેશ આજે આ રાશિના વિઘ્નો કરશે દૂર, ધન અને માન સન્‍માનની થશે પ્રાપ્તિ.

Amreli Live

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

Amreli Live

મજેદાર જોક્સ : છોકરો : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, છોકરી : પણ હું તમારાથી…

Amreli Live

મજેદાર જોક્સ : છોટુ પહેલી વખત વિમાનમાં બેસ્યો, જેવું જ વિમાન ઉડવા લાગ્યું, ઍરહોસ્ટેલ આવીને…

Amreli Live

IAF પાયલટે ‘ગુંજન સક્સેના’ દ્વારા જુઠાણું ફેલાવવા માટે કરણ જોહર અને જાન્હવી કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

આ સ્ટાર્સ પણ આપી ચુક્યા છે મૃત્યુને હાર, કોઈનું થયું એક્સિડન્ટ તો કોઈને થયું કેન્સર.

Amreli Live

લગ્નમાં વરરાજાના જીજાને ભાવ્યું નહીં, છોકરીવાળાનું ભોજન, કન્યા વગર પાછી આવી જાન અને પછી…

Amreli Live

ગોળ ઉપર ચડે છે કીડીઓ તો જાણી લો, ગોળને સ્ટોર કરવાની રીત.

Amreli Live

શારીરિક લક્ષણોથી જાણો કયા પુરુષોને નથી મળી શકતો નસીબનો સાથ.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન સફળતાના માર્ગ પર, અત્યાર સુધીની ટ્રાયલમાં ડબલ પ્રોટેક્શન મળ્યું, જાણો વધુ વિગત.

Amreli Live

હવે પતિ-પત્ની વચ્ચે નહિ થાય કોઈ લડાઈ, બેડરૂમમાં લગાવો ફેંગશુઈ પતંગિયું.

Amreli Live

પોપટલાલની સાથે ભીડેએ પણ કરી લીધા છે લગ્ન? નવા વર્ષમાં ગોકુલધામમાં થઇ રહ્યો છે મોટો હંગામો

Amreli Live

હવે આ બેંકે એટીએમમાંથી પૈસા ઉપાડવાના બદલ્યા નિયમ, જાણો શું છે નવા નિયમ.

Amreli Live

આ વર્ષે રોકાણ પર થશે ઘણો ફાયદો, થશે આર્થિક લાભ, વાંચો મીન રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

બે બાળકનો પિતા કુંવારી યુવતીના એકતરફી પ્રેમમાં થયો પાગલ, યુવતીને ધમકીઓ ઉપર આપી ધમકીઓ પછી તો…

Amreli Live