34.2 C
Amreli
22/10/2020
અજબ ગજબ

ખુબ સરળતાથી ધોવાશે કપડાં અને નીકળશે જીદ્દી ડાઘ, ફક્ત કપડાં ધોતી વખતે અપનાવો આ 4 ટીપ્સ

કપડાં ધોવા ખૂબ જ મહેનતનું કામ છે, પણ તેને સરળ પણ બનાવી શકાય છે. આજે અમે તમને જણાવશુ એ રીતો. જો તમને પૂછવામાં આવે કે સૌથી કંટાળાજનક કાર્ય કયું હોઈ શકે છે? જેમાં વધુ મહેનત લાગે છે, તો તમારો જવાબ શું હશે? મોટાભાગના લોકો કપડાં ધોવામાં ઘણી મુશ્કેલી અનુભવે છે, જો મોંઘા કપડામાં ડાઘ લાગે છે ત્યારે ઘણી તકલીફ પડે છે અને વધુ થાક લાગે એ નફામાં. ઘણા લોકોએ સાંભળ્યું હશે કે લીંબુ અને સરકો જેવી ચીજોનો ઉપયોગ કપડાંના ડાઘ દૂર કરવા માટે કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે જો કપડાં ધોવા માટેની કેટલીક વિશેષ ટિપ્સ અપનાવવામાં આવે, તો તે ખૂબ જ સરળ થઈ શકે છે

આજે અમે તમને આવી કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી તમારું કામ થોડું સરળ થઈ જશે. કપડાંને યોગ્ય રીતે ધોવા માટે જો કેટલીક ટિપ્સ સખત મહેનતને ઓછી કરે તો શું ખરાબી છે. તો ચાલો તમને જણાવીએ આવી જ કેટલીક ટીપ્સ.

1) બ્રાઇટ રંગો માટે મીઠાનો ઉપયોગ : અલબત્ત તમે સુતરાઉ કપડા માટે આ યુક્તિ કરી હશે, પરંતુ જો તમે ઈચ્છો તો તમે વોશિંગ મશીનમાં મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી બ્રાઇટ કપડા ડલ ના પડી જાય. જો તમે તમારા કપડાનો રંગ એવોને એવો રાખવા માંગતા હોવ, તો મશીનમાં પાણીમાં તમારા સામાન્ય ડીટરજન્ટ સાથે 1 ચમચી મીઠું નાખો. ધ્યાન રાખો કે માત્ર એક નાની ચમચી મીઠું પૂરતું હશે, તેના કરતા વધુ ઉમેરશો નહીં.

આમ કરવાથી કપડાંનો રંગ નહીં જાય. આ સાથે, ધ્યાનમાં રાખો કે એકવાર સાદા પાણીથી પણ કપડાં ધોવા. તે પછી તમે ફેબ્રિક કન્ડિશનરનો ઉપયોગ કરો તે પણ સારું રહશે.

2) વાળના સ્પ્રેથી શાહી ડાઘ દૂર કરો : કપડા પર શાહી ડાઘ દૂર કરવા ખૂબ જ મુશ્કેલ છે. આલ્કોહોલ તેને સરળતાથી દૂર કરી શકે છે. જો તમારા કોઈપણ કપડાંમાં શાહીના ડાઘ છે, તો પછી વાળનો સ્પ્રે અથવા હેન્ડ સેનિટાઈઝર બંને તેને હળવા કરવા માટે યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે.

ધ્યાનમાં રાખો કે તેને ફક્ત ડાઘ હોય એ વિસ્તારમાં લાગવાનું છે અને 10 મિનિટ પછી તેને દૂર કરો. આ પછી, તેને સામાન્ય પાણીથી ધોઈ લો અને મશીનમાં મૂકો. આ મશીનમાં જ ડાઘને દૂર કરશે અને તમારે તેને વધારે ઘસવાની જરૂર રહેશે નહીં.

3) કપડાં સરળતાથી સૂકવવાની ટિપ્સ : ઘણી વાર, વોશિંગ મશીનમાં કપડાં સુકવ્યા પછી પણ, જો ભેજવાળા અને ઠંડા વાતાવરણને લીધે કપડાં સૂકવવા શક્ય ના હોય, તો તમે સૂકવવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકો છો. આ માટે તમારે બસ એક કામ કરવાનું છે, તમે તમારા ડ્રાયરમાં ભીના કપડા મૂકતા પહેલા નીચે રૂવાવાળો ટુવાલ નીચે મૂકો. ટુવાલ તળિયે મૂકવો જોઈએ. આ સ્થિતિમાં નીચેનો ટુવાલ કપડાં કરતાં વધુ ઝડપથી મોઇશ્ચરાઇઝરને શોષી લેશે અને તમારા કપડા ઝડપથી સુકાઈ જશે. આ પછી, તમે તમારા કપડા જે રીતે સૂકવો છો એ રીતે સૂકવો.

4) હંમેશાં વોશિંગ મશીન સાફ કરો : વોશિંગ મશીનને સતત સાફ કરવાથી કપડા પણ સાફ થાય છે. વોશિંગ મશીનની સંભાળ અને સાફ સફાઈ રાખવી જોઈએ. વોશિંગ મશીનને સાફ કરવા માટે તમે સફેદ સરકાનો ઉપયોગ પણ કરી શકો છો. પાણીમાં 1 કપ સફેદ સરકો મિક્સ કરો અને તેને વોશરમાં નાખો અને પછી મશીન ચલાવો. આ પછી, તેને 1 કલાક માટે છોડી દો. બાદમાં ટૂથબ્રશની મદદથી વોશર સાફ કરો. આ સાથે કોઈપણ પ્રકારની ગંદકી, કલોરિન, વગેરે સાફ થઈ જશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જેટલા વધારે લોકો પહેરશે માસ્ક તેટલો જ ઓછો થશે સંક્રમણોનો ભય

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live

ચોમાસામાં ખાવામાં આ 7 વસ્તુઓથી રાખો અંતર, સ્વાસ્થ્ય માટે છે મોટું સંકટ.

Amreli Live

Google Pixel 4a પંચ-હોલ ડિસ્પ્લે સાથે ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

આ છે ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક ગાડીઓ, 4.53 લાખની શરૂઆતની કિંમતમાં મળે છે 22 kmpl ની માઈલેજ

Amreli Live

હથેળીમાં રહેલી જીવન રેખા : રેખાઓ જણાવે છે ભવિષ્યમાં થનારી બીમારીઓ અને અકસ્માતો વિષે.

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર લવિંગને ડાયટમાં કરો એડ, ચા બનાવીને સવારે પીવું રહશે ફાયદાકારક.

Amreli Live

કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઈમરજેંસી જાહેર કર્યાને થયા 6 મહિના પુરા, આજે 1.71 કરોડથી વધારે લોકો સંક્રમિત.

Amreli Live

23 ઓક્ટોબરે શુક્રનું કન્યા રાશિમાં ગોચર, જાણો બધી 12 રાશિઓના જાતકો પર પ્રભાવ.

Amreli Live

આજે બહુવિધ લાભનો દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. વેપાર ધંધામાં વિકાસ સાથે આવક વધે.

Amreli Live

નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 5 દિવસ જ છે લગ્નના મુહૂર્ત, ત્યારબાદ આવનારા 4 મહિના સુધી નથી કોઈ મુહૂર્ત.

Amreli Live

જ્યોતિષનો દાવો : સૂર્યગ્રહણ ઉપર ઝેર વરસાવી શકે છે કોરોના, ઘણા અશુભ સંકેત.

Amreli Live

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

ભારત દેશમાં બીક લાગે છે, આવા કેટકેટલા વિવાદોમાં ફસાઈ ચુક્યા છે આમિર ખાન, જાણો વિવાદોની લીસ્ટ.

Amreli Live

આ 4 રાશિઓને મળશે ભોલેનાથના આશીર્વાદ, વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, આકસ્મિક ધનલાભની શક્યતા છે.

Amreli Live

સૂર્ય ગોચર : પૂરો થઈ રહ્યો છે સૂર્ય-શનિનો અશુભ સંજોગ, 8 રાશિઓને થશે લાભ.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

બસ 1 ચપટી મીઠું દેખાડશે આ 5 ફાયદા, છે વાસ્તુ શાસ્ત્ર

Amreli Live