22.8 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

ખુબ કામનું છે Umang App, LPG સિલેન્ડર બુકીંગથી લઈને PFના પૈસા કાઢી શકશો, જાણો કેવી રીતે?

Umang App દ્વારા તમે ઘર બેઠા LPG સિલેન્ડર બુક કરવાથી લઈને કાઢી શકશો PFના પૈસા, જાણો બીજા ફીચર્સ

ભારત સરકારની ઉમંગ એપ (Umang App) તમને ઘણી કામ આવી શકે છે. ઉમંગ એપમાં દરેક સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે. આ એપમાં લગભગ 162 સરકારી સેવાઓ જેવી કે EPFO, સાઇબર ક્રાઇમ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે ઉપલબ્ધ છે. તમે આ એપ પર એલપીજી સિલેન્ડર પણ નોંધાવી શકો છો. આ એપથી બુક કરવા પર એલપીજી સિલેન્ડર તમારા ઘર સુધી ડિલિવર થશે. એટલું જ નહિ, જો તમે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો તમે આ એપ મારફતે સરળતાથી આ કામ કરી શકો છો.

કઈ રીતે ડાઉનલોડ કરવી ઉમંગ એપ?

ઉમંગ એપ ડાઉનલોડ કરવા માટે તમે સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર ખોલો. હવે તમારે તેમાં Umang App લખીને સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમે ત્યાંથી આ એપ ડાઉનલોડ કરી શકો છો.

કઈ રીતે બુક થશે ગેસ સિલિન્ડર?

ઉમંગ એપ ડાઉનલોડ કર્યા પછી તમે તેને ખોલો. પહેલી વાર એપનો ઉપયોગ કરવા પર તમારે પહેલા તેમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેમાં જે માહિતી માંગે એ ભરી દો.

ત્યારબાદ તમારે એલપીજી સર્વિસ પ્રોવાઇડર સર્ચ કરવું પડશે. ઉદાહરણ તરીકે તમે HP Gas ટાઈપ કરો અને તેના પર ટેપ કરો.

ત્યારબાદ બે વિકલ્પ હશે, પહેલો વિકલ્પ તમે ડિલિવરી સમયે કેશ ચુકવણી કરશો, અથવા બીજો વિકલ્પ તમે નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરશો.

તમે ઉપર જણાવેલ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરો અને Confirm પર ટેપ કરીને પોતાની ડિટેઇલ તપાસી લો.

ત્યારબાદ Order Now પર ટેપ કરો. તમારું એલપીજી સિલિન્ડર બુક થઈ જશે.

ઉમંગ એપ દ્વારા પૈસા ક્લેમ કઈ રીતે કરવા?

તેના માટે તમારે ઉમંગ એપમાં EPFO ફીચર પસંદ કરીને Employee Centric Services વિકલ્પને પસંદ કરવો પડશે.

ત્યારબાદ Raise Claim વિકલ્પને સિલેક્ટ કરો.

ત્યારબાદ UAN (Universal Account Number) ની વિગત ભરો.

પછી Get OTP પર ક્લિક કરો.

ત્યારબાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી અંદર દાખલ કરો.

ત્યારબાદ Login પર ક્લિક કરો.

આટલું કર્યા પછી હવે પોતાના બેંક ખાતાના છેલ્લા 4 અંક દાખલ કરો.

ત્યારબાદ Member ID સિલેક્ટ કરી Proceed for claim પર ક્લિક કરો.

હવે તમને Adress દાખલ કરવાનું કહેશે.

એડ્રેસ દાખલ કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરો અને ચેકનો ફોટો અપલોડ કરો. અને પ્રક્રિયા પુરી કરો.

તમારા ખાતામાં નક્કી કરેલા સમયની અંદર પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

ગરુડને થઈ હતી શ્રીરામજીના ભગવાન હોવાની શંકા, ત્યારે કાકભુશુંડિએ તેમને સંભળાવી હતી આ વાત

Amreli Live

ઘનની ચિંતા વધી રહી છે તો દરેક રાશિવાળા કરો આ ઉપાય, મળશે ધન લાભ.

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

ગરીબીમાં જીવન વિતાવી આ ખેડૂત દીકરીએ પોતાના બળે પાસ કરી UPSCની પરીક્ષા.

Amreli Live

તમને ખબર છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વચ્ચેનું અંતર? ડીસમાં નાખવાથી પડે છે આવો ફરક

Amreli Live

જલ્દી ફેન્સની સામે આવશે વરુણ-સારાની મુવી ફૂલી નંબર 1, રિલીઝ પહેલા જ ઉઠી બોયકોટની માંગણી

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

સરકારે ખેડૂતોના ખાતામાં મોકલ્યા 93,000 કરોડ રૂપિયા, ના મળ્યા હોય પૈસા તો કરો આ સહેલું એક કામ.

Amreli Live

ખરતા વાળ માટે રામબાણ છે ચોખાનું પાણી અને ડુંગરી, આવી રીતે કરો ઉપયોગ.

Amreli Live

માતાના આ દરબારમાં ભક્તોના ખુલી જાય છે બંધ નસીબના તાળા, દરેક ઈચ્છા જાય છે પુરી

Amreli Live

જ્યોતિષમાં સૂર્યનું ખુબ મહત્વ, તુલા રાશિમાં સૂર્યનું પરિવર્તન કોના માટે વરદાન.

Amreli Live

આ શું ગળી ગયો હતો વિશાળ અજગર, નીકળ્યું તો લોકો થઈ ગયા દંગ, જુઓ ચકિત કરનાર વિડીયો.

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

એવી કઈ વસ્તુ છે, જે બોલવા માત્રથી જ તૂટી જાય છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં ગુગલી સવાલના જવાબ

Amreli Live

જાણો બજરંગબલીનની 10 એવી અજાણી વાતો, જેના વિષે તમે ક્યારેય નઈ સાંભળ્યું હોય.

Amreli Live

સોમવારે આ 5 રાશિઓના તારા મજબૂત રહેશે, ઘન લાભ થવાના છે સંકેત.

Amreli Live

દેવી ભાગવત પુરાણમાં જણાવી છે સદાચારની નીતિઓ, જેનું પાલન કરીને પ્રાપ્ત કરી શકો છો ભગવતીની કૃપા.

Amreli Live

આ ત્રણ રાશિઓ ઉપર શનિદેવની રહશે સારી દ્રષ્ટિ, આ રાશિ પર હંમેશા વરસશે કૃપા

Amreli Live