26 C
Amreli
22/09/2020
કલેક્ટર ઓફિસ

ક્રાઈમ પેટ્રોલની આ ટીવી એક્ટ્રેસે કરી આત્મહત્યા, લોકડાઉનમાં થઈ ડિપ્રેશનનો શિકાર

લોકડાઉનમાં ડિપ્રેશનનો શિકાર થઈને ક્રાઈમ પેટ્રોલમાં આવતી આ એક્ટ્રેસે કરી આત્મહત્યા

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે, જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

નવી દિલ્હી. વર્ષ 2020 હજુ અડધુ પણ પસાર થયુ નથી અને એક પછી એક ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. હાલમાં ટીવી ઉદ્યોગ તરફથી એવા સમાચાર આવ્યા છે, જે તમને પરેશાન કરી નાખશે. ક્રાઈમ પેટ્રોલમાં કામ કરતી ટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ આત્મહત્યા કરી લીધી છે. મૃત્યુ પામતાં પહેલા પ્રેક્ષાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખૂબ લાગણીશીલ બનાવી દે તેવું લખ્યું હતું.

વેબસાઇટ સ્પોટબોય અનુસાર 25 વર્ષીય પ્રેક્ષાએ સોમવારે રાત્રે તેમના ઈન્દોર આવેલા નિવાસ સ્થાને પંખાથી લટકીને આત્મહત્યા કરી. મોડી રાત્રે પ્રેક્ષાએ આત્મહત્યા કરી હતી, તેથી જાણ ન થઇ હતી. સવારે જેવી સબંધીઓને જાણ થઇ, તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં પહોચાડી, પરંતુ ત્યાં સુધી મોડુ થઈ ગયું હતું. અહેવાલ મુજબ, પ્રેક્ષાના પિતાએ તેને સવારે 6 વાગ્યે જોઈ અને પછી તેને હોસ્પિટલમાં લઈ ગયા. એવું કહેવામાં આવે છે કે પ્રેક્ષા લોકડાઉન પહેલા તેના વતન આવી હતી અને કામ ન મળવાને કારણે તે પરેશાન હતી.

રિપોર્ટમાં હિરા નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજીવ ભદૌરીયાર ટાંકીને જણાવ્યું છે કે તેણે એક સ્યુસાઇડ નોટ છોડી હતી, પરંતુ કોઈ કારણ લખ્યું નથી. ભદૌરીયાએ જણાવ્યું હતું કે પ્રેક્ષા એક ટીવી એક્ટર હતી અને લોકડાઉનને કારણે તે શહેરમાં આવી હતી. આપઘાતનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. પ્રેક્ષા બે વર્ષ પહેલા મુંબઇ શિફ્ટ થઈ હતી અને તે વાતથી તે ડિપ્રેશનમાં હતી કે લોકડાઉન પછી તેને કામ મળ્યું નહિ.

પ્રેક્ષાએ આત્મહત્યાના થોડા કલાકો પહેલા ઇન્સ્ટા સ્ટોરીમાં એવો સંદેશ લખ્યો હતો, જેથી તેની માનસિક સ્થિતિનો ખ્યાલ આવી શકે છે. પ્રેક્ષાએ લખ્યું હતું : સૌથી ખરાબ હોય છે સપનાનું મૃત્યુ થવું.

અભિનેત્રી રિચા તિવારીએ પ્રેક્ષાના સંદેશનો ઉલ્લેખ કરતા તેને શ્રદ્ધાંજલિ આપી. રિચાએ લખ્યું – ચહેરાના હાસ્યની પાછળ ઘણું બધું છુપાયેલું હોય છે, જેને દરેક સમજી શકતા નથી. પ્રેક્ષાની છેલ્લું સ્ટેટસ હતું – “સૌથી ખરાબ હોય છે સ્વપ્નોનું મૃત્યુ થઇ જવું”. આપણે માનસિક સ્વાસ્થ્ય માટે એટલા જાગૃત થવું પડશે. જેટલું કે આપણે શારીરિક સ્વાસ્થ્ય માટે રહીએ છીએ. અમારા “એમ.પી.એસ.ડી.” પરિવારનો એક સભ્ય હવે રહ્યો નથી.

ક્રાઈમ પેટ્રોલ ઉપરાંત પ્રેક્ષા મેરી દુર્ગા અને લાલ ઇશ્કમાં પણ કામ કર્યું હતું. અક્ષય કુમારની પેડમેનમાં પણ તે જોવા મળી હતી. એ પહેલા ટીવી એક્ટર મનમિત ગ્રેવાલ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી ચૂક્યો છે. લોકડાઉનને કારણે કામ અટકી જવાને કારણે મનમીત પરેશાન હતો. આર્થિક રીતે, તે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અ’વાદઃ ફેરવેલ પાર્ટીમાં PI સહિતના પોલીસકર્મીઓ માસ્ક વગર આવ્યા, તપાસના આદેશ અપાયા

Amreli Live

હવે સ્મિથ અને સંગાકરાએ કહ્યું, ‘ધોનીની સફળતામાં ગાંગુલીનો હાથ’

Amreli Live

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

બેસ્ટફ્રેન્ડ હિના ખાન વિશે વાત કરતાં પૂજા બેનર્જીએ કહ્યું, ‘તે મારા માટે એવી વ્યક્તિ છે જેને હું…’

Amreli Live

સુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

Amreli Live

ગુજરાતના જાણીતા કટાર લેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન

Amreli Live

અમદાવાદઃ કાલથી 50% મુસાફરો સાથે શરુ AMTS, જાણો કયા રુટ પર કેટલી બસ?

Amreli Live

ફાધર્સ ડેઃ તમામ બલિદાનો આપી બાળકને એકલા હાથે ઉછેરનારા આ ‘હીરો્ઝ’ને સલામ

Amreli Live

ભાવનગરઃ રમતાં-રમતાં કૂકરમાં ફસાઈ ગયું 1 વર્ષની બાળકીનું માથું, મહામહેનતે કઢાયું બહાર

Amreli Live

સોમવારે 18,800+ કોરોના કેસ નોંધાયા, દક્ષિણ ભારતમાં સતત નોંધાઈ રહ્યો છે ઉછાળો

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

21 જૂને થયેલા ગ્રહણની અસર રહેશે 6 મહિના સુધી, દરેક રાશિ પર જોવા મળશે આ પ્રભાવ

Amreli Live

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

માસ્ક વિના ફરતા અમદાવાદીઓ બતાવે છે મિજાજ!, પકડાયા પછી કાઢે છે આવા બહાના

Amreli Live

ભારતમાં કોરોનાની સ્પીડ વધી, કુલ કેસની સંખ્યા 11 લાખને પાર

Amreli Live

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, કઈંક મોટું થવાના એંધાણ

Amreli Live

RBIનું એક ફરમાન અને ઉદય કોટકને લાગશે ‘સૌથી મોટો’ ઝટકો

Amreli Live

13 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ જાપ કરવાથી થશે ફાયદો, આવકના સ્ત્રોત વધશે

Amreli Live

ICC વર્લ્ડકપ પર સતત નિર્ણય ટાળી રહ્યું છે, કંટાળીને BCCIએ IPL માટે લીધો આવો નિર્ણય

Amreli Live