25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249રાજ્યના કોરોના વાઇરસના કેપિટલ બનેલા અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસો મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આંકડાઓમાં ગોલમાલ કરી રહી છે. પોઝિટિવ કેસના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના વડપણ હેઠળ કોર્પોરેશનનું તંત્ર અમદાવાદની પ્રજાથી પોઝિટિવ કેસના આંકડાઓની સત્યતા છુપાવવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કોરોનાને કાબુમાં લેવામાં નિષ્ફળ જઈ રહ્યા હોવાથી હવે પોઝિટિવ કેસના મામલે ડેટા ગેમ રમી રહ્યા હોવાનું DivyaBhaskarએ બહાર લાવ્યા બાદ આજે કોરોના કેસની સંખ્યામાં પણ ઘાલમેલ થતી હોવાનું બહાર આવ્યું હતું.
AMCએ 30 એપ્રિલે માત્ર 249 દર્દી ગણ્યા આખું લિસ્ટ વાંચવા અહીં ક્લિક કરો
રાજ્ય સરકારને 30 એપ્રિલે ઓછા આંકડા આપ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 એપ્રિલના રોજ 379 પોઝિટિવ કેસની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે યાદી જાહેર કરવાની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં માત્ર 249 કેસ જ થયા હોવાની રાજ્ય સરકારમાં માહિતી મોકલતા સરકારે અમદાવાદમાં 249 કેસ હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે ખરેખર 379 જેટલા પોઝિટિવ દર્દીઓ હતાં. કોર્પોરેશનએ 379 પોઝિટિવ દર્દીઓની યાદીમાંથી 249 કેસ 30 એપ્રિલના રોજ બતાવ્યા જ્યારે બાકીના 130 કેસ બીજા દિવસના એટલે કે 1 મેના રોજ પોઝિટિવ કેસની યાદીમાં બતાવ્યા હતા. અમદાવાદ શહેરમાં 1 મેના રોજ 267 કેસ પોઝિટિવ હોવાનું જાહેર કરવામાં આવ્યા હતાં. આ 267 પોઝિટિવ કેસની યાદીમાં 379 પોઝિટિવ દર્દીઓની યાદીમાં બાકી રાખેલા 130 દર્દીઓ બતાવી દીધા છે એટલે કે 30 એપ્રિલના કેસ ઓછા બતાવવા માટે બીજા દિવસે યાદીમાં જાહેર કરવામાં આવ્યા હતા.
AMCએ 1 મેએ 30 એપ્રિલના 250થી વધેલા અન્ય 120થી વધુ દર્દીઓને સમાવી લીધા એ જોવા અહીં ક્લિક કરો
AMC કોરોનાની માહિતી છુપાવી ગેરમાર્ગે દોરે છે
કોર્પોરેશનની આ યાદીઓ પરથી સ્પષ્ટ જણાય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અમદાવાદની પ્રજા કોરોના વાઇરસની માહિતી કેટલી છુપાવી રહી છે. હકીકતમાં રોજના 300 કેસો હોય તો અમદાવાદ સૌથી ઉપર અને ડેન્જર ઝોનમાં હોય શકે છે પરંતુ કોર્પોરેશન તંત્ર અમદાવાદીઓથી કેસોની સંખ્યા છુપાવી અને ગેરમાર્ગે દોરી રહી હોય તેવું જણાઇ રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona positive cases of April 30 was 379 but declared 249 Patients in hotspot Ahmedabad by AMC Number game of corporation administration


Corona positive cases of April 30 was 379 but declared 249 Patients in hotspot Ahmedabad by AMC Number game of corporation administration

Related posts

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

1.61 લાખના મોત: PM શિંઝો આબેએ જાપાનમાં ઈમરજન્સીની જાહેરાત કરી; પશ્ચિમ એશિયામાં તુર્કી સૌથી વધારે સંક્રમિત દેશ

Amreli Live

34,901 કેસ, મૃત્યુઆંક-1,154: 4 હજારથી વધુ સંક્રમિતો સાથે ગુજરાત બીજા ક્રમે,દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ

Amreli Live

ગુજરાતમાં મોત સવા સો પાર, 191 નવા કેસ, 15 મોત, 191માંથી 169 કેસ અને 15માંથી 14 મોત અમદાવાદમાં

Amreli Live

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો

Amreli Live

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

શહેરમાં સવારથી ગેરેજ-પંચર,મોબાઈલ-સ્ટેશનરીની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું

Amreli Live

મોરારિબાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

Amreli Live

નવા 7 પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 5 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા

Amreli Live

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ ; નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ, રાજ્યમાં કુલ 1021 દર્દી

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

રાજકોટમાં 1, સુત્રાપાડામાં 2, વેરાવળમાં 1, જસદણના સાણથલીમાં 2 અને બાબરાના ધરાઇમાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live

5.29 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં 3 મહિના પછી સલૂન ખૂલ્યા, વાળ કપાવવા માટે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live