26.6 C
Amreli
13/08/2020
bhaskar-news

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાનકોરોનાના લીધે ભારતમાં ત્રણ મહિના સુધી લોકડાઉન રહ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયાથી લઇને જૂન સુધી લોકો ડિજીટલ પ્લેટફોર્મ પર નિર્ધારિત થઇ ગયા હતા. લોકોએ ઇન્ટરનેટની મદદથી જ ઘરેથી કામકાજ શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ સમય પસાર કરવા માટે ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કર્યો. તેથી એવી ચર્ચા હતી કે લોકડાઉનના લીધે ઇન્ટરનેટ વપરાશ વધશે અને ટેલિકોમ કંપનીઓને ફાયદો પણ થશે.

તાજેતરમાં જ રિલાયન્સ જિયો અને એરટેલે નાણાકીય વર્ષ 2020-2021માં પહેલા ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા હતા. જિયોને લોકડાઉનમાં નવા યુઝર્સ મળ્યા અને દરેક યુઝરથી આવક પણ વધી.

જોકે એરટેલ સાથે એવું થયું નહીં. લોકડાઉનમાં આ વર્ષના ત્રિમાસિકમાં કંપનીના યુઝર ઘટી ગયા. એરટેલનો વેપાર 18 દેશમાં છે અને તેમ છતા કંપનીની આવી હાલત છે. જોકે જિયો માત્ર ભારતમાં જ વેપાર કરે છે તેમ છતા તે યુઝર બેઝમાં એરટેલની સમકક્ષ આવીને ઉભી રહી ગઇ છે. એરટેલને દરેક યુઝરથી કમાણીમાં ફાયદો થયો પરંતુ ખોટ અઢી ગણી વધુ થઇ ગઇ.

એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આ બન્ને કંપનીઓનું પર્ફોર્મન્સ કેવુ રહ્યું ? બન્ને કંપનીઓના યુઝર્સનું ડેટા કન્ઝમ્પ્શન કેટલું વધ્યું ? યુઝર્સ કેટલા વધ્યા કે ઘટ્યા તે દરેક સવાલોના જવાબ આ રિપોર્ટમાં આપીશું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Gio, who traded in India alone during the Koro era, had a profit of Rs 2,500 crore; 16 thousand crore loss to Airtel operating in 18 countries

Related posts

રાજકોટમાં ટેસ્ટની સાથે દર્દીની સંખ્યા પણ વધી, 300 સેમ્પલમાંથી 56 લોકો કોરોના પોઝિટિવઃ કુલ કેસ 1073, મૃત્યુઆંક 52 પર પહોંચ્યો

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

Amreli Live

મૈં મર જાઉં તો મેરી એક અલગ પહચાન લિખ દેના, લહુ સે મેરી પેશાની પે હિન્દુસ્તાન લિખ દેના

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: સિંગાપોરમાં રવિવારે મળેલા 233 સંક્રમિતોમાં 59 ભારતીય

Amreli Live

દ્વારકાથી 1700 લોકોને બસો દ્વારા ઘરે મોકલ્યા, ઉજૈનમાં પણ તંત્રએ યાત્રિકોને બહાર મોકલ્યાં, અજમેર શરીફમાં 3500 જાયરીન હજુ સુધી ફસાયા છે

Amreli Live

88 હજારના મોત, અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોત

Amreli Live

બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 95 હજારની નજીક, બોલિવિયાના ઉર્જા મંત્રી પણ સંક્રમિત; વિશ્વમાં અત્યાર સુધી 1.84 કરોડ લોકો સંક્રમિત

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

શહેરમાં 842 ગુના નોંધાયા, 2 હજારથી વધુની ધરપકડ કરીને લોકડાઉનનો કડક અમલ કરાયો- CP આશિષ ભાટિયા

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

રાજ્યમાં 12 કલાકમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, ભાવનગરમાં વધુ 3 કેસ, રાજ્યમાં કુલ 1275 દર્દી

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live