25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

કોરોના વોરિયર્સ પર હુમલો કરનારા કુલ 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરીઃ શિવાનંદ ઝાકોરોના વોરિયર્સ પર વારંવાર હુમલા થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘કોરોના વોરિયર્સ પર હુમલો કરનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તેમાં પાછીપાની કરવામાં આવશે નહીં. પોલીસ, આરોગ્ય કર્મચારી કે કોઈ સરકારી કર્મચારી કે જે કોરોના સામેની લડતમાં લોકોની સહાયતા કરી રહ્યો છે, તેની ઉપર જો હુમલો કરવામાં આવશે કે કોઈ સંઘર્ષમાં ઊતરશે તો તેની વિરુદ્ધ 'પાસા' હેઠળ કાર્યવાહી ચાલુ રહેશે.’ અત્યાર સુધીમાં જુદા-જુદા 9 કેસ અંતર્ગત 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ત્રણ વધુ કિસ્સા સામે આવ્યા
આ પ્રકારના વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં 6 એપ્રિલે મોરબી જિલ્લાના ટંકારામાં મેડિકલ ઓફિસર પર હુમલો કરનારા એક વ્યક્તિની સામે 'પાસા' હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે બીજા કિસ્સામાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં 25 માર્ચના રોજ પોલીસ ઉપર હુમલો કરનારા બે વ્યક્તિને 'પાસા' અંતર્ગત સુરત જેલમાં મોકલાયા છે. ત્રીજી એક ઘટનામાં બનાસકાંઠાના પાલનપુરમાં ગઈકાલે પોલીસ ઉપર હુમલો કરનારા એક વ્યક્તિને જામનગર જેલમાં 'પાસા' હેઠળ કાર્યવાહી કરી ધકેલી દેવામાં આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શિવાનંદ ઝા, રાજ્ય પોલીસ વડા – ફાઇલ તસવીર

Related posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 193 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત થતા મૃત્યુઆંક 127, કુલ દર્દી 2817

Amreli Live

સતત ત્રીજા દિવસે 700થી વધુ કેસ, 67 દિવસ બાદ પહેલીવાર 18થી ઓછા મોત, મૃત્યુઆંક 1962- કુલ 36,858 કેસ

Amreli Live

3 મે પછી પણ કોરોના હોટસ્પોટમાં લોકડાઉન લંબાઈ શકે છેઃ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PMએ આપ્યો સંકેત 

Amreli Live

શહેરમાં સવારથી ગેરેજ-પંચર,મોબાઈલ-સ્ટેશનરીની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું

Amreli Live

12 વર્ષ પહેલા રૂ. 4 લાખ કરોડની વેલ્યુ હતી, આજે દેવું ચુકવવા એસેટ વેચવા મજબુર, 2008માં લિસ્ટ થઇ હોત તો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની હોત

Amreli Live

રાજકોટમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત 54 પોઝિટિવ, 6 મોતઃ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 79 નવા કેસ નોંધાયા

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

રાજ્યમાં 12 કલાકમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, ભાવનગરમાં વધુ 3 કેસ, રાજ્યમાં કુલ 1275 દર્દી

Amreli Live

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ

Amreli Live

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

Amreli Live

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

Amreli Live

સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ થશે, રાજ્યમાં કર્ફ્યૂભંગના 482 ગુનામાં 544ની ધરપકઃ DGP

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

6.26 લાખ કેસઃ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન,મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત

Amreli Live

મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે

Amreli Live