26 C
Amreli
22/09/2020
કલેક્ટર ઓફિસ

કોરોના વાયરસ: AMC હદની બહાર અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 201 કેસ, 11 મોત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહારના અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના 17 નવા કેસ નોંધાયા છે. તેની સાથે AMCની બહારના વિસ્તારમાં કોરોનાના કુલ કેસ 201 જ્યારે મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. તેમાંથી 2 દર્દીઓના શુુક્રવારે જ રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને એ જ દિવસે બંનેના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કાનભાની ગોકુલાનંદ સોસાયટીના 52 વર્ષીય વ્યક્તિ અને વિરમગામના પંચકલાના 60 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેઓ સારવાર હેઠળ હતા કે કેમ? કારણ કે, તેઓને શુક્રવારે જ દાખલ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ આસપાસના તાલુકાઓમાં કોરોનાના 17 નવા કેસ
શુક્રવારે નોંધાયેલા 17 કેસોમાં 6 દસક્રોઈ તાલુકાના છે. તેમાના 4 કેસ કાનુભાની ગોકુલાનંદ સોસાયટીના છે, જેમાં 12 વર્ષના કિશોર, 52 વર્ષીય પુરુષ, 37 વર્ષીય મહિલા અને 63 વર્ષની વૃદ્ધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધોળકામાં 5 અને સાણંદમાં 3 કેસ નોંધાયા છે. સાણંદના 3 કેસોમાંથી એક કેસ આણંદ શહેરનો જ્યારે બે કેસ મોડાસર ગામના છે. શુક્રવારે ધોલેરા તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. જ્યારે વિરમગામ અને ધંધુકામાં 1-1 કેસ નોંધાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહાર કોરોનાના 201 કેસ
શુક્રવારે નવા 17 કેસ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની બહારના તાલુકાઓમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 201 થઈ ગઈ છે. જેમાં ધોળકા અને દસ્ક્રોઈ તાલુકામાં 76-76 કેસ, સાણંદમાં 25 કેસ, બાવળામાં 10 કેસ, ધંધુકામાં 6 કેસ, વિરમગામમાં 5 કેસ, માંડળમાં 2 કેસ અને ધોલેરામાં 1 કેસ નોંધાયો છે.


Source: iamgujarat.com

Related posts

કથાકાર મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા આજે સજ્જડ બંધ પાળશે

Amreli Live

અસ્થમાથી પીડિત મહિલાને હોસ્પિટલ્સે આપ્યો નહીં પ્રવેશ, થયું મોત

Amreli Live

લોકડાઉનમાં દીકરાએ માતાને ઘરમાંથી કાઢી મૂકી, મદદે આવ્યો સોનુ સૂદ

Amreli Live

કોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન

Amreli Live

ગુજરાતમાં ફરીથી લોકડાઉન થશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા

Amreli Live

સરોજ ખાને સુશાંત વિશે લખી હતી છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, કહી હતી આ વાત

Amreli Live

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 31 જૂલાઈ સુધી લંબાવાયો

Amreli Live

પઝલઃ જવાબ આપો તો માનીએ કે કેટલા જિનિયસ છો તમે

Amreli Live

કરિશ્મા કપૂરની 46મી બર્થ ડે પર કરિનાએ કહી ખાસ વાત, રિદ્ધિમા કપૂરે પણ પાઠવી શુભકામના

Amreli Live

છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું-‘તેને નથી ગમતું કે….’

Amreli Live

માર્કેટમાંથી લાવેલા દૂધને આ રીતે રાખો કોરોના મુક્ત

Amreli Live

અમદાવાદ નજીક બોપલ બની રહ્યું છે કોરોના વાયરસનું નવું હોટસ્પોટ

Amreli Live

‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળશે ‘કસૌટી જિંદગી કી 2’ની આ એક્ટ્રેસ

Amreli Live

પાક હાઈ કમિશનમાં જાસૂસી કરતા રંગે હાથ પકડાયા બે અધિકારી

Amreli Live

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

Amreli Live

ફ્રેન્ડને ફોન કર્યો અને તેના પપ્પાએ ફોન ઉપાડી લીધો, ના બોલાવનું બોલ્યો અને..

Amreli Live

ચીનને મજબૂત સંદેશ, LAC પર ઈન્ડિયન એરફોર્સના વિમાનોનું એર ઓપરેશન

Amreli Live

રાજકોટ: પ્રેમિકાને પામવા પતિએ પત્નીની હત્યા કરીને લાશ તળાવમાં ફેંકી દીધી

Amreli Live

સુશાંતના આપઘાત પર આ એક્ટરે કહ્યું, ‘સમસ્યા દરેક જગ્યાએ છે, બસ ફરક એટલો જ છે કે…’

Amreli Live

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવાર પર કોરોના સંકટ, 4 સભ્યો પોઝિટિવ નોંધાયા

Amreli Live

નકશામાં વિવાદને લઈને નેપાળે પગ પાછા ખેંચ્યા, સંવિધાનમાં સંશોધનનો પ્રસ્તાવ ટાળ્યો.

Amreli Live