25.9 C
Amreli
22/09/2020
કલેક્ટર ઓફિસ

કોરોના વાયરસ: કરિયાણું ખરીદવા જાઓ ત્યારે આ કારણથી ગ્લવ્સ પહેરવાનું ટાળવું

કોરોના વાયરસનો કહેર

આપણા દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેનાથી બચવા માટે સરકાર પણ સુરક્ષાના પૂરતા ઉપાયો કરવાની અપીલ કરી રહી છે. જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તેમજ કોઈ વસ્તુને અડ્યા બાદ કે બહારથી આવ્યા બાદ હાથ ધોવા અથવા સેનિટાઈઝ કરવા. આ સિવાય જ્યારે તમારે મેડિકલ સ્ટોર્સ કે પછી કરિયાણાની દુકાને જવાનું થાય તો સાવચેતી માટે શું કરવું તે પણ એક સવાલ છે. મોટાભાગના લોકો ગ્લવ્સ પહેરીને કરિયાણું ખરીદવા જાય છે. પરંતુ શું આ યોગ્ય છે?. આ સરળ સવાલનો જવાબ છે ના.

ગ્લવ્સ પહેરવા યોગ્ય છે?

માસ્ક અને ફેસ શીલ્ડ પહેરવું તેમજ વારંવાર હાથ ધોવા તે બરાબર છે. પરંતુ ગ્લવ્સ પહેરવાથી ઈન્ફેક્શનનો ખતરો ઘટી જશે તે વાત સાચી નથી. સેન્ટર્સ ઓફ ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC)કેટલીક પરિસ્થિતઓને છોડીને આવી કોઈ ભલામણ કરી નથી, જેમ કે સર્ફેશની સફાઈ કરવી અને વાયરસથી સંક્રમિત કોઈ વ્યક્તિના કપડા ધોતી વખતે. આ સ્થિતિઓમાં પણ જો તેને યોગ્ય રીતે હાથમાંથી કાઢવામાં આવે તો જ તે અસરકારક બની શકે છે. પરંતુ જ્યારે કરિયાણું ખરીદવાની વાત આવે ત્યારે ગ્લવ્સ અસરકારક સાબિત નથી.

ગ્લવ્સ કેમ અસરકારક નથી?

જ્યારે તમે ગ્લવ્સ પહેરો છો અને કોઈપણ ગંદી વસ્તુને સ્પર્શ કરો છો ત્યારે વાયરસ તમારા ગ્લવ્સમાં ચોંટી જાય છે અને તે તમારી આંગળીઓ સાથે ચોંટેલો રહે છે. વધુમાં જ્યારે તમે તે જ ગ્લવ્સવાળા હાથથી મોં કે ચહેરાને અડો છો ત્યારે તમને સીધું સંક્રમણ લાગવાનો ખતરો રહે છે. તેથી ગ્લવ્સ કોઈ પણ રીતે સુરક્ષિત નથી.

ગ્લવ્સમાં સૌથી અઘરું કામ હોય છે તે તેને હાથમાંથી કાઢવાનું. જો તમે સાવચેત નહીં રહો તો કિટાણું તમારા હાથ અને શરીરના અન્ય ભાગમાં ટ્રાન્સફર થાય છે. જ્યારે તમે ગ્લવ્સ કાઢો ત્યારે તેનો યોગ્ય રીતે નિકાલ કરો અને બાદમાં સાબુ અને પાણીથી 20 સેકન્ડ માટે હાથ ધોવો.

ગ્લવ્સ તમને વાયરસના સીધા સંપર્કમાંથી આવતા બચાવતા નથી. ગ્લવ્સ પહેર્યા વગર કામ કરો ત્યારે ઈન્ફેક્શનનો જેટલો ખતરો હોય છે એટલો જ ખતરો ગ્લવ્સ પહેરીને કામ કરો ત્યારે રહેલો છે.

આ સ્થિતિમાં શું કરવું જોઈએ?

સંક્રમિત વ્યક્તિ વાતો કરે ત્યારે અથવા તમારી આસપાસ છીંક ખાય ત્યારે તેના થકી વાયરસ ટ્રાન્સફર થવાનો ખતરો રહેલો છે. કરિયાણાના સ્ટોર્સમાં ફૂડ પ્રોડક્ટને અડવાથી ઈન્ફેક્શન નથી થતું. માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. તમારું શોપિંગ લિસ્ટ તૈયાર રાખો કે જેથી ફટાફટ શોપિંગ કરી શકાય. તમારી સુરક્ષા માટે, તમારા હાથ સેનિટાઈઝરથી સાફ કરો અને શોપિંગ કાર્ટના હેન્ડલને પણ સેનિટાઈઝ કરો. જે વસ્તુ તમે નથી લેવા માગતા તેને અડશો નહીં. ઘરે પરત આવ્યા બાદ પણ 20 સેકન્ડ સુધી તમારા હાથ ધોવો અને મોબાઈલને સેનિટાઈઝ કરો.


Source: iamgujarat.com

Related posts

ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં આ વર્ષે પણ પાટણે બાજી મારી

Amreli Live

કોરોનાની સારવાર લઈ રહી છે શ્રેણુ પરીખ, પ્રેમ અને પ્રાર્થના બદલ ફેન્સનો માન્યો આભાર

Amreli Live

અમદાવાદ: આધાર કાર્ડ ન હોવાથી કોરોનાનો ટેસ્ટ કરવા ઈન્કાર, બીજા દિવસે મોત થયું!

Amreli Live

સુશાંતે શ્રદ્ઘા કપૂરને ટેલિસ્કોપથી બતાવ્યો હતો ચંદ્ર, એક્ટ્રેસે શેર કરી ઈમોશનલ પોસ્ટ

Amreli Live

ચિંતાજનક: સુરત બાદ ભરૂચ પણ બની રહ્યું છે કોરોના હોટસ્પોટ

Amreli Live

પટનામાં થયું સુશાંતની અસ્થિઓનું વિસર્જન, પિતા અને બહેનોએ ભારે હૈયે પૂરી કરી વિધિ

Amreli Live

19 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમેરિકા ચલાવે છે વિશ્વનું સૌથી મોટુ હેકિંગનું સામ્રાજ્યઃ ચીન

Amreli Live

અમદાવાદઃ શાહીબાગમાં સાસુ બની જાસૂસ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે ઝડપી

Amreli Live

35 લાખનો તોડ કેસ: PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, જેલમાં મોકલ્યા

Amreli Live

સુશાંત સિંહના નિધન બાદ યૂઝર્સના નિશાને આવેલા કરણે ટ્વિટર પર કર્યું આ કામ

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

સુશાંતે શૂટ કરેલી છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની આ વાત તમે નહીં જાણતા હોવ

Amreli Live

આ શનિવારથી અમદાવાદીઓને શાકભાજીની અછતનો કરવો પડી શકે છે સામનો

Amreli Live

કોરોનાથી રાહત: અમદાવાદમાં દૈનિક કેસોમાં સરેરાશ 37 ટકાનો ઘટાડો

Amreli Live

10 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને થોડી મહેનતથી જ સારું પરિણામ મળશે

Amreli Live

કંગનાના વિસ્ફોટક ખુલાસા: કરણ જોહર-આદિત્ય ચોપરાએ સુશાંતને બરબાદ કરવા ષડયંત્ર રચ્યું

Amreli Live

સુરતમાં કોરોનાના 205 અને અમદાવાદમાં 152 કેસ નોંધાયા

Amreli Live

મેડિકલ ક્ષેત્રના લોકો માટે સારા સમાચાર, રાજ્ય સરકાર 650 પોસ્ટ પર GPSC દ્વારા ભરતી કરશે

Amreli Live

યુપી: બાળકોનું શારીરિક શોષણ કરવાના આરોપમાં ‘ગોડમેન’ની ધરપકડ

Amreli Live