26 C
Amreli
22/09/2020
સમાચાર

કોરોના વાયરસનું પરિક્ષણ હવે રાજકોટમાં પણ થશે, લેબોરેટરીને મળી મંજૂરી : કલેક્ટર રેમ્યા મોહન

કલેકટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જુદા જુદા દાતાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧ કરોડ આસપાસની રકમ જમા કરાવવામાં આવી છે. રાજકોટમાં કોરોના વાયરસનાં સેમ્પલનું પરીક્ષણ થઈ શકશે. માઇક્રો બાયોલોજીની વાયરોલોજી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે. કોરોના ટેસ્ટ માટે બાયો સેફટી કેબીનેટ મશીન વિકસાવવામાં આવ્યું છે. પ્રથમ સેમ્પલ દિલ્લીથી મંગાવી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. યોગ્ય પરીક્ષણ થતા કોરોના સ્વોબ ચકાસણી માટેનું મંજૂરી પ્રમાણ પત્ર રાજકોટને મળી ચૂક્યું છે. જેથી હવે રાજકોટ ખાતે જ આગામી ટુક સમય માં લેબોરેટરી શરૂ કરવામાં આવશે. તો આ લેબોરેટરી શરૂ કરવા માટે કલેકટર રેમ્યા મોહન દ્વારા 3.50 લાખ રૂપિયાના ભંડોળની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાયરસ અંગેના જે પણ સેમ્પલ લેવામાં આવ્યા છે તે તમામ પરીક્ષણ અર્થે જામનગર મોકલવામાં આવતા હતા. જેના કારણે રિપોર્ટ આવવામાં પણ સમય લાગતો હતો. ત્યારે હવે રાજકોટ માં જ કોરોના વાયરસ ને લઇ લેબોરેટરી ને મંજૂરી મળતા અહી જ પરીક્ષણ કરી શકાશે.

Related posts

કોરોના ઇફેકટ : અમદાવાદમાં 16 વર્ષથી ચાલી આવતી ખાસ પરંપરા આ વખતે તૂટશે

Amreli Live

એક જ પરિવારની બે દીકરી લોકડાઉનની સ્થિતિમાં 24 કલાક ફરજ બજાવી રહી છે પોતાની ફરજ

Amreli Live

Corona virus : ક્રેડિટ કાર્ડના બિલ ચુકવવામાં પણ મળશે ત્રણ મહિનાની છૂટ, જાણો RBI એ શું કહ્યું

Amreli Live

પોલીસ દ્વારા ડિટેઇન થયેલ વાહનો નોમીનલ દંડથી છોડવા કૌશિક વેકરીયાની રજુઆત

Amreli Live

કોરોના સામે જંગ : મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ 4.5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

Amreli Live

સારહી યુથ કલબ દ્વારા થઇ રહેલો સેવા યજ્ઞ

Amreli Live

કોરોના લોકડાઉન: ડોમેસ્ટિક ફ્લાઈટ પર લગાવેલ પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવાયો

Amreli Live

કોરોના vs ગુજરાત: રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

સુરત : દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમમાં શહેરમાંથી 72 લોકો હાજર હતા, તંત્રમાં ફફડાટ

Amreli Live

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની દરિયાદીલી

Amreli Live

કોરોના વાયરસને રોકવા માટે આ દેશમાં મહિલા અને પુરુષ માટે ઑઇ-ઈવન લાગૂ

Amreli Live

મનીષભાઈ ત્રિવેદી ને લાખ લાખ સલામ

Amreli Live

સામાન્ય તકલીફો માટે ડો.કાનાબાર દ્વારા ફોન પર સારવાર શરૂ કરવામાં આવી

Amreli Live

રાહત કીટ પર વડાપ્રધાન મોદીનો સંદેશ, ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલની અનોખી પહેલ

Amreli Live

ગોંડલના તબીબ USAમાં કોરોનાના દર્દીઓને બચાવી રહ્યા છે,

Amreli Live

મતિરાળામા તમાકુનો જથ્થો પકડાયો

Amreli Live

અમરેલીના લોકોને બાળકોએ સંદેશો આપ્યો કે ઘરે રહો સુરક્ષિત રહો.

Amreli Live

સેવાયજ્ઞનો પ્રેરણાદાયી રાહ દેખાડનાર શ્રી પરેશભાઈ, ડો.કાનાબારસાહેબ તેમજ પી પી સોજીત્રાસાહેબ.

Amreli Live

હનુમંજયંતી ની ભુરખિયા પદયાત્રા મોકૂફ રાખવામા આવી છે

Amreli Live

આ અઠવાડિયે છે માંદ્ય ચંદ્ર ગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવો રહેશે તેનો પ્રભાવ, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live