26.6 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

કોરોના વાયરસની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા મનીષ અને સંગીતા ચૌહાણ, જુઓ ફોટા

લગ્નના બંધનમાં બંધાયા ‘સસુરાલ સીમર કા’ ફેમ એક્ટર મનીષ, મેચિંગ માસ્ક લગાવેલી દેખાઈ સંગીતા ચૌહાણ, જુઓ ફોટો

ટેલિવિઝન ઉદ્યોગના કપલ મનીષ અને સંગીતા ચૌહાણે 30 જૂને મુંબઇના અંધેરીમાં આવેલા એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા. બંનેના લગ્ન એક સામાન્ય કાર્યક્રમમાં થયા, કારણ કે લોકડાઉનના આ તબક્કામાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. આ સમયે તેમના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે, જેમાં તે બંને એકદમ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટાઓને સોશિયલ મીડિયા ઉપર ઘણા લાઇક્સ અને કમેંટ મળી રહ્યા છે. જણાવી દઈએ કે મનીષ અને સંગીતાને તેમના મિત્રોની સાથે ચાહકો પણ અભિનંદન આપી રહ્યા છે.

મનીષ અને સંગીતા બંને માસ્ક પહેરીને ગુરુદ્વારા પહોંચ્યા. જણાવી દઈએ કે સંગીતાએ લગ્ન માટે ખાસ ડાર્ક પિંક કલરનો સૂટ પહેર્યો હતો. આ સાથે તેણે લાલ ચૂડો પહેર્યો હતો. જે તેના મહેંદીવાળા હાથ ઉપર ખુબ જ સુંદર લાગતી હતી. તે વરરાજા મનીષ વિશે વાત કરીએ તો, તેણે પણ તેની જીવનસાથી સંગીતાના કપડાં સાથે મેચ કરીને પિંક કલરનો કુર્તો પહેર્યો હતો. આ સાથે મનીષે સફેદ કલરનો સલવાર પહેર્યો હતો અને મોવ કલરનું જેકેટ પહેર્યું હતું, જે તેના દેખાવને એકદમ પરફેક્ટ બનાવી રહ્યો હતો.

લગ્નની પહેલા યોજાઈ વર્ચ્યુઅલ સંગીત વિધિ

આ લગ્ન પ્રસંગ કોરોનાના સમયગાળાને ધ્યાનમાં રાખીને યોજાયો હતો. આ લગ્નમાં બંનેના પરિવારના અમુક સભ્યો જ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા સોમવારે રાત્રે મનીષ અને સંગીતાની વર્ચુઅલ સંગીતની વિધિ પણ થઇ હતી. આ ધાર્મિક વિધિમાં બંનેના ખાસ મિત્રો અને પરિવારજનો જ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ચુઅલ સંગીતના કેટલાક દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

લગ્નના એક દિવસ પહેલા મનિષે તેની પત્ની સંગીતા માટે એક ક્યૂટ અને રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં મનીષે લખ્યું કે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ દિવસ જોવો પડશે. તેમણે લખ્યું, લગ્ન? હું? હાહાહાહાહા… પણ શું કરી શકાય. તેઓ લખે છે, જ્યારે કોઈ સરળતાથી તમને આકર્ષિત કરે છે, ત્યારે તમે ફક્ત સરેંડર કરી શકો છો. આ જ કારણ છે કે આ મનોહર છોકરી સંગીતા ચૌહાણ દોષી છે અને હવે તેણે આખી જિંદગી મારી સાથે તેની સજા ભોગવવી પડશે. જણાવી દઈએ કે મનીષની આ રમુજી પોસ્ટ તેમના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

લાંબા સમયથી કરી રહ્યા હતા એકબીજાને ડેટ

તમને જણાવી દઈએ કે તેમના લગ્નના થોડા દિવસો પહેલા જ મનીષ અને સંગીતાએ એકબીજા સાથે લગ્ન કરવાની વાત પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. મનીષે જ નહીં પરંતુ સંગીતાએ પણ મનીષના નામે એક સુંદર પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેણે મનીષ સાથેની તેની પહેલી મુલાકાતની યાદો પણ શેર કરી છે.

સંગીતા લખે છે કે, આખરે આપણે લગ્ન કરી રહ્યા છીએ. તેણે એક ફોટો શેર કર્યો અને લખ્યું, આ તે સમય છે, જ્યારે હું તમને પહેલીવાર મળી હતી અને મળીને જાણ્યું હતું કે તમે કેટલા સારા મિત્ર છો. તમારા ગુણો પણ હતા, જેણે મને તમારા પ્રેમમાં પડવા માટે વિવશ કરી દીધી.

સંગીતા આગળ લખે છે કે હજી સુધી માનવામાં નથી આવતું કે આ સમય કઈ રીતે પસાર થઈ ગયો અને હવે આપણે સાથે ફેરા લઇ રહ્યા છીએ. મનીષ, હું તમને ખૂબ પ્રેમ કરું છું અને મને તમારી જીવનસાથી તરીકે પસંદ કરવા બદલ આભાર.

મનિષે લોકપ્રિય સિરિયલ સસુરાલ સિમર કામાં ભૂમિકા ભજવી હતી, આ શોને કારણે મનીષ ઘર-ઘરમાં ઓળખાવા લાગ્યા. બીજી બાજુ સંગીતા ચૌહાણ પણ ટીવી ઉદ્યોગની ખૂબ જ લોકપ્રિય અને જાણીતી કલાકાર છે. સંગીતાએ એક શ્રિંગાર સ્વાભિમાન, પિયા અલબેલા, નાગીન 3 જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.

વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભારતીય યુવા એન્જીનીયરનો કારનામો, દોરાથી મજબૂત કર્યા પાટાના સાંધા, બચાવ્યા રેલવેના 1 કરોડ, જાણો કઈ રીતે.

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

ગ્રહણ દરમિયાન બંધ નથી થતા મહાકાલના મંદિરના બારણાં, જાણો શું છે કારણ

Amreli Live

ટીવી પર આ એક્ટ્રેસોએ ભજવ્યો નાગિનનો રોલ, ઘેલા થયા ફેન્સ.

Amreli Live

રાશિફળ 28 જુલાઈ : મિથુન રાશિના લોકોને કાર્ય ક્ષેત્રમાં થઈ શકે છે સમસ્યા

Amreli Live

દારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.

Amreli Live

શ્રીકૃષ્ણના આ 8 નામ પડવા પાછળ છે ખાસ કારણ, જાણો તેમના અલગ અલગ નામ સાથે જોડાયેલી કથા

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

કુલર અને એસી વગર, ઘરને ઠંડુ રાખવાના આ છે 10 ઉપાય, ગરમીથી મળશે છુટકારો.

Amreli Live

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

મન કી બાત : પીએમ મોદીએ કર્યા કારગિલ વીરોને યાદ, વાંચો 10 મોટી વાતો.

Amreli Live

આજે આ 4 રાશિવાળાને થશે બંપર લાભ, એક સાથે મળશે ઘણી ખુશખબર

Amreli Live

માં લક્ષ્મીની કૃપાથી આજે આ રાશિઓ વાળાના ચમકશે ભાગ્ય

Amreli Live

5 વર્ષ પહેલા અમેરિકામાં નોકરી છોડીને ગામમાં ડેરી ખોલી, ઓર્ગેનિક દૂધના ઉત્પાદનથી વાર્ષિક આટલા લાખ રૂપિયા થઈ રહી છે કમાણી

Amreli Live

શરીર પીળું પડવાથી સાથે ત્રણ કલાકનું પોસ્ટમોર્ટમ માત્ર 90 મિનિટમાં કેવી રીતે થયું, તે બધાની તપાસ કરશે CBI

Amreli Live

મહાલક્ષ્મીના આ 8 સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના.

Amreli Live

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

બુધવારે ચંદ્ર પર રાહુની પડશે નજર, આ 3 રાશિઓ માટે દિવસ સારો નથી, 8 રાશિઓએ સાવચેત રહેવું પડશે.

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live