29.1 C
Amreli
21/09/2020
કલેક્ટર ઓફિસ

કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 1.6 લાખને પાર થઈ ગયો છે, ગુરુવારે વધુ 6,926 પોઝિટિવ કેસ નોંધાયા છે. સતત મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુરુવારે વાયરસથી પીડાતા વધુ 177 લોકોના મોત થયા છે, આ એક દિવસમાં નોંધાયેલો ત્રીજા નંબરનો સૌથી મોટો મૃત્યુઆંક છે. સતત વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે જોર હોપકિંન્સ યુનિવર્સિટી મુજબ ભારતે તુર્કી (1,60,979)ને પાછળ છોડી દીધું છે, અને દુનિયામાં ટોપ-10 કોરોના વાયરસથી પીડાતા દેશમાં 9મા નંબર પહોંચી ગયો છે.

ભારત સરકારના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસનો આંકડો 1,61,067 થઈ ગયો છે, જ્યારે 4,708 લોકોના મોત થઈ ગયા છે અને 70,900 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. મહારાષ્ટ્રમાં સતત નવા કેસનો આંકડો ઊંચો નોંધાઈ રહ્યો છે, રાજ્યમાં ગુરુવારે વધુ 2,595 કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈમાં 1,467 કેસ નોંધાયા. અન્ય રાજ્યોની વાત કરીએ તો અહીં પણ સતત નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ગુરુવારે દિલ્હીમાં 1,024, તામિલનાડુમાં 827, ગુજરાતમાં 367, પશ્ચિમ બંગાળમાં 344, તેલંગાણામાં 158, આંધ્રપરદેશમાં 128, જમ્મુ-કાશ્મીરમાં 115, હરિયાણામાં 123, કેરળમાં 84 અને આસામમાં 82 નવા કેસ નોંધાયા છે. આ સિવાયના અન્ય રાજ્યોમાં પણ વાયરસના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કુલ આંકડો 59,546 પર પહોંચ્યો છે, જ્યારે 85નાં મોત નોંધાયા. ગુરુવારે અહીં ત્રીજા નંબરના સથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 1,982 પર પહોંચી ગયો છે.

દિલ્હીઃ ખેડૂતે પોતાને ત્યાં કામ કરતા 10 શ્રમિકોને પોતાના ખર્ચે ફ્લાઈટથી વતન મોકલ્યા

તામિલનાડુમાં 12નાં મોત નોંધાયા છે, જે એક દિવસમાં નોંધાયેલા મોટો આંકડો છે. રાજ્યમાં વધુ 827 કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા કેસમાં 117 લોકો રેલવે અને ફ્લાઈટના માધ્યમથી અન્ય રાજ્યમાંથી આવેલા લોકો છે. અહીંનો કુલ કેસનો આંકડો 19,372 થયો છે. ઉત્તરપ્રદેશમાં 21મે 2,173 કેસ હતા જે ગુરુવારે વધીને 2,758 થઈ ગયા છે. એટલે કે 7 દિવસની અંદર 21.2%નો વધારો થયો છે.


Source: iamgujarat.com

Related posts

આંધ્રપ્રદેશ: પોલીસે રૂપિયા 72 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો

Amreli Live

કોરોનાની સારવારનો દાવો, બાબા રામદેવ લાવ્યા આયુર્વેદિક Coronil ગોળી

Amreli Live

અજાણ્યા વાયરસથી થઈ શકે છે પાછો એટેક, કોરોના ‘નાનો કેસ’ – ચીની વિશેષજ્ઞ

Amreli Live

ફિટ રહેવા માટે રોજ આ ચા પીવે છે શિલ્પા શેટ્ટી, તમે પણ ઘરે બનાવીને ઘટાડી શકો છો વજન

Amreli Live

ચીનની મદદથી ભારતને ફસાવવા ઈચ્છતું હતું પાકિસ્તાન, અમેરિકાએ પ્લાન ફેલ કરી દીધો

Amreli Live

UAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું

Amreli Live

નોર્થ કોરિયા : લૉકડાઉનમાં ભાગ્યાં પતિ-પત્ની, મળી મોતની સજા!

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

ઈસ્લામિક ઢબે થયા હતાં ઈન્દિરા ગાંધીનાં અંતિમ સંસ્કાર? જાણો વાયરલ ફોટોનું સત્ય

Amreli Live

ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો સંયોગ, દેશ-દુનિયા પર પડશે આ અસર

Amreli Live

કોમેડિયનને રેપની ધમકી આપનારા વડોદરાના યુવકની ધરપકડ, સોનમે ગુજરાત પોલીસને વખાણી

Amreli Live

અમરેલી: દુષ્કર્મના આરોપમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના બે સાધુ સહિત 3ની ધરપકડ

Amreli Live

અમેરિકામાં હિંસા અટકવાનું નામ નથી લેતી, પ્રદર્શનકારીઓ બેકાબૂ 25 શહેરોમાં તોડફોડ-આગજની

Amreli Live

કોરોના, પર્યાવરણ, વિકાસ… UNમાં પીએમ મોદીએ કરી આ મહત્વની વાતો

Amreli Live

શિયાળબેટ પર લોકોની લોકોની જાગરૂકતાને ધન્યવાદ : જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક

Amreli Live

ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કરવાના રિપોર્ટ્સ કોઈ કાવતરાનો ભાગઃ ઈરાન

Amreli Live

કોરોનાના વધતા જતાં કેસ: બે મોટા રાજ્યોમાં 30 જૂન પછી પણ લોકડાઉન લંબાવાશે

Amreli Live

સોનુ સુદના મોબાઈલની સ્ક્રીનનો આ વિડીયો આપણી સિસ્ટમને લગાવતો તમાચો છે.

Amreli Live

સુશાંત મામલામાં રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ, તપાસમાં સૌથી મહત્વનું છે તેનું સ્ટેટમેન્ટ

Amreli Live

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો નિર્ણયઃ 31 ડિસેમ્બર સુધી વકીલોને અન્ય નોકરી-ધંધો કરવાની છૂટ

Amreli Live

બાંદ્રામાં જોવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

Amreli Live