25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યોરાજકોટમાં લોકડાઉન વચ્ચે કોરોના દર્દીની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઈક પોલીસે ડિટેઇન કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા સાજીદ મકવાણા 8 કલાકની એમ્બ્યુલન્સની નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતા પોલીસે રોફ જમાવ્યો હતો. સાજીદે પોતાનું આઈકાર્ડ બતાવ્યું અને ચીફ ફાયર ઓફિસર સાથે વાત કરાવ્યા છતાં તેમનું બાઇક પોલીસે ડિટેઇન કર્યું હતું. એમ્બ્યુલન્સમાં સાજીદની નોકરી હોવાથી પોતાના ઘરેથી 8 કિલોમીટર ચાલીને આજે નોકરી પર પહોંચ્યા હતા.
ફાયર કર્મચારીઓએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો
રાજકોટ ફાયર બ્રિગેડના અન્ય કર્મચારીઓ સાથે પણ પોલીસે ગેરવર્તન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના તમામ ફાયર કર્મચારીઓ કચેરી ખાતે એકત્ર થયા હતા અને પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામનાં આવે તો તમામ કર્મચારીઓ પોતાની ફરજ છોડી શકે છે.

લાઠીમાં બેંક ખુલતા જ લોકોનો ધસારો જોવા મળ્યો
અમરેલી જિલ્લાના લાઠીમાં એસબીઆઇ ખુલતા જ ગ્રાહકો બેંકમાં ઉમટી પડ્યા હતા. જોકે બેન્ક દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. એટીએમની બહાર પણ લોકો ઉભેલા જોવા મળ્યા હતા બેન્ક દ્વારા ઉનાળાને ધ્યાનમાં લઈ ગ્રાહકો માટે છાયડાની પણ વ્યવસ્થા કરાઈ હતી.

વિરોધ પહેલા જઇન્દ્રનીલ રાજ્યગુરુની અટકાયત

રાજકોટમાં રાશનમાં ગરીબો સાથે થઇ રહેલા અન્યાય સામે આજે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના સરકારના વિરોધમાં કલેક્ટર કચેરી બહારધરણાંનો કાર્યક્રમ કરવાના હતા.જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ઘરની બહાર નીકળતા જઇન્દ્રનીલ રાજ્યગુરુની અટકાયત કરવામાં આવી હતી.રાજકોટમાં વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની ભક્તિનગર પોલીસે ચુનારવાડમાંથી ધરપકડ કરી હતી.

16 દર્દીઓમાં શંકાસ્પદ કોરોના વાઈરસના લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા

રાજકોટ શહેર-જિલ્લા અને સૌરાષ્ટ્રના 2 બાળકો સહિત 16 દર્દીઓમાં શંકાસ્પદ કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ પેન્ડિગ છે. જેમાં રાજકોટ શહેરના 10 જિલ્લાના 3 અને અન્ય જિલ્લાઓના 3 દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 16 દર્દીઓ પૈકી 2 બાળકોમાં પણ શંકાસ્પદ કોરોના વાઈરસના લક્ષણો જણાતા સેમ્પલ લેબમાં મોકલાયા છે.
રાજકોટમાં 4 દિવસથી એકપણ પોઝિટિવ કેસ નહીં
રાજકોટમાં છેલ્લા 4 દિવસથી એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી. જેથી આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટમાં ગુરૂવારે તમામ 6 કેસ નેગેટિવ આવ્યા હતા. જામનગર લેબમાં સૌરાષ્ટ્રના 6 સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હતા. રાજકોટ શહેરના 3, જિલ્લાના 3 ઉપરાંત દ્વારકાના 3, જામનગર, મોરબી અને પોરબંદરના 1-1 સેમ્પલનો કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. ભાવનગરમાં પણ 13 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

ભાવનગરમાં5 દર્દીનારિપોર્ટ નેગેટિવ આવ્યા

ભાવનગર હોસ્પિટલમાં ગુરૂવારેસાંજથી સવાર સુધીમાં 7 શંકાસ્પદ કોરોના વાઈરસના કેસ આવ્યા હતા. જેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 5 દર્દીનારિપોર્ટ નેગેટિવ આવ્યાછે, 2 દર્દીના રિપોર્ટ બાકી છે.

કોરોના વાઈરસની મહામારી દૂર કરવા મહાઆરતી
કોરોના વાઈરસની મહામારી જલ્દી દૂર થાય તે માટે રાજકોટના રૈયા રોડ પર આવેલી શાતી નિકેતન પાર્ક સોસાયટીમાં ટેરેસ ઉપર અંબા માની મહાઆરતી કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટ ફાયર બ્રિગેડના કર્મચારીઓનો વિરોધ


Corona update LIVE Rajkot 3 April

Related posts

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

Amreli Live

10.77 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 37,407 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને પાર

Amreli Live

શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છે

Amreli Live

વિધાનસભા સત્ર પહેલા ગેહલોતનું ભાવુક નિવેદન- જે થયું તેને ભૂલી જાઓ, પોતાના તો પોતાના હોય છે, અમે જાતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું

Amreli Live

વધતા કેસને લઈ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ રાજકોટમાં બેઠક યોજી કહ્યું ‘રાજકોટમાં 30 ટકા લોકો હોમ આઇસોલેટમાં’

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

ન્યૂયોર્કમાં દરેક મોહલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિ, ઘણા પરિવારો બરબાદ થયા, એક નિવૃત કર્મચારીએ ત્રણ મિત્રો ગુમાવ્યા, પત્ની અને પુત્રી બીમારી છે

Amreli Live

તબીબી કર્મચારીઓ, ડોક્ટરો પર હુમલો કરનાર તોફાની તત્વો સામે સરકાર કડકડ કાર્યવાહી કરશે

Amreli Live

ગોમતીપુર-મણિનગર કન્ટેઈનમેન્ટ, 12 કલાક સુધી કોઈ વ્યક્તિ ઘર બહાર ન નીકળે, રાજ્ય સરકાર માર્ગદર્શિકા બહાર પાડશેઃ AMC કમિશનર

Amreli Live

મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું, સૌથી વધુ સંક્રમિત 10 રાજ્યોમાં હવે MP નહીં, દેશમાં 5.49 લાખ કેસ

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

મેક્સિકો-લેટિન અમેરિકામાં માઇનિંગ ઠપ, સપ્લાય ચેન ખોરવાતા ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

મનપાએ રેપિડ ટેસ્ટની શરૂઆત કરી, ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યાં

Amreli Live

વધુ 41 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1651 ઉપર પહોંચ્યો, 2 દર્દીના મોત, વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1092 દર્દી સાજા થયા

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: CRPFના વધુ 68 જવાન પોઝિટિવ મળ્યા, પૂર્વ દિલ્હીની બટાલિયનમાં અત્યાર સુધી કુલ 122 સંક્રમિત

Amreli Live

લોકડાઉનમાં 80 લાખ નાગરિકે 30 હજાર કરોડ PFમાંથી ઉપાડ્યાઃ કોંગ્રેસ

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live