24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચીવડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીકુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી ગઇ છે.

સુરતથી આવેલા યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સુરતથી પાદરાના ચોકારી ગામમાં આવેલા 35 વર્ષના યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું છે. આરોગ્ય વિભાગની ટીમોએ ચોકારી ગામમાં પહોંચીને તપાસ હાથ ધરી છે. ચોકારી ગામને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવશે.

કોરોના પોઝિટિવ આવેલો યુવાન હોમ ક્વોરન્ટીન હતો
સુરતથી પોતાના વતન ચોકારી ગામમાં આવેલા યુવાનને આરોગ્ય વિભાગે હોમ ક્વોરન્ટીન કર્યો હતો. જોકે આ દરમિયાન તેની તબિયત લથડતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અને રિપોર્ટ કરાવવા માટે દાખલ કરાયો હતો. જ્યાં તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શંકાસ્પદ કોરોના વાઈરસથી વૃદ્ધનું મોત

કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાં આજવા રોડ અંબર કોમ્પ્લેક્સમાં રહેતાં શકીનાબાઇ પતરાવાલા (ઉવ.76)નું આજે મોત થયું હતું. 2 દિવસથી તાવ આવતો હોવાથી તેમને એસએસજીમાં લઇ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના સ્વેબ કોરોના પોઝિટિવ છે કે કેમ તે ચકાસવા મોકલાયા હતા. જો આ વૃદ્ધાનો રિપોર્ટ નેગેટિવ આવશે તો મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વડોદરાના મકરપુરા વિસ્તારમાં શાકભાજીની લારીઓથી રસ્તો બંધ કરાયો

Related posts

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

અત્યાર સુધી 28,074 મૃત્યુઆંક 884: યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

775 કેસ શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ. કમિ.નેહરા, AMCએ નવા 139 દર્દીનું લિસ્ટ જાહેર કર્યું

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં ચાર સહિત વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 101 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત

Amreli Live

કોરોનાના દર્દીઓના સેમ્પલ લેનાર ડોક્ટર સંક્રમિત, પત્ની, પિતા અને નોકરનો રિપોર્ટ પણ પોઝિટિવ

Amreli Live

ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ, પડધરીમાં પોણા બે ઇંચ, રાજુલા, ખાંભા, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

અત્યાર સુધી 21,389 કેસઃ સતત પાંચમા દિવસે 1 હજારથી વધુ નવા કેસ, રાષ્ટ્રપતિ કોવિંદની પત્નીએ નિરાશ્રિતો માટે માસ્ક સીવ્યાં, શેલ્ટર હોમમાં વહેંચાશે

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

ચામાચીડિયાની 1400 પ્રજાતિ પૈકી 3 હજારથી વધારે કોરોના વાઈરસ સક્રિય, ઈબોલા અને માર્ગબર્ગ પ્રકારનો તાવ પણ તેનાથી ફેલાયો

Amreli Live

3 મે પછી પણ કોરોના હોટસ્પોટમાં લોકડાઉન લંબાઈ શકે છેઃ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PMએ આપ્યો સંકેત 

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોત

Amreli Live