25.4 C
Amreli
14/08/2020
bhaskar-news

કોરોના બેકાબૂ બનતા CM રૂપાણીનો સુરત કલેક્ટર કચેરીમાં બેઠકનો દૌર શરૂ, Dy CM પણ જોડાયા



કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યાછે. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરી પહોંચ્યા છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓઅને ડોક્ટરો સાથે બેઠક યોજાઈ છે. આ બેઠક લગભગ 11:00 વાગ્યાથી ચાલુ થઇ 1:00 વાગ્યા સુધી ચાલે એવી સંભાવના છે ત્યારબાદ 2:00 વાગ્યે ફરી અમદાવાદ જવા નીકળશે. મુખ્યમંત્રીની સુરત મુલાકાતને લઈને સુરત એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો
અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામમાં હીરા એકમોને ખુલી છુટ આપી દેતા પરિસ્થિતિ પણ ખુબ જ ગંભીર બની છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ હીરા એકમોમાં પાલન થતું ન હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 5967 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.કુલ 220 લોકો જાન ગુમાવી ચુક્યા છે. જ્યારે 3635 લોકો સાજા થઈ ઘરે ગયા છે.

સુરત શહેર તેમજ જીલ્લા મળી પાંચ દિવસથી 200થી ઉપર કેસો આવી રહ્યા છે
હાલ 2112 લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. તંત્રની વ્યવસ્થાની વાત કરીએ તો તમામ ખાનગી હોસ્પિટલો મળીને ફુલ 2186 બેડ છે જેમાંથી 485 બેડ ફૂલ છે જ્યારે 1701 બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ મળી કુલ 550 બેડ છે જે પૈકી 321 બેડ પર દર્દીઓ છે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ 757 બેડ છે જેમાંથી 587 બેડ ફૂલ છે જ્યારે 180 બેડ ખાલી છે. છેલ્લા પાંચ દિવસથી તો સુરત શહેર તેમજ જીલ્લા મળી રોજના 200થી ઉપર કેસો આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


CM રૂપાણી, Dy CMની પાલિકા કમિશનર, અધિકારી, ડોકટર સાથે બેઠક

Related posts

25 માર્ચના રોજ દેશમાં કોરોનાના દર્દી માટે 70 હોસ્પિટલ હતી, આજે 900થી વધારે છે

Amreli Live

કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

એક જ દિવસમાં ઘોડાસર, કાલુપુર અને વટવાનાં ત્રણ લોકોનાં મોત, વધુ 39 પોઝિટિવ કુલ મૃતક આંક 13 થયો

Amreli Live

RT-PCR ટેસ્ટ વિશ્વસનીય પરંતુ ઝડપી પરિણામ રેપિડ એન્ટિજન ટેસ્ટ આપે છે, તે ભારતમાં કોરોના ટેસ્ટિંગની ગતિમાં કેવી રીતે વધારો કરી રહ્યો છે જાણો

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

મહાકાલ મંદિરમાં મધ્યપ્રદેશ બહારના શ્રદ્ધાળુઓને હમણા પ્રવેશ નહીં, ઓનલાઇન કે ટોલ ફ્રી નંબર પર બુકિંગ ના કરો

Amreli Live

79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

Amreli Live

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

6.98 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરાયા

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

કેદારનાથના રાવલ મહારાષ્ટ્રમાં ફસાયા, બાબા કેદારનાથનો સોનાનો મુકુટ તેમની પાસે, કપાટ ખુલવાના સમયે હાજર હોવુ જરૂરી

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

શાકભાજી-કરીયાણા વાળા જેવા સુપરસ્પ્રેડરમાંથી 7 કેસ પોઝિટિવ, પ્રતિ મિલિયન જાપાન કરતા પાંચ ગણા ટેસ્ટ કર્યાં: AMC કમિશનર

Amreli Live

મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે

Amreli Live

8 ઈન્ફોગ્રાફિક્સમાં સમજો કોરોનાની ABCD: ક્યા દેશમાં અત્યાર સુધી એક પણ કેસ નહીં? ક્યા દેશોમાં ત્રણ મહિનાથી એક પણ કેસ નથી?

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live