31.6 C
Amreli
09/08/2020
bhaskar-news

કોરોનાનો ચેપ લાગ્યા બાદ 100માંથી 79 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો આવવાની ફરિયાદ નોંધાઈ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80%ને હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂકોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ વાઇરસના ચેપની અસર શરીરમાં લાંબા સમય સુધી જોઈ શકાય છે. અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલના રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ સંશોધનમાં જણાવ્યા મુજબ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80% લોકોમાં હૃદયની સમસ્યાઓ જોવા મળી છે. આ રિસર્ચ એપ્રિલથી જૂન દરમિયાન થયું હતું. આમાં કોરોનાના એવા દર્દીઓ સામેલ હતા જેઓ પહેલા તંદુરસ્ત હતા અને તેમની ઉંમર 40 થી 50 વર્ષ હતી.

100 દર્દીઓ પર રિસર્ચ કરાયું

સંશોધકોના જણાવ્યા અનુસાર, કોરોનાથી પીડિત 100 લોકો પર આ રિસર્ચ કરાયું હતું. આમાંથી 67 દર્દીઓ એવા હતા જેઓ એસિમ્પ્ટોમેટિક હતા અથવા ખૂબ હળવા લક્ષણો ધરાવતા હતા. અન્ય 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીઓના હૃદય પર કોરોના શું અસર કરે છે તે જાણવા માટે MRI, બ્લડ ટેસ્ટ અને હાર્ટ ટિશ્યૂની બાયોપ્સી કરવામાં આવી હતી.

78% દર્દીઓમાં હૃદય પર સોજો જોવા મળ્યો

સંશોધક ક્લાઉડ ડબલ્યુ યેન્સીના જણાવ્યા અનુસાર, રિસર્ચમાં 100માંથી 78 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હાર્ટ સોજો જોવા મળ્યો છે. આ રિસર્ચને સર્ટિફિકેટ મળ્યા બાદ એવી બધી બાબતો જાહેર થવાની બાકી છે જે ભવિષ્યમાં શરીરના ભાગોને કેટલી અસર કરશે તે જણાવશે. જેટલો વધારે ચેપ વધશે ભવિષ્યમાં એટલી વધારે સાઇડ ઇફેક્ટનું જોખમ પણ વધશે.

બ્રિટનમાં કરવામાં આવેલા રિસર્ચમાં પણ એ જ જાણવા મળ્યું કે, કોરોનાના 1216 દર્દીઓમાં ચેપ લાગ્યા બાદ તેમને હૃદય સંબંધિત સમસ્યાઓ થવા લાગી. 15% દર્દીઓમાં હૃદય સંબંધિત એવા કોમ્પ્લિકેશન્સ સામે આવ્યા જે બહુ ગંભીર હતા અને જીવલેણ પણ હતા.

હૃદયને કેમ અસર થઈ રહી છે?

વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દર્દીઓ પર લાંબા સમય સુધી કોરોનાની આડઅસરો શા માટે જોવા મળે છે. તેમનું કહેવું છે કે, કોરોના સીધી દર્દીઓના ફેફસાંને અસર કરે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનના સ્તરને અસર પહોંચે છે. આ સ્થિતિમાં લોહીને અન્ય અવયવો સુધી પહોંચાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સતત દબાણ આવવાને કારણે હૃદયના ટિશ્યૂ નબળા થવા લાગે છે અને હૃદયરોગને લગતા કેસો ઉભા થાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Heart damage and inflammation of the heart were reported in 79 out of 100 patients after corona infection, with 80% having heart related problems after recovering from corona.

Related posts

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

દાદરાનગર હવેલીમાં 57 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટીવ, જુઓ વીડિયો

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ટ્રમ્પને ટક્કર આપશે

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

તબીબી કર્મચારીઓ, ડોક્ટરો પર હુમલો કરનાર તોફાની તત્વો સામે સરકાર કડકડ કાર્યવાહી કરશે

Amreli Live

મંદિર સ્ટાફમાં 14 પૂજારી સહિત 140 કોરોના પોઝિટિવ, ટ્રસ્ટ પર મંદિર ફરીથી બંધ કરવાનું દબાણ

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

અત્યાર સુધી 6276 કેસ- કુલ 206 મોત; મહારાષ્ટ્રમાં 162 નવા દર્દી મળ્યા, દિલ્હીમાં 2 મહિલા ડોક્ટરને મારનાર આરોપીની ધરપકડ

Amreli Live

કોરોનાના સંકટકાળ દરમિયાન બાળકોએ ક્યારથી સ્કૂલે જવું? કેવી રીતે સ્કૂલે જવું?

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી, ડોમ સિબલે શૂન્ય રને ગેબ્રિયલનો શિકાર થયો

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

અમદાવાદના કલસ્ટર ક્વોરન્ટીન ગુલબાઇ ટેકરામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ, રાશનકીટ લેવા લોકોની પડાપડી

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live