25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાની સારવારનો દાવો, બાબા રામદેવ લાવ્યા આયુર્વેદિક Coronil ગોળી

બાબા રામદેવે મંગળવારે કોરોનાની આયુર્વેદિક દવા બનાવવાનો દાવો કરતા કોરોનિલ નામની દવા લોન્ચ કરી છે. આ દવા દ્વારા કોરોનાના દર્દીઓને સાજા કરાયા હોવાનો દાવો કરાયો છે. પતંજલિ યોગપીઠના પ્રમુખ બાબા રામદેવે આ દવાને લોન્ચ કરતા ક્લિનિકલ ટ્રાયલમાં તેના સફળ પરિણામોનો દાવો કર્યો છે. આ દવા મંગળવારથી જ માર્કેટમાં ઉતારી દીધી હોવાનો દાવો કરાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ દવા પતંજલિ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુરે મળીને બનાવી છે. કંપનીનો દાવો છે કે ‘કોરોનિલ’ ક્લિનિકલ કન્ટ્રોલ ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. હાલમાં તેનું પ્રોડક્શન હરિદ્વારની દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ કરી રહ્યા છે.

5થી 14 દિવસમાં દર્દીઓ સાજા કર્યાનો દાવો
બાલકૃષ્ણ મુજબ, કોવિડ-19 આઉટબ્રેક શરૂ થતા જ વૈજ્ઞાનિકોની એક ટીમ આ કામમાં લાગી ગઈ હતી. પહેલા સ્ટિમુલેશનથી એવા કમ્પાઉન્ડ્સની ઓળખ કરાઈ જે વાયરસથી લડીને શરીરમાં તેનો પ્રસાર કરતા રોકે છે. પતંજલિના સીઈઓ અનુસાર, સેંકડો પોઝિટિવ દર્દીઓ પર આ દવાના ક્લિનિકલ ટ્રાયલ કેસ સ્ટડી થઈ તેમાં 100 ટકા પરિણામ મળ્યા છે. તેમનો દાવો છે કે કોરોનિલ કોવિડ-19ના દર્દીઓને 5થી 14 દિવસમાં જ સાજા કરે છે.

બાબા રામદેવે જણાવ્યું કે, ‘તેઓ આગામી સોમવારે OrderMe નામથી એક એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે. આ એપ્લિકેશન દ્વારા લોકો ઘરે બેઠા કોરોનાની દવા ઓર્ડર કરીને મગાવી શકશે.’ આ સાથે જ શ્વસારિ વટી નામની ટેબલેટ પણ પતંજલિ વેચશે. શ્વસારિ વટી કફ બનતા રોકે છે સાથે જ તે શરીરમાં બનેલા કફને ખતમ કરીને ફેફસાનો સોજો ઓછો કરો છે.

ઘણી ઔષધિઓમાંથી બની છે દવા
પતંજલિના સીઈઓ અનુસાર, કોરોનિલમાં ગિલોય, અશ્વગંધા, તુલસી, સહિતની ઔષધિઓના તેલનું મિશ્રણ છે. તેમના મુજબ, આ દવા દિવસમાં બે વખત સવારે અને સાંજે લઈ શકાય છે. પતંજલિ અનુસાર અશ્વગંધાથી કોવિડ-19ના રિસેપ્ટર-બાઈડિંગ ડોમેન (RBD)ને શરીરના એન્જિયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઈમ સાથે મળવા નથી દેતો. એટલે કે કોરોના શરીરની સ્વસ્થ કોશિકાઓમાં ઘુસી શકતો નથી. જ્યારે ગિયોલ કોરોના સંક્રમણને રોકે છે. તુલસી કોવિડ-19ના RNA પર એટેક કરે છે અને સંક્રમણને વધતા રોકે છે.


Source: iamgujarat.com

Related posts

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

ભરૂચ: મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે આવી પહોંચ્યો સાપ, પછી જે થયું તે જાણવા જેવું

Amreli Live

અમિતાભ બચ્ચનને થયો કોરોના, નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

17 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ફેબ્રુઆરી-માર્ચ 2021માં પૂરા થશે મહત્વના રચનાત્મક કાર્યો

Amreli Live

અમદાવાદઃ પોલીસ સ્ટેશનોને આદેશ- ‘માસ્કના દરરોજ 100 કેસ કરો’

Amreli Live

અ’વાદ: માલિક સાથે પગાર મુદ્દે થઈ બબાલ, ડ્રાઈવરે મોંઘીદાટ કારને નુકસાન પહોંચાડ્યું

Amreli Live

અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાંથી ઝડપાયું Asian palm civet પ્રજાતિનું દુર્લભ પ્રાણી

Amreli Live

ધોનીના બર્થ-ડે પર પત્ની સાક્ષીએ તેના માટે લખ્યો પ્રેમભર્યો સંદેશ

Amreli Live

જનધન ખાતું ખોલવા માટે કઈ લાયકાત હોવી જોઈએ, આ બધી ફેસેલીટી ફક્ત આ ખાતેદારને જ આપવામાં આવે છે.

Amreli Live

છેલ્લા 24 કલાકથી ભારે વરસાદના કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

Amreli Live

15 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

Amreli Live

નિષ્ણાતોના મતે અમદાવાદમાં ઘટ્યો કોરોના સંક્રમણ દર, આ જિલ્લાઓની સ્થિતિ ચિંતાજનક

Amreli Live

નવી મુંબઈના ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોના પોઝિટિવ મહિલા પર બળાત્કાર

Amreli Live

આ શહેરમાં ચમકારા સાથે આકાશમાંથી પડ્યો ગરમ પથ્થર, જુઓ ફોટોગ્રાફ

Amreli Live

હવે Bubonic Plagueનો કહેર, આ દેશમાં થયું પહેલું મોત

Amreli Live

ચીન સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ પ્રોડક્ટ સળગાવીને વ્યક્ત કર્યો રોષ

Amreli Live

આવશ્યક ચીજ વસ્તઓના વધુ ભાવ લેવાતા પુરવઠા તંત્ર દ્વારા દુકાન સિલ કરી

Amreli Live

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવાર પર કોરોના સંકટ, 4 સભ્યો પોઝિટિવ નોંધાયા

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ ડેટ જાહેર કરાઈ

Amreli Live

ફ્લાઈંગ ઓફિસર બની ચાવાળાની દીકરી, IAFમાં જવા માટે છોડી 2 સરકારી નોકરી

Amreli Live