29.4 C
Amreli
25/09/2020
અજબ ગજબ

કોરોનાની શિકાર થઇ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડા, સસરા પણ થયા કોરોના પોજીટીવ.

અમૃતા આરોડ જે મલાઈકાની બેન એ પણ કોરોનાની શિકાર સાથે તેમના સસરા પણ

કોરોના વાયરસ હવે દેશભરમાં ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસ ઉપર નિયંત્રિત મેળવવું કોઈ પણ માટે શક્ય લાગતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. હવે તો બોલીવુડ સ્ટાર્સ પણ કોરોનાવાયરસની ઝપટમાં આવવાનું જાણવા મળી રહ્યું છે.

આ દરમિયાન, જાણવા મળ્યું છે કે બોલિવૂડની અભિનેત્રી અમૃતા અરોરા અને સોફી ચૌધરીને પણ કોરોના થઇ ગયો છે. આમ તો સોફીએ તે વાતનો ખુલાસો કર્યો છે કે તેનો તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ થઈ ગયો છે. સૌથી મોટી વાત એ છે કે માત્ર અમૃતા અરોરા જ નહીં, પરંતુ તેના સસરા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

હોમ ક્વારેંટાઈન છે અભિનેત્રી

અમૃતા અરોરા હાલમાં હોમ ક્વારેંટાઈન છે. તેમના ઘરે કામ કરતા કર્મચારીઓને પણ કોરોના ચેપ લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમૃતા અરોરાના ઘરમાં કામ કરતા કર્મચારીઓને પણ ક્વારેંટાઈન સેન્ટરમાં હાલમાં રાખવામાં આવ્યા છે. સોફી ચૌધરી તરફથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કરીને ઘણી માહિતી શેર કરવામાં આવી છે.

સોફીએ વીડિયોમાં જણાવ્યું

સોફી ચૌધરી બોલિવૂડમાં ભલે વધારે એક્ટિવ ન હોય, પરંતુ બોલિવૂડની બધી મોટી હસ્તીઓ તેના મિત્રો છે. સોફી એક જાણીતી ગાયિકા પણ છે. વર્ષો પહેલાં, તમને ‘એક પરદેશી મેરા દિલ લે ગયે’ ગીત તમને યાદ જ હશે. આ ગીત સોફી ચૌધરીએ ગાયું હતું અને વીડિયોમાં પણ જોવા મળી હતી.

સોફીએ ઇન્સ્ટાગ્રામ ઉપર જે પોસ્ટ શેર કરી તેમાં જણાવ્યું હતું કે તેના ઘરમાં સૌથી પહેલા પરિવારના એક વ્યક્તિને કોરોના વાયરસ થયો હતો. પછી એક પછી એક પરિવારના લોકોને કોરોના વાયરસનો ચેપ લાગતો ગયો. સોફી ચૌધરી વીડિયોમાં કહ્યું કે વાયરસ આ રીતે તેમના ઘરમાં પહોંચી ગયો. તેના ઘરે કામ કરવા આવતી નોકરાણી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેને હવે સારવાર માટે મોકલવામાં આવી છે.

મલાઇકાની બિલ્ડીંગમાં મળ્યો હતો કોરોના પોઝિટિવ

નોંધપાત્ર વાત એ છે કે બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા વિશે એવા અહેવાલો આવ્યા હતા કે તે બાંદ્રામાં જે બિલ્ડીંગ રહે છે, તે ત્યાં કોવિડ-19 થી પરિવારનો એક વ્યક્તિ સંક્રમિત મળ્યો હતો. મલાઈકા અરોરાની આખી બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી હતી. ગઈ 8 મી જૂને મલાઇકા અરોરાની આ બિલ્ડીંગ સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી હતી. એક પરિવારના તમામ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યાં બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું.

બિલ્ડિંગને સેનેટાઈજ કરવામાં આવી હતી

બિલ્ડિંગને સીલ કરવા ઉપરાંત તેને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ પણ કરવામાં આવી હતી. બોની કપૂર અને કરણ જોહરના ઘરે પણ આ પહેલા ઘણા લોકોને કોરોના વાયરસ પોઝેટીવ મળ્યા હતા. ત્યાર પછી આ કલાકારોએ પણ 14 દિવસ માટે પોતાને ક્વારેંટાઈન કરી લીધા હતા.

અમૃતા અરોરાના સસરા પણ મલાઈકા અરોરા વાળી બિલ્ડિંગમાં જ રહે છે. તેઓ આ બિલ્ડિંગના છઠ્ઠા માળે રહે છે. અમૃતા અરોરા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેના સસરા હવે સ્વસ્થ થઇ ગયા છે. અમૃતા અરોરાના સસરાનો પણ કોવિડ-19 નો ટેસ્ટ રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે. ત્યાર પછી, તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે અમૃતા એક નર્સના સંપર્કમાં આવ્યા પછી તેના સસરાને કોરોના વાયરસથી ચેપ લાગી ગયો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ?

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન માટે ખરીદદારોની લાઈન, યુરોપ માટે 40 કરોડ ડોઝની થઈ ડીલ

Amreli Live

જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

Amreli Live

કર્ક રાશિવાળા માટે આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, જાણો અન્ય રાશિના લોકોનો દિવસ કેવો રહેશે.

Amreli Live

કોરોના સંક્રમિત બિલાડી થઈ ગઈ સારી, માલિક લગાડ્યો હતો ચેપ, કૂતરાનું થઈ ગયું છે મૃત્યુ

Amreli Live

કરોડો રૂપિયા કમાય છે કપૂર પરિવાની દીકરી કરિશ્મા, તો પણ પહેરે છે આટલી સસ્તી ટી-શર્ટ, જાણો કિંમત.

Amreli Live

ઇન્ડોનેશિયા સરકારનો દાવો – નીલગિરીની એક પ્રજાતિથી ખતમ થાય છે કોરોના વાયરસ

Amreli Live

ભારતમાં અહીં મળ્યો મુગલકાળનો ખજાનો, ધાતુના ઘડામાં મળ્યા આટલા ચાંદીના સિક્કા.

Amreli Live

બબીતાજીને એક યુઝરે પૂછી હતી એક રાતની કિંમત, તેના પર ભડકી ગઈ બબીતાજી અને આપ્યો આવો જવાબ

Amreli Live

આ ફળને જાણો છો, વજન ઓછું કરવામાં કઈ રીતે તે ફાયદાકારક છે જાણો વિગતે

Amreli Live

અસરકારક ઉકાળો બનાવવા માટે, મસાલાઓનો સાચું પ્રમાણ જરૂરી છે, નહિ તો તે નુકસાન પહોંચાડી શકે છે.

Amreli Live

આજે નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, ૫રિવારમાં સુખ શાંતિ જળવાય.

Amreli Live

આ ત્રણ મહિલાઓને સલામ : નદીમાં ડૂબી રહેલા 2 છોકરાઓને પોતાની સાડી કાઢીને બચાવ્યા, પણ તે એ વાતથી દુઃખી છે કે…

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, પછી જણાવ્યું – મને ચૂપ કરવા મારી હત્યા કરી દેત.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

ઠંડા મગજથી વિચારીને જવાબ આપજો, પગ નથી પણ ચાલે છે, બધાના ઘરમાં રહે છે, જણાવો એ કોણ છે?

Amreli Live

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live