30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાની પહેલી આયુર્વેદિક દવા બનાવી હોવાનો પતંજલિનો દાવો, કાલે થશે લોન્ચ

કોરોનાના પ્રકોપ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. યોગગુરુ બાબા રામદેવની પતંજલિ સંસ્થાએ જાહેરાત કરી છે કે તેમણે કોરોનાનો ખાત્મો બોલાવતી પહેલી આયુર્વેદિક દવા વિકસિત કરી છે. આ દવાને મંગળવારે બપોરે 12 કલાકે પતંજલિ યોગપીઠમાં લોન્ચ કરવામાં આવશે. આ દવાનું નામ કોરોનિલ રાખવામાં આવ્યું છે. જેને આચાર્ય બાલકૃષ્ણ લોન્ચ કરશે. આ તકે બાબા રામદેવ પણ હાજર રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આચાર્ય બાલકૃષ્ણએ આ સંબંધમાં એક ફેસબુક પોસ્ટ કરીને જાણકારી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ કોરોનાની એવિડેન્સ બેઝ્ડ પહેલી આયુર્વેદિક ઔષધિ છે. જેને સંપૂર્ણ વૈજ્ઞાનિક ડોક્યુમેન્ટ સાથે બપોરે 12.00 કલાકે લોન્ચ કરવામાં આવશે.

#कोरोना की एविडेंस बेस्ड प्रथम #आयुर्वेदिक औषधि, #श्वासारि_वटी ,#कोरोनिल का संपूर्ण साइंटिफिक डॉक्यूमेंट के साथ कल दोपहर…

Acharya Bal Krishna ਵੱਲੋਂ ਇਸ ਦਿਨ ਪੋਸਟ ਕੀਤਾ ਗਿਆ ਸੋਮਵਾਰ, 22 ਜੂਨ 2020

જાણકારી અનુસાર, આ દવાને બનાવવા માટે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (હરિદ્વાર) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (જયપુર) સાથે મળીને રિસર્ચ કરી રહ્યા હતાં. તો, પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને દિવ્યા ફાર્મસી મળીને આ દવા બનાવવાનું કામ કરી રહ્યાં છે.


Source: iamgujarat.com

Related posts

સુશાંત સિંહ આત્મહત્યાઃ મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની અરજી

Amreli Live

અસમના 24 જિલ્લામાં પૂરથી હાહાકાર, 25 લાખથી વધુ લોકો પ્રભાવિત

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની વાત કરતા-કરતા લાઈવ ચેટમાં રડી પડી શહનાઝ ગિલ

Amreli Live

કોરોના વાયરસઃ બર્થ ડે કેક પર રહેલી કેન્ડલ બ્લો કરવાનું ટાળી રહ્યા છે ગુજરાતીઓ

Amreli Live

અમદાવાદમાં લૂંટેરી દુલ્હનઃ સાસરામાં હાથ સાફ કરીને ફરાર થઈ ગઈ, પતિએ સસરાને ફોન કર્યો તો…

Amreli Live

ગલવાનમાં ઘવાયેલા સૈનિકના પિતાએ રાહુલને કહ્યું, આ મામલે રાજકારણ ના કરશો

Amreli Live

UAEથી આવેલા પેસેન્જર પાસેથી 15 કરોડનું સોનું ઝડપાયું

Amreli Live

દરવાજો ખોલવા નહીં પડે હાથની જરૂર!, NIDએ કોરોના સંક્રમણથી બચવા બનાવ્યું ‘ફુટ ઓપનર’

Amreli Live

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

Amreli Live

ઘરની અંદર કોરોના વાયરસ કેટલો ઝડપથી ફેલાય છે?

Amreli Live

LAC સ્ટેન્ડ ઓફઃ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલનો સપ્લાય વધાર્યો

Amreli Live

જો આટલી ભૂલ કરી તો નોકરી નહીં હોય ત્યારે પેટ ભરીને પસ્તાવું પડશે

Amreli Live

એમ્બ્યુલન્સ નહીં આવતા કોરોનાનો દર્દી મદદ માગવા ચાલતો CMના બંગલે પહોંચ્યો

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ઉઠાવ્યા સવાલ

Amreli Live

16 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

14 જુલાઈ જન્મદિવસ રાશિફળઃ 5 શનિવાર સુધી કરો આ ઉપાય, ઘરમાં સુખ-શાંતિ રહેશે

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પાક હાઈ કમિશનમાં જાસૂસી કરતા રંગે હાથ પકડાયા બે અધિકારી

Amreli Live

દ્વારકાઃ કેવી રીતે BJP નેતા પબુભા માણેક મોરારી બાપુને મારવા માટે દોડ્યા!

Amreli Live