27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

કોરોનાના સંકટની વચ્ચે રશિયાએ અમેરિકાની મદદ માટે હાથ લંબાવ્યો, ટ્રમ્પે કહ્યું- પુતિનની શાનદાર ઓફરકોરોનાવાઈરસના મહાસંકટનો સામનો કરી રહેલા અમેરિકાને રશિયાએ મેડિકલ સુવિધાઓની મદદ મોકલાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓફર માટે વ્લાદિમીર પુતિનને શુભેચ્છા પાઠવી છે. કોરોના વાઈરસની મહામારી હાલ વિશ્વભરમાં કહેર મચાવી રહી છે અને તેની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં લગભગ બે લાખથી વધુ લોકો કોરોનાવાઈરસના સંકજામાં છે. આ સંજોગોમાં અમેરિકાની મદદ માટે રશિયાએ હાથ લંબાવ્યો છે.

કોરોનાવાઈરસના મહાસંકટની વચ્ચે 30 માર્ચે અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિએ ફોન પર વાત કરી હતી. આ અંગે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે ચર્ચા કરી અને કહ્યું કે વ્લાદિમીર પુતિને તેમને મદદની ઓફર કરી, તે મુજબ તેઓ અમેરિકામાં મેડિકલ સાથે જોડાયેલી સુવિધાઓ મોકલી રહ્યાંછે.

રશિયાએ અમેરિકાને મેડિકલ સપ્લાઈ, વેન્ટીલેટર્સ અને પર્સનલ પ્રોટેક્શન કીટ પુરી પાડવાની ઓફર આપી હતી. પ્રેસ કોન્ફોરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું તેમને વ્લાદિમીર પુતિને શાનદાર ઓફર આપી, તે મેડિકલ સુવિધાઓથી ભરેલું એક પ્લેન મોકલવા માંગે છે. જે અંગે મેં કહ્યું અમે તેનો સ્વીકાર કરીશું.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ રશિયાનો પ્રોપેગન્ડા છે, તો તેમણે કહ્યું કે એવું બિલકુલ નથી, આ માત્ર મદદ છે જે હજારો લોકોનો જીવ બચાવી શકે છે અને તેના માટે હું સંપૂર્ણ રીતે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના સંબંધો પર અમેરિકામાં ઘણા પ્રકારના સવાલો છે, તેમાં ચૂંટણીમાં ગોટાળો કરવાનો આરોપ પણ સામેલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Russia extends its hand amid Corona crisis, Trump says – Putin’s brilliant offer

Related posts

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદી સહિત 39 કેસ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

Amreli Live

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા 8 IAS અને 8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

ઓરેન્જ ઝોનમાં ખાનગી વાહનો અને કેબ ચાલશે, ગ્રીન ઝોનમાં બસો ચલાવવાની મંજૂરી પણ અડધી સીટો ખાલી રહેશે

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

માંની મદદ માટે ૧૭ વર્ષની ઉંમરમાં બની ગઈ હતી પ્રોસ્ટીટ્યુટ(વૈશ્યા) , હાલમાં છે બોલીવુડની જાનીમાની હસતી…

Amreli Live

શહેરમાં નવા 169 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 1821 થઈ, 17 વર્ષની કિશોરી સહિત 14નાં મોત

Amreli Live

શાળા-કોલેજ અને કોચિંગ સંસ્થા 31 જુલાઈ સુધી બંધ રહેશે, 15 જુલાઈથી સરકારી તાલીમ સંસ્થા ખોલી શકાશે

Amreli Live

રશિયાની વેક્સીનને લઈને અમેરિકાએ વ્યક્ત કરી આશંકા , રશિયાની વેક્સીન સામે ઉઠાવ્યા સવાલ

Amreli Live

દાદરાનગર હવેલીમાં 57 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટીવ, જુઓ વીડિયો

Amreli Live

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે કેસ આવ્યા, રેકોર્ડ 51 હજાર દર્દીને સારુંં થયું, 852 દર્દીના મોત, દેશમાં કુલ 17.51 લાખ કેસ

Amreli Live

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિલ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત થયા, અત્યાર સુધીમાં 25.87 લાખ દર્દીઓ થયા

Amreli Live

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

અમદાવાદમાં 7 અને ભાવનગરમાં 2 સહિત શુક્રવારે નવા 9 કેસ, બેનાં મોત; ગુજરાતમાં કુલ 97 કેસ

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live

1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યો

Amreli Live

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766

Amreli Live

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live