31.2 C
Amreli
24/09/2020
સમાચાર

કોરોનાના ઈલાજ માટે ગાય માતા જ છે, અંતિમ બ્રહ્માસ્ત્ર જાણો કઈ રીતે.

ગૌ માતા જ છે કોરોનાના ઈલાજમાં અંતિમ બ્રહ્માસ્ત્ર, જાણો તેનું કારણ

વર્તમાન રોગચાળાનું બ્રહ્માસ્ત્ર તમને જણાવીએ તે પહેલાં તમને ત્રણ સ્ટોરી સંભળાવીશું. સ્ટોરી સાંભળ્યા પછી અને તેનો મર્મ સમજ્યા પછી તે બ્રહ્માસ્ત્ર આ પોસ્ટ વાંચવા વાળાને આપોઆપ જ મળી જશે.

પ્રથમ સ્ટોરી – તે સમય હતો 19 મી અને 20 મી સદીનો. એટલે કે, 1800 થી 1999 નો સમય. ભારતમાં આક્રમણ કરનારા ડાકુઓ સિવાય બીજું કોઈ નહોતું જેણે ત્રાસ ફેલાવ્યો હતો. જો કે તે આ ત્રાસ હજારો વર્ષોથી ઉભો થયો હતો, પરંતુ માત્ર 20 મી સદીમાં 300 કરોડ લોકો આ ત્રાસથી પરલોક પહોંચી ગયા હતા. શું હતો એ ત્રાસ? તે હતો એક નાનો એવો વાયરસ. નાક અને ગળા દ્વારા એક અદ્રશ્ય વાયરસ માનવ શરીરમાં પ્રવેશ કરી જાય છે.

ફેફસામાં જાઈને ફલૂ અને તાવ જેવા લક્ષણો જોવા મળતા હતા, પછી આખુ શરીર ફરફોલાથી ભરાઈ જતું હતું. ગામના લોકો આ રોગચાળાને મોટી માતા અને વૈજ્ઞાનીકો શીતળા કહેતા હતા. શીતળાના થવાથી 10 લોકોમાંથી 4 લોકોનાં મરતા જ હતા. સમય પસાર થઈ રહ્યો હતો, આખા વિશ્વમાં અગણિત લોકો શીતળાથી મરી રહ્યા હતા, પરંતુ ભારતમાં એવા લોકોનું એક જૂથ હતું, જેને શીતળા થતો જ ન હતો અને તે હતો ભારતમાં ગાય પાલક ગોવાળોનો સમૂહ.

આ ગોવાળિયા આખો દિવસ ગૌમાતાની સાથે રહેને, તેને ચરવે છે, સ્નાન કરાવે છે. આ સમૂહની બહારના લોકો જયારે મોટી માતા(શીતળા)થી ભરાયેલા રહે છે, ત્યારે આ ગોવાળીઓને થોડો તાવ જ આવે છે, બે ચાર પિમ્પલ્સ અને તેઓ સ્વસ્થ થઈ થઇ જાય.

ચાલો હું લાંબી સ્ટોરી ટૂંકી કરું છું, ગોવાળિયાને આ રોગ મોટી માતા(શીતળા)થી સુરક્ષિત કરવામાં કોઈ બીજું નહીં, પણ ગાય માતા જ કરી રહી હતી. થતું એવું કે મોટી માતા(શીતળા)નો આ ખતરનાક વાયરસ ગાયના શરીરમાં રહેતા ગાયના વરિઓલા નામના વાયરસ સામે હારી જતો હતો અને ગાયને મોટી માતા(શીતળા)થી કશું જ થતું ન હતું, એટલે ગાય સાથે રહેતા માનવીઓ પણ મોટી માતા(શીતળા)થી સુરક્ષિત થઇ જાય છે.

ભારતના ગોવાળિયાના આ અનુભવને એડવર્ડ જેનર નામના એક અંગ્રેજી વૈજ્ઞાનીકે કર્યો અને ગાયના શરીરમાંથી આ વેરિયોલા વાયરસના આ પીપ કાઢીને તેને માણસોને આપવાનું શરૂ કર્યું, જેથી તે લોકો જે ગાયના સાનિધ્યમાં નથી રહેતા. તેને પણ ગાયની આ ચમત્કારી શ્રાવ દ્વારા મોટી માતા(શીતળા)થી બચાવી શકાય.

હજારો વર્ષોથી, ધરતી ઉપર ત્રાસ ફેલાવતો શીતળા એટલે કે મોટી માતાનું નિદાન વિશ્વમાં મળી ગયું હતું. આ શીતળાની રસી હતી અને વિશ્વની પ્રથમ રસી પણ. આ રસી શોધવાનો શ્રેય મળ્યો અંગ્રેજ એડવર્ડ જેનરને. લોકો ભારતના ગોવાળિયાને ભૂલી ગયા અને ગાયને પણ. પણ સ્ટોરીનો ભાવાર્થ એ છે કે હજારો વર્ષોથી રોગચાળાનો ઈલાજ મળ્યો ગૌમાતા પાસેથી.

હવે બીજી એક સ્ટોરી. આ સ્ટોરી બસ થોડા વર્ષો પહેલાની છે. માત્ર 3 વર્ષ પહેલાંની. ગૂગલ કરો, તથ્યો અને તારીખો મળશે.

વૈજ્ઞાનિકોના જૂથે વિચાર્યું કે જો ખતરનાક એચ.આઈ.વી એટલે કે એઇડ્સના વાયરસ ગાયને આપવામાં આવે તો શું થશે? વૈજ્ઞાનિકોએ એચ.આઈ.વીનો વાયરસ ગાયના શરીરમાં મૂક્યો અને અને આ શું! ગાયને એઈડ્સ થવાને બદલે ગાય માતાના શરીરમાં એઈડ્સનો તે વાયરસ નાશ પામ્યો હતો. નાશ પામ્યો એટલું જ નહી પરંતુ તેની વિરુદ્ધ ગાયના લોહીમાં એક વિશિષ્ટ એન્ટિ-વાયરસ પણ બની ગયું, જે એચ.આય.વી વાયરસને મારવામાં સક્ષમ હતું.

વિશ્વના સૌથી મોટા વિજ્ઞાન જર્નલ નેચરમાં બે વર્ષ પહેલાં આ સંસોધન છપાયું કે એચ.આઈ.વી રસી શક્ય છે તો ફક્ત ગાયની સહાયથી જ. જણાવી દઈએ કે બે થી ત્રણ દાયકા સુધી હજારો કરોડ ખર્ચ કર્યા પછી પણ આજ સુધી વિશ્વનો કોઈ વૈજ્ઞાનિક એચઆઈવીની રસી બનાવી શક્યો નથી. હવે ગાય માતાને કારણે તે શક્ય બનવાના આરે છે.

હવે ત્રીજી સ્ટોરી. તે ગાય કથા છે ગાયના માધ્યમથી વર્તમાન રોગચાળાના કોરોનાનો ઈલાજ. આ ફેસબુક પોસ્ટ કોઈ વિજ્ઞાનનું જર્નલ નથી. વૈજ્ઞાનિક લોકો ગુગલ કરીને જાણી શકશે.

સાઉથ ડાકોટાની એસએબી બાયોથેરાપ્યુટિક્સ નામની કંપનીએ ગાયના માધ્યમથી કોરોનાની રસી ઉત્પન્ન કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. મોટી સફળતા પણ પ્રાપ્ત થઈ છે. તે જોવાનું છે કે વિશ્વના ઠેકેદારો આ આશ્ચર્યજનક શોધને માન્યતા આપે છે કે નહિ. ઇતિહાસ કહે છે કે આ ઢોંગી મરી જશે, પરંતુ ગાય માતાને માન્યતા નહીં આપે.

આમ જ માતા નથી કહેવામાં આવતી ગાયને. આજે પૃથ્વી ઉપર સંકટ આવ્યું છે, તો માતા પાસે જઈને તો જુઓ. માતાનું સાનિધ્ય લઈને તો જુઓ. માતાને માથાથી પગ સુધી સ્પર્શ કરીને તો જુઓ, માતાને પ્રેમથી ચુંબન કરો તો ખરા, કયું સંકટ હશે જે તમને સ્પર્શી શકે છે !!

પહેલા દિવસથી જ્યારે મેં તમને હળદરના નિદાન વિશે બધાને જણાવ્યું હતું (જે આજે પણ સાર્થક અને અસરકારક છે), તે દિવસથી હું દરેકને સૂચવી રહ્યો છું કે ગાયનું સાનિધ્ય કરો. ગાયને રોટલી આપો તરસી હોય તો પાણી પિવરાવો. તે બહાને તમને ગાયનું સાનિધ્ય તો મળશે. આ ક્ષણિક સાનિધ્યથી તમારું કલ્યાણ થઇ થશે.

સમજુ ને ઈશારો કાફી, વર્તમાન રોગચાળાને ટાળવા માંગતા હો, તો તમારે સો વર્ષ જુના શીતળાના ઇતિહાસ અને નિદાનમાંથી શીખવું પડશે. ગાયને તમે લોકો ભૂલી ગયા છો, આ વિસ્મૃતિ જ વર્તમાન દુઃખોનું કારણ છે. ક્યારેક આ ભટકતી ભૂખી તરસી ગાયોની આંખોને વાંચો, કહેતી જોવા મળશે કે, મારા પુત્રો, તમે કેમ દુઃખી છો, મારી પાસે આવો, મને કાપો, ખાઈ જાઓ, મને ખાઈને તમારી ભૂખને શાંત કરો, પરંતુ તે પહેલાં મારી સાથે બે ક્ષણ વિતાવો, આટલા દુઃખી કેમ છો? મૈ હુ ના(હું છું ને).

મારું કામ પૂરું. ગાય દરેકની છે. પરંતુ ઘડી બે ઘડીનું સાનિધ્ય તમારે જાતે શોધવાનું રહેશે. આગળ તમારું નસીબ.

સાવચેત રહો, આજ કાલ મુર્ખ લોકોને, ભૂંડમાં પણ ગાય જોવા મળી રહી છે.. તે ગાય નહીં પણ યાક અને ભૂંડના જીન્સમાંથી બનાવેલુ એક વિચિત્ર પ્રાણી છે, કોરોના વાયરસની જેમ… તે પ્રાણીને હોલેસટન ગાય કહેવામાં આવે છે, તે પોતે જ માનવજાતની દુશ્મન છે!

ગાયનો મતલબ દેશી ગાય માતા એમ જ થાય છે.

જય ગૌમાતા જય ગોવિંદ ભગવાન.

આ માહિતી ધ ઈન્ડિયા પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

યુવકે લગાવ્યો હતો કોરોના વેક્સીનનો ડોઝ, હાલત થઈ ખરાબ.

Amreli Live

આરોગ્ય સચિવ શ્રીમતિ જયંતિ રવિ ( IAS)

Amreli Live

ભુરખિયા હનુમાનજી મહારાજ ના લાઈવ દર્શન

Amreli Live

કોરોના લૉકડાઉનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી આ રીતે કરશે નિરાધારોની મદદ

Amreli Live

જીઓ, એયરટેલ, વોડાફોન અને બીએસએનએલ વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું Paytm, આટલા કરોડ રૂપિયા કરી વળતરની માંગણી

Amreli Live

વડોદરામાં પંચમહાલના કોરોના પોઝિટિવ દર્દીનું મોત, રાજ્યમાં વાયરસે 8નાં જીવ લીધા

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

36 કડવાણીનો ઉકાળો : jitubhai talaviya

Amreli Live

અત્યાર સુધી કોરોના સંક્રમણના 724 કેસ, 2 મહિનાની અંદર 40,000 વેન્ટીલેટર ખરીદશું : MHA

Amreli Live

લાખ લાખ સલામ આજે પોલીસને જે કોરોના અને લોકો ની વચ્ચે અત્યારે ઢાલ છે અને જુઓ કેવા કેવા કાર્ય કરે છે લોકો માટે,

Amreli Live

પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, યુવક મુંબઇથી આવ્યો હતો

Amreli Live

ગોંડલના તબીબ USAમાં કોરોનાના દર્દીઓને બચાવી રહ્યા છે,

Amreli Live

અમરેલીના લાઠી ના પીએસઆઇ ના પિતા કોરોના પોઝિટિવ થયા.

Amreli Live

મતિરાળામા તમાકુનો જથ્થો પકડાયો

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 7 “પરમેશ્વરનું જ્ઞાન”.

Amreli Live

કોરોના વાયરસને રોકવા માટે આ દેશમાં મહિલા અને પુરુષ માટે ઑઇ-ઈવન લાગૂ

Amreli Live

અમરેલીમા રામ પ્રસાદ અનાજ સામગ્રી” કીટ તૈયાર કરી દેવામાં આવી

Amreli Live

સેવાયજ્ઞનો પ્રેરણાદાયી રાહ દેખાડનાર શ્રી પરેશભાઈ, ડો.કાનાબારસાહેબ તેમજ પી પી સોજીત્રાસાહેબ.

Amreli Live

સરપંચ કૌશિકભાઈ વેકરીયાની નમુના રૂપ કામગીરી.

Amreli Live

શીતલ ગ્રુપ દ્વારા અમરેલીના લોકો માટે દૂધ દહીં છાસ હોમ ડિલિવરી સર્વીશ નો આરંભ થયો કોલ કરો : 99046 44412

Amreli Live

અમરેલી સુનફ્લાવર સ્કૂલ ના બાળકો દ્વારા કોરોના માટે પ્રાર્થના નું આયોજન થયું

Amreli Live