27 C
Amreli
23/09/2020
bhaskar-news

કોરોનાથી મુક્ત બનેલા દર્દીને ઓછામાં ઓછા 8 દિવસ બાદ મળો, હાથ મિલાવવા અને તેમના દ્વારા ઉપયોગ કરાયેલ ચીજવસ્તુનો સ્પર્શ ટાળવો જોઈએવિશ્વભરમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 20 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે. એક લાખ 26 હજાર લોકોનો આ વાઈરસે જીવ લીધો છે. જોકે રાહતની વાત એ કે 478,557 લોકોને સારું થઈ ગયુ છે. હવે પ્રશ્ન એ છે કે શું કોરોનાથી બચી ગયેલા દર્દી પણ શું સ્થિતિ સુધારવા માટે મદદ કરી શકે છે?

કોરોના વાઈરસથી ફક્ત ઘર પર રહેવાથી અને સોશિયલ ડિસ્ટન્સિંગ મારફતે જ બચી શકાય છે. આ ઉપરાંત કોરોનાથી બચી સ્વસ્થ્ય બનેલા દર્દી પણ બીજા લોકોની મદદ કરી શકે છે. જોકે આ માટે કેટલી શરતો હોય છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ડોક્ટર એબ લોટનબેશ જણાવે છે કે સારું થઈ ગયેલા દર્દીની ઈમ્યુનિટી સારી હોય છે. તેનો અર્થ એવો નથી કે તેમને છીંક કે ઉધરસ આવવાથી વાયરસ ફેલાતો નથી. પણ સંપર્કમાં આવવાથી કે સંક્રમિત જગ્યા સ્પર્શ આ શક્ય બની શકે છે.

કોરોના સામે જંગ જીત્યા બાદ પણ કેટલીક સાવચેતી જરૂરી છે

  • સફાઈની બાબતમાં ચિવટતા દાખવો

ડોક્ટર લોટનબેશના મતે રોગમાંથી મુક્ત થયા બાદ તમારે સાફ-સફાઈ પ્રત્યે કાળજી રાખવી જોઈએ. આ સાથે કોઈ પણ સ્પર્શ કરતા, હાથ મિલાવતા, છીંક ખાવા જેવી ટેવોથી અંતર રાખવુ જોઈએ.

  • તમે સંપૂર્ણ સાજા થઈ ગયા છો તે સુનિશ્ચિત કરો

લક્ષણ છેલ્લે દેખાયા બાદ ઓછામાં ઓછા 14 દિવસ પ્રતિક્ષા કરો. અમેરિકન જર્નલ ઓફ રેસ્પિરેટ્રી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં છપાયેલા એક અભ્યાસ પ્રમાણે કોવિડ-19 સંક્રમણથી સારું થયેલા લોકોમાં 8 દિવસ સુધી કોરોના વાઈરસ રહી શકે છે. આ ઉપરાંત સીડીસીએ પણ સારું થયા બાદ સાત દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેવા માટે સલાહ આપી છે.

  • રક્તદાન કરો

અમેરિકન રેડ ક્રોસના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર પામ્પી યંગના મતે સતત વધી રહેલી દર્દીની સંખ્યાનું દબાણ બ્લડ બેન્ક પર પડશે. લોકોને આજ પૂરતા નહી પણ આગામી બે-ત્રણ સપ્તાહ માટે વિચાર કરવો જોઈએ. આ સંજોગોમાં તમે રક્તદાન કરી મદદ કરી શકો છો.

  • અન્યોને મદદરૂપ બનો

જો તમે કોરોનાથી સંપૂર્ણ સાજા થઈ ગયા છો તો બીજાને મદદ કરો. અન્યોને માહિતી આપો. જોકે આ સમયે સાફ સફાઈ મારફતે તથા સુરક્ષિત અંતર રાખવાનું ચુકશો નહીં.

  • કોન્વાલેસેન્ટ પ્લાઝ્મા ડોનેટ કરો

બીમારીનો સફળતાપૂર્વક સામો કરી ચુકેલા દર્દીના લોહીમાં પ્લાઝ્મામાં એન્ટીબોડીઝ હોય છે, જે વાયરસ સામે લડવામાં મદદરૂપ બને છે. આ માટે સારું થયા બાદ તમે કોન્વાલેસેન્ટ પ્લાઝ્મા ડોનેટ કરી મદદ કરી શકો છે. ડોક્ટર્સ આ એન્ટીબોડીઝ તમારા લોહીમાંથી કાઢી દર્દીને ટ્રાન્સફ્યુઝન મારફતે આપે છે. જોકે અત્યાર સુધી સ્પષ્ટ થયુ નથી કે આ પ્રક્રિયા કોવિડ-19ના દર્દીનો ઈલાજ કરી શકે છે.

  • શું છે કોન્વાલેસેન્ટ પ્લાઝ્મા પ્રક્રિયા?

કોન્વાલેસેન્ટ પ્લાઝ્મા પ્રક્રિયાનો ઉપયોગ ડોક્ટર્સ સદીઓથી કરે છે. વર્તમાન સમયમાં ડોક્ટરો આ પ્રક્રિયાનો ઉપયોગ પોલિયો, મીઝલ્સ, સાર્સ તથા અન્ય બીમારીના ઈલાજ માટે કરે છે. ન્યૂ યોર્ક સ્થિત માઉન્ટ સિનાઈ હેલ્થ સિસ્ટમના પ્રવક્તાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 30 દર્દીનો ઈલાજ થઈ ચુક્યો છે. અને આગામી સપ્તાહમાં આ આંકડો 100 આસપાસ રહી શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Meet a coronary-free patient at least 8 days later, shaking hands and avoiding touching the items they use.

Related posts

જમીયત ઉલેમા-એ-હિન્દની સુપ્રીમ કોર્ટમાં અરજી- તબલીઘી જમાતના કાર્યક્રમને લઈને ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ પર પ્રતિબંધ લગાવો

Amreli Live

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા, 20,521 સાજા થયા અને 1,711 મોતને ભેટ્યા

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

કુલ 3.82 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીને સરકારી ફેસિલિટીમાં રખાશે, કેરળમાં 25 જૂનથી વિદેશથી આવેલ લોકોનો કોરોના ટેસ્ટ થશે

Amreli Live

દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું, રાજકોટ-ગોંડલમાં 4 ઈંચ, વીરપુર-ઉપલેટામાં 3 ઈંચ અને જસદણમાં 2 ઈંચ વરસાદ

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો

Amreli Live

વધુ 41 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1651 ઉપર પહોંચ્યો, 2 દર્દીના મોત, વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1092 દર્દી સાજા થયા

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

શાકભાજીની લારીવાળા, રિક્ષા ડ્રાઇવરો, દૂધના ફેરિયાઓ, સગર્ભા મહિલાઓ સહિત 100 લોકોના રેપિડ કીટથી કરેલા ટેસ્ટ નેગેટિવ આવ્યા

Amreli Live

માતા-પિતા અને દાદી કોરોના પોઝિટિવ, 14 મહિનાની દીકરીને ભાડુઆત સાચવે છે, પિતાએ કહ્યું ‘દીકરી માતાના ધાવણ વગર રહેતી નથી’

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

દર્દીઓને બચાવનારા પોલીસકર્મીઓ પૈકી બેને કોરોના લક્ષણ, 8 કર્મીઓ હોમ ક્વોરન્ટીન

Amreli Live

શહેરમાં નવા 169 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 1821 થઈ, 17 વર્ષની કિશોરી સહિત 14નાં મોત

Amreli Live