26.4 C
Amreli
23/09/2020
bhaskar-news

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોતકોરોના સંક્રમણના લીધે દેશમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1321થઇ ગઇ છે. શનિવારે એક જ દિવસમાં રેકોર્ડ 93લોકોના મોત થયા. અત્યાર સુધી એક દિવસમાં થયેલી મોતનો આ સૌથી મોટો આંકડો છે. આજે લોકપાલ સદસ્ય અને છત્તીસગઢ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત થયું હતું. જસ્ટિસ ત્રિપાઠીની ઉંમર 62 વર્ષ હતી. તેમને 2 એપ્રિલના દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ પહેલા 30 એપ્રિલના સૌથી વધારે 73 લોકોના મોત થયા હતા. શનિવારે મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ આંકડો નોંધાયો. અહીં એક જ દિવસમાં 36 લોકોના મોત થયા છે. રાજ્યમાં મોતનો આંકડો હવે 500 પાર કરી ગયો છે. અહીં અત્યાર સુધી 521 લોકોના મોત થયા છે. તેમાં 322 લોકો મુંબઇના છે. ગુજરાત માટે પણ આજે કાળો દિવસ રહ્યો. અહીં 26 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી એક દિવસમાં થયેલામોતનો આ સૌથી મોટો આંકડો છે. અહીં મરનારાઓની સંખ્યા 262 થઇ ગઇ છે. તેમાંથી 185 અમદાવાદના હતા.
બીજી તરફ પશ્વિમ બંગાળમાં 7, મધ્યપ્રદેશમાં 6, રાજસ્થાનમાં 7, કર્ણાટકમાં 3, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં 2-2 લોકોના મોત થયા. બિહાર, ઉત્તરાખંડ, હરિયાણામાં 1-1 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 65 લોકોના મોત થયા હતા.

રાજ્ય મોત
મહારાષ્ટ્ર 521
ગુજરાત 262
મધ્યપ્રદેશ 151
દિલ્હી 61
રાજસ્થાન 68
આન્ધ્રપ્રદેશ 33
તેલંગાણા 29
ઉત્તરપ્રદેશ 43
તમિલનાડુ 29
કર્ણાટક 25
પંજાબ 20
પશ્વિમ બંગાળ 48
જમ્મૂ-કાશ્મીર 08
હરિયાણા 05
કેરળ 03
ઝારખંડ 03
બિહાર 04
હિમાચલ પ્રદેશ 02
આસામ 01
મેઘાલય 01
ઓરિસ્સા 01
પુડ્ડુચેરી 01
કુલ 1321

30 એપ્રિલના 73મોત થયા હતા

તારીખ મોત
24 એપ્રિલ 57
25 એપ્રિલ 37
26 એપ્રિલ 60
27 એપ્રિલ 54
28 એપ્રિલ 71
29 એપ્રિલ 69
30 એપ્રિલ 73
01 મે 65

ટોપ-5શહેર જ્યાં સૌથી વધારે મોત

શહેર મોત
મુંબઈ 322
અમદાવાદ 185
પૂણે 85
ઇન્દોર 72
જયપુર 32

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સૂત્રોએ જણાવ્યું કે જસ્ટિસ એકે ત્રિપાઠીને 2 એપ્રિલે દિલ્હી AIIMSમા દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસોથી તેમની હાલત ગંભીર હતી. ફાઇલ ફોટો

Related posts

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું

Amreli Live

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, રાજકોટમાં પણ કડક લોકડાઉનનું પાલન થશેઃ અશ્વિની કુમાર

Amreli Live

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભાર

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા મૂળ અમદાવાદના ડૉક્ટર સિવિલમાં કરે છે કોરોના દર્દીઓની સેવા

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

કોરોનાના 426 એક્ટિવ દર્દીમાંથી 14.31 ટકા દર્દીની હાલત ગંભીર, ઓક્સિજન અને વેન્ટીલેટર પરના દર્દીઓમાં માત્ર 6 દિવસમાં 4 ગણો વધારો

Amreli Live

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

Amreli Live

દેશમાં 10 દિવસથી 10 હજારથી વધુ કેસ, એક દિવસમાં આટલા કેસ તો ઈટાલી અને ચીનમાં પણ નથી નોંધાયા

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

રાજકોટમાં 45 કેસ-5ના મોત, અમરેલીમાં 7 અને ગોંડલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

વરસાદના લીધે ટી બ્રેક પછી મેચ શરૂ નથી થઈ, ઇંગ્લેન્ડ 35/1

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 23 કેદીના રિપોર્ટ પોઝિટિવ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4 હજારને પાર

Amreli Live