30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

કોરોનાઃ મુંબઈથી દૂર પોતાના ગામમાં ખેતી કામ કરી રહ્યો છે આ એક્ટર, શેર કર્યો વિડીયો

મુંબઈથી પોતાના ગામ પહોંચ્યો એક્ટર

નવાઝુદ્દીન સિદ્દિકી હાલમાં પોતાના ગામ બુઢાના, ઉત્તર પ્રદેશમાં સમય વિતાવી રહ્યો છે. લોકડાઉન દરમિયાન નવાઝુદ્દીન બાય રોડ પોતાના ઘરે પહોંચ્યો હતો અને અહીં ખેતરમાં તેના દિવસો પસાર થઈ રહ્યા છે. નવાઝુદ્દીને પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાના ખેતરમાં કામ કરતા જોવા મળે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ખેતરમાં કરી રહ્યો છે ખેતી કામ

 

View this post on Instagram

 

Done for the day !!!

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) on Jun 22, 2020 at 9:00am PDT

નવાઝે પોતાનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે ખેતરમાં કામ કરી રહ્યો છે. આ બાદ તે ખેતરમાં જમા થયેલા પાણીથી પોતાના હાથ અને પગ સાફ કરતા દેખાય છે. તેણે ખેડૂતની જેમ જ માથા પર કપડું બાંધી રાખ્યું છે. આ વિડીયોને પોસ્ટ કરતા તેણે લખ્યું, આજનું કામ થઈ ગયું.

થોડા દિવસ પહેલા ડિવોર્સને લઈને આવ્યો ચર્ચામાં

ઉલ્લેખનીય છે કે નવાઝુદ્દીને થોડા દિવસો પહેલા પોતાના ડિવોર્સની ખબરને લઈને ચર્ચામાં રહ્યો છે. હાલમાં જ નવાઝુદ્દીનને તેની પત્ની આલિયાએ ડિવોર્સ તથા મેઈન્ટેનન્સ અમાઉન્ટની માગણી સાથે લીગલ નોટિસ મોકલી છે.

પત્નીએ મોકલી હતી ડિવોર્સ નોટિસ

આલિયાના વકીલ અભય સહાયનું કહેવું છે કે, મારી ક્લાયન્ટ આલિયાએ 7 મેએ એક લીગલ નોટિસ એક્ટરને મોકલી છે, જેમાં ડિવોર્સ અને મેઈન્ટેનન્સની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે, નોટિસમાં લખેલી ઘણી બધી વાતો ખૂબ જ કોન્ફિડેન્શિયલ અને સેન્સિટિવ છે અને આ નોટિસ 7 મેએ ઈમેલ અને વોટ્સએપ દ્વારા મોકલાઈ છે.


Source: iamgujarat.com

Related posts

Unlock 1.0: ક્યાં-કેટલી છૂટછાટ મળી અને કેવો છે પહેલા દિવસનો માહોલ?

Amreli Live

રાજકોટ દેશનું પ્રથમ ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલ સ્માર્ટ સિટી બન્યું

Amreli Live

અમદાવાદના બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ 50,400 રૂપિયા

Amreli Live

અમદાવાદઃ મોડી રાત્રે નશામાં પોલીસકર્મી ગર્લફ્રેન્ડને લઈને બીજાના ઘરમાં ઘૂસ્યો અને..

Amreli Live

સરોજ ખાને સુશાંત વિશે લખી હતી છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, કહી હતી આ વાત

Amreli Live

લદ્દાખ પહોંચેલા PM મોદીએ ઘાયલ સૈનિકોની લીધી મુલાકાત

Amreli Live

લોકડાઉન 4.0ના છેલ્લા દિવસે રેકોર્ડબ્રેક 8,237 નવા કેસ, વિશ્વમાં આઠમા નંબરે પહોંચ્યું ભારત

Amreli Live

પુણેઃ 47 વર્ષના દાદીએ પોતાના લિવરનું દાન આપી 7 મહિનાના પૌત્રને આપ્યું નવજીવન

Amreli Live

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર, દુનિયાનો ત્રીજો આવો દેશ બન્યો

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ભારે પવન ફૂંકાયો

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અસમના 24 જિલ્લામાં પૂરથી હાહાકાર, 25 લાખથી વધુ લોકો પ્રભાવિત

Amreli Live

વડોદરાના બજારમાં આવી આયુર્વેદિક મિઠાઈ, જાણો શું છે તેમાં ખાસ?

Amreli Live

કોરોના: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય PP સ્વામી વેન્ટિલેટર પર

Amreli Live

કોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ

Amreli Live

PF કપાતો હોય તેવા લોકો માટે બેડ ન્યૂઝ, હવે EPFO પણ આંચકો આપવાની તૈયારીમાં!

Amreli Live

ગુજરાતમાં બનશે સરકારે મંજૂરી આપેલી કોરોનાને હરાવનાર બંને દવા

Amreli Live

પાકિસ્તાની ક્રિકેટરનો ચોંકાવનારો દાવો, ફિક્સિંગ ન કરી એટલે કરિયર ખતમ થઈ ગયું!

Amreli Live

‘અમ્ફાન’ પછી હવે ગુજરાતમાં હિકા ચક્રવાતનો ભય, 120 Km/h હશે ઝડપ

Amreli Live

વાયરલ બીમારી સામે લડવા માટે જરૂરી ઈમ્યૂનિટી વધારશે આ ચટણી, રોજ ખાવાથી થશે લાભ

Amreli Live

તમિલનાડુમાં પકડાયો 15 ફૂટ લાંબો સાપ, જોઈને લોકો ચોંકી ગયા

Amreli Live