24.4 C
Amreli
23/11/2020
અજબ ગજબ

કોમેડિયન ભારતી સિંહના ઘરમાંથી NCB ને મળી આ વસ્તુ, પતિ સાથે તેની પણ કરી ધરપકડ.

NCB એ કોમેડી કવીન ભારતી સિંહના ઘરે માર્યો છાપો, આ વસ્તુ મળી આવતા પતિ-પત્ની બંનેની ધરપકડ થઇ. બોલીવુડમાં ડ્રગ્સ કેસમાં આ વખતે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી (NCB) નો સકંજો ક્સાયો છે કોમેડિયન ભારતી સિંહ ઉપર. માહિતી મળી છે કે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયાના મુંબઈમાં આવેલા ઘરમાંથી NCB ની ટીમને ગાંજો પણ મળ્યો છે. ભારતીના ઘરની સાથે જ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે અંધેરી, લોખંડવાલા અને વર્સોવા વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે.

કોમેડિયન ભારતી સિંહ વિરુદ્ધ NCB એ આ કાર્યવાહી શનિવારના રોજ કરી છે. તે દરમિયાન NCB ની ટીમને ભારતી અને હર્ષના ઘરમાંથી ગાંજો મળી આવ્યો છે. આમ તો હજુ એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોને ભારતીના ઘરમાંથી કેટલા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો છે.

જાણો કેમ છાપો માર્યો? મીડિયા અહેવાલમાં એ જણાવવામાં આવ્યું છે કે, બોલીવુડ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના હાથમાં એક ડ્રગ પેડલર લાગ્યું હતું. જે ડ્રગ પેડલર પાસેથી મળેલી માહિતી મુજબ એનસીબીની ટીમ દ્વારા ભારતી સિંહ અને તેના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરતા શનિવારે તેમના મુંબઈમાં આવેલા ઘર પર છાપો મારવામાં આવ્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, જે સમયે એનસીબીની ટીમ હર્ષ અને ભારતીના ઘરે છાપો મારવા પહોંચી હતી, તે સમયે બંને કલાકાર પોતાના ઘરે જ હાજર હતા. ટીમે તેમની હાજરીમાં જ તેમના ઘરમાં છાપો માર્યો. છેલ્લે આ બંને કલાકાર એક સાથે ઇંડિયાઝ બેસ્ટ ડાંસર ટીવી શો ને હોસ્ટ કરતા જોવા મળ્યા છે. અને ભારતી સિંહ કપિલ શર્માના શોમાં પણ કામ કરી રહી છે.

ગયા અઠવાડીયામાં અર્જુન રામપાલને લીધા હતા રડારમાં : NCB એ અત્યાર સુધીમાં ડ્રગ્સ કેસને લઈને ઘણા કલાકારોને ઝપેટમાં લીધા છે. થોડા દિવસો પહેલા બોલીવુડના જાણીતા અભિનેતા અર્જુન રામપાલે પણ NCB નો સામનો કરવો પડ્યો હતો. ગયા અઠવાડિયે એનસીબીએ અર્જુન રામપાલને ડ્રગ્સ કેસમાં સરકારી કાગળ મોકલ્યા હતા, અને તેમને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

એનસીબીએ ગયા શુક્રવારે મુંબઈમાં આવેલા તેમના કાર્યાલયમાં અર્જુન રામપાલ સાથે 7 કલાક સુધી લાંબી પુછપરછ કરી હતી. તે પહેલા આ 47 વર્ષીય અભિનેતાના એક મિત્ર ડેમેટ્રીયડસની લોનાવાલાથી ધરપકડ કરવામાં આવી હતી. બાંદ્રામાં અર્જુનના ઘરની તપાસ પછી આ પગલું ભરવામાં આવ્યું હતું.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલમાંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

નવરાત્રીમાં હીરોએ Pleasure+ નું પ્લેટિનમ એડિશન કર્યું લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

108 MP મેઈન કેમેરા સાથે લોન્ચ થશે આ ફોન, જાણો તેના બીજા ફીચર્સ અને લોન્ચિંગ ડેટ.

Amreli Live

દાદા-દાદીને ઊંઘની ગોળી આપતી હતી પૌત્રી, પ્રેમી સાથે પકડાઈ ગઈ, તો કરી દીધી આવી હાલત.

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

Mirzapur Season 2 : ટ્વીટર પર ટ્રેંડ થઇ રહ્યું છે ‘બાયકોટ મિરઝાપુર 2’, અલી ફઝલ જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

Amreli Live

ધનુ રાશિના લોકોને લાભ પાંચમ પર આર્થિક લાભ મળવાના સંકેત છે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

IAS ટીના ડાબી અને અતહર થશે અલગ, ફેમિલી કોર્ટમાં બંને એ આપી છૂટાછેડાની અરજી.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 7 રાશીઓની આર્થિક તંગી થશે દૂર, ઉત્સાહથી ભર્યો રહશે દિવસ

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

હવામાંથી પાણી બનાવવાની ટેક્નોલોજી તૈયાર કરી બનાસ ડેરીએ, મળ્યા આવા પરિણામ.

Amreli Live

ઘરે દળેલા જવના લોટમાંથી બનાવી શકો છો આટલી બધી વાનગીઓ, ફટાફટ જાણો લો.

Amreli Live

2020 થી 8 વર્ષ પાછળ છે આપણે, 21 જૂને સર્વનાશ થશે દુનિયાનો, થિયારીનો દાવો.

Amreli Live

હનુમાને ભીમના અહંકારને કરી દીધો હતો ચકનાચૂર, દેખાડ્યું હતું પોતાનું આવું સ્વરૂપ.

Amreli Live

ઘરે બનાવો રાજસ્થાનનું પ્રખ્યાત પાપડનું શાક, જાણો તેને બનાવવાની સૌથી સરળ રીત.

Amreli Live

આંખમાં બળતરા અને ખંજવાળથી છો પરેશાન? આંખોને મસળો નહિ, અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર અને મેળવો મિનિટોમાં આરામ

Amreli Live

ઝૂમ મિટિંગમાં સેક્રેટરી સાથે અધિકારીએ કર્યું એવું કામ કે તેમની સામે લેવાયા આ પગલાં

Amreli Live

આર્થિક ખોટથી બચવા માટે રસોડામાં હંમેશા ધોઈને રાખો ઓરસિયો વેલણ, આ ટિપ્સ પણ છે કામની.

Amreli Live

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમા જણાવ્યું કારણ, કે શા માટે યુવતીના રાત્રે કરી દેવાયા અંતિમ સંસ્કાર.

Amreli Live

એક છોકરાએ છોકરીને 143 કહ્યું, છોકરીએ જવાબ આપ્યો 25519, જણાવો તે છોકરીએ શું કહ્યું હશે.

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live