30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

કોઈને 50 રૂપિયા મળ્યા હતા તો કોઈને 125, જેઠાલાલથી લઈને તારક મહેતા સુધી જાણો કેટલો હતો પહેલો પગાર?

તારક મહેતાના કલાકારોનો પહેલો પગાર કોઈને 50 તો કોઈને 125 રૂપિયા મળતા હતા, દયાબેને કરવું પડ્યું હતું આવું કામ. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો ના કલાકાર તેમના નામ અને પ્રીતિષ્ઠાની સાથે સાથે આજે સારા એવા પૈસા પણ કમાઈ રહ્યા છે.

શો ના મોટાભાગના કલાકાર આ શો ની શરુઆતથી જ તેની સાથે જોડાયેલા છે, અને છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. આ તમામ કલાકારોની જર્ની પાછળ એક સ્ટોરી છે, અને એક સ્ટોરી એ પણ છે કે તેમને પોતાના પહેલા પગારમાં કેટલા પૈસા મળ્યા હતા. વેબસાઈટ કોઈમોઈ ડોટ કોમના એક અહેવાલમાં તારક મેહતાના કલાકારોની પહેલી કમાણીનું વર્ણન છે. આવો તેના વિષે જાણીએ.

જેઠાલાલ (દિલીપ જોશી) – તારક મેહતા શો માં ‘જેઠાલાલ’ નું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશીને પહેલી વખત કમાણીના રૂપમાં 50 રૂપિયા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘મને મારા પહેલા થીએટર શો માટે 50 રૂપિયા આપવામાં આવ્યા હતા. તે 50 રૂપિયા મારા માટે હંમેશા વિશેષ બની રહેશે. કોઈ ફરક નથી પડતો કે આજે હું કેટલા રૂપિયા કમાઈ રહ્યો છું.’

નટુ કાકા (ઘનશ્યામ નાયક) – નટુ કાકાનું પાત્ર ભજવનારા ઘનશ્યામ નાયકને પહેલી વખત અભિનય કરવા પર 11 રૂપિયા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જયારે તે સ્કુલમાં હતા ત્યારે તેમણે પહેલો થીએટર શો કર્યો હતો જેમાં તેમને 11 રૂપિયા મળ્યા હતા.

બબીતાજી (મુનમુન દત્તા) – ઘણા ઓછા લોકોને ખબર હશે કે મુનમુન દત્તા સારું ગાય પણ છે. અને તેમની પહેલી કમાણી પણ ગીત દ્વારા જ થઇ હતી. જયારે તે 6 વર્ષની હતી, ત્યારે તે કોલકતામાં આકાશવાણી માટે બાળ કલાકારના રૂપમાં કામ કરતી હતી. તેમને મહેનતાણાના દરરોજ 125 રૂપિયા મળતા હતા.

daya ben disha vakani

દયાબેન (દિશા વાકાણી) – દિશા વાકાણીને પહેલી વખત 250 રૂપિયા મળ્યા હતા, અને તે પૈસા તેમણે પોતાના પિતાને આપી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘મને મારા પહેલા નાટક માટે 250 રૂપિયા મળ્યા હતા. મને યાદ છે કે તે પૈસા મેં મારા પિતાને આપી દીધા હતા. તે સમયે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા, અને તે ક્ષણ હંમેશા મારા દિલને સ્પર્શે છે. એક કલાકાર હોવાની દૃષ્ટિએ, કામમાં સંતોષ મળવો એ પૈસાથી મળતા સંતોષથી ઘણું વધુ મહત્વ ધરાવે છે.’

તારક મેહતા (શૈલેશ લોઢા) – તારક મેહતાનું જોરદાર પાત્ર નિભાવનારા શૈલેશ લોઢા પહેલા એક દવાની કંપનીમાં કામ કરતા હતા. તેમણે આ કંપનીમાં એક મહિનાના 1591 રૂપિયા આપવામાં આવતા હતા.

કોમલ હાથી (અંબિકા રંજનકર) – કોમલ હાથીનું પાત્ર નિભાવનારી અંબિકા રંજનકરને પહેલી વખત 100 રૂપિયા મળ્યા હતા. 1992 માં તેમણે પહેલી વખત એક મરાઠી નાટકમાં કામ કર્યું હતું, અને તેના મહેનતાણા રૂપે તેમને 100 રૂપિયા મળ્યા.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિઓ માટે શુભ છે બુધવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

બોલિવૂડની આ 4 દિયર-ભાભી ની જોડી માં છે કમાલની બોન્ડિંગ.

Amreli Live

તો એટલા માટે વૈષ્ણો દેવી પાસે આવે છે હજારો લોકો તેમની માનતા લઈને

Amreli Live

ભૂમિકા ચાવલાને થઇ ગયો હતો પોતાના યોગા ટીચર સાથે પ્રેમ, લગ્ન પછી બનાવી લીધું હતું ફિલ્મોથી અંતર.

Amreli Live

જન્મદિવસ વિશેષ : ‘શક્તિમાન’થી લઈને ‘ભીષ્મ પિતામહ’ની મુખ્ય ભૂમિકા નિભાવવા વાળા મુકેશ ખન્નાએ જણાવી સંધર્ષનો વૃતાંત

Amreli Live

હોસ્પિટલમાં પડદાથી લઈને ડોક્ટર્સના કપડાં પણ હોય છે લીલા, જાણો આ કલરને પહેરવાનું કારણ

Amreli Live

વૃષભ રાશિના લોકોએ બિઝનેસમાં કરવી પડશે વધારે મહેનત, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

જાણો કોણ છે ‘ભાભી જી ઘર પર હૈ’ શો માં ‘અરે દાદા’ કહેવા વાળા હપ્પુ સિંહ? શું છે તેમના સંધર્ષની સ્ટોરી?

Amreli Live

જાણો કેમ ફક્ત 28 વર્ષની ઉંમર સુધી જ લાગે છે મંગળ દોષ?

Amreli Live

MS Dhoni ની આ ખાસિયતે એને ખિસ્સાકાતરું બનાવી દીધો, જાણીને દંગ રહી જશો.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : પકડાઈ ગયું સૂરજ પંચોલીનું સૌથી મોટું જુઠ્ઠું, દિશા સાલીયાણ સાથે ફોટો થયો વાયરલ.

Amreli Live

મન કી બાત : પીએમ મોદીએ કર્યા કારગિલ વીરોને યાદ, વાંચો 10 મોટી વાતો.

Amreli Live

શિલ્પા શેટ્ટીએ દીકરાને આપ્યું અનોખું વચન, વહુ સારી નીકળી તો ભેટમાં આપીશે આ કિંમતી વસ્તુ.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

પતિએ હથિયાર વગર ખૂંખાર વ્હાઇટ શાર્ક પર હુમલો કરીને પત્નીને બચાવી મોતના મોં માંથી.

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

હાર્દિક પંડ્યાની મંગેતર નતાશાએ આ અંદાજમાં ઉજવી દીકરાની 3 મહિનાની એનિવર્સરી, ફોટા થયા વાયરલ.

Amreli Live

ભારત-ચીન વિવાદ : 20 દિવસની બાળકીનું મોં પણ નહિ જોઈ શક્યા કુંદન, દેશ માટે થયા શહીદ.

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

ગરીબીમાં જીવન વિતાવી આ ખેડૂત દીકરીએ પોતાના બળે પાસ કરી UPSCની પરીક્ષા.

Amreli Live