30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મળી, 1લી ઓગસ્ટ સુધીની મુદત અપાઈકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને 35 લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલાને ખાલી કરવાની નોટિસ ફટકારાઈ છે. આ માટે પ્રિયંકાને 1 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા અપાઈ છે. આ બંગલો તેમને રાજીવ ગાંધીની હત્યા પછી ફાળવવામાંઆવ્યો હતો. આ અંગેનો નિર્ણય બુધવારે હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.

બંગલો ખાલી નહીં કરવામાં આવે તો દંડ કરવામાં આવશે
પ્રિયંકા ગાંધી પાસેથી SPG સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી અને Z+ સુરક્ષા આપવામાં આવી હતી. SPG કવચમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકારી બંગલા માટેની જોગવાઈ હતી. Z+ માં એવી કોઈ જોગવાઈ નથી. માટે બંગલાની ફાળવણીને રદ્દ કરવામાં આવી રહી છે. જો 1લી ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી કરવામાં નહીં આવે તો ત્યારબાદ દંડવસૂલ કરવામાં આવશે.

પ્રિયંકાએ મોદી અને યોગી પર નિશાન સાધ્યાં હતા
આ અગાઉ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વારાણસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટીકા કરી હતી. પ્રિયંકાએ ટ્વિટ કર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના સંસદીય વિસ્તારના વણકરો કે જે શાન છે તેમણે આજે પોતાના ઘરેણા અને મકાનો ગિરવે મુકીને જીવન વિતાવવા મજબૂર થયા છે. આર્થિક મદદ જ તેમની સ્થિતિને સુધારી શકે છે.
UP ચૂંટણીથી જ રાજનીતિમાં સક્રિય છે પ્રિયંકા
તાજેતરમાં તેમણે સતત કેન્દ્ર સરકાર પર હુમલા કર્યા છે. એક દિવસ અગાઉ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર અને BSP પ્રમુખ માયાવતીની ટીકા કરી હતી. પ્રિયંકાએ ટ્વિટમાં લખ્યુ હતું કે મે કહ્યું તે પ્રમાણે કેટલાક વિપક્ષી નેતા ભાજપના અઘોષિત પ્રવક્તા બની ગયા છે, જે મારી સમજથી બહાર છે. આ સમયમાં કોઈ રાજકીય પક્ષ સાથે ઉભા રહેવાનો કોઈ અર્થ નથી. દરેક હિન્દુસ્તાનીએ દરેક હિન્દુસ્તાની સાથે ઉભા રહેવાનું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Congress general secretary Priyanka Gandhi given notice to vacate government bungalow till August 1

Related posts

જમીયત ઉલેમા-એ-હિન્દની સુપ્રીમ કોર્ટમાં અરજી- તબલીઘી જમાતના કાર્યક્રમને લઈને ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ પર પ્રતિબંધ લગાવો

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

બપોર બાદ જામનગર-સુરતમાં એક-એક પોઝિટિવ કેસ, રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 16 દર્દી વધ્યાં

Amreli Live

ચીનના જે શહેરથી સંક્રમણ શરૂ થયું ત્યાંની હોસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા શૂન્ય થઇ

Amreli Live

અત્યાર સુધી 13664 કેસ-450 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

ગૃહમંત્રી અમિત શાહ ઓલ પાર્ટી મીટિંગ કરી રહ્યા છે; કોંગ્રેસની માંગ- સંક્રમિતોના પરિવારોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવે

Amreli Live

તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા બાદ સીલ કરાયો, 15 ટીમો બનાવી ઘરે-ઘરે જઇને તપાસ, માસ સેમ્પલિંગ કરાશે, સેનેટાઇઝની કામગીરી શરૂ

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

અમદાવાદમાં કોરોના કાબૂમાં! છેલ્લા 8 દિવસમાં તે અગાઉના 8 દિવસ કરતાં કેસમાં 3 ટકા અને મૃત્યુમાં 4 ટકા ઘટાડો તો ડિસ્ચાર્જ દર્દીઓમાં 5 ટકા વધારો

Amreli Live

કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશઃ કહેનાર રત્નકલાકારનું સ્મીમેરમાં કોરોનાથી મોત

Amreli Live

વડોદરામાં પાંચ અને ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ, રાજ્યમાં આજે 11 નવા કેસ, અત્યાર સુધીમાં 186 દર્દી નોંધાયા

Amreli Live

સિહોરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, ઇતિહાસમાં પ્રથમવાર અખાત્રીજે રાજકોટની સોની બજાર બંધ

Amreli Live

દેશમાં 10 હજાર આરોગ્યકર્મી કોરોનાથી સંક્રમિત

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ નવા કેસ-24ના મોત, કુલ કેસ 59 હજારને પાર-મૃત્યુઆંક 2,396

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

અત્યાર સુધી 21,373 કેસ- 687 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરાઈ, 10થી વધારે શંકાસ્પદ લક્ષણ ધરાવનારના સેમ્પલ લેવાયા

Amreli Live

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249

Amreli Live

જેમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ 25, ચીન મુદ્દે PMને પુછ્યુ- જવાનોને હથિયાર વગર કોણે મોકલ્યા;એકમાં લખ્યું- મારા કાર્યકર્તાઓ પર આંચ નહીં આવવા દઉં

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live