30.8 C
Amreli
08/08/2020
bhaskar-news

કોંગ્રેસ નેતાએ કહ્યું- કોરોના વાઈરસ નવા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે;PM સરેન્ડર કરી ચુક્યા છે, મહામારી સામે લડવા નથી માંગતાકોરોના સંક્રમણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે શનિવારે ટ્વિટ કર્યું કે, દેશમાં નવા વિસ્તારમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ સરકાર પાસે કોરોનાને હરાવવા માટેનો કોઈ પ્લાન નથી. વડાપ્રધાન ચુપ છે. તેમણે સરેન્ડર કરી દીધું છે અને બિમારી સામે લડવાનો ઈન્કાર કરી દીધો છે.
રાહુલે એક મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના અંગે ઘણા દિવસોથી ICMR પેનલ અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની કોઈ મીટિંગ નથી થઈ. સ્વાસ્થ્ય મંત્રાલય પણ મહામારી અંગે કોઈ બ્રીફિંગ નથી કરી રહ્યું.

રાહુલના ટ્વિટની અસર?
રાહુલના ટ્વિટના 3 કલાક પછી જ GOMની મીટિંગ શરૂ થઈ ગઈ
રાહુલે જે રિપોર્ટનો હવાલો આપ્યો, તેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના અંગે 9 જૂન પછી GOMની કોઈ મીટિંગ થઈ નથી, પરંતુ રાહુલના ટ્વિટ પછી થઈ રહી છે તો તેને રાહુલના ટ્વિટની અસર કહેવીકે બીજું કંઈ. તેમના ટ્વિટ કર્યાના 3 કલાક પછી જ સમાચાર આવ્યા કે દિલ્હીમાં GOMની બેઠક ચાલી રહી છે.

6 દિવસમાં કોરોનાના એક લાખ દર્દી વધ્યા
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શુક્રવારે 5 લાખને પાર પહોંચી ગઈ છે. માત્ર 6 દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા 4 લાખથી વધીને પાંચ લાખ થઈ ગઈ છે. 20 જૂને સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર પહોંચી હતી. દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલા કેસ આવ્યો હતો. ત્યારબાદ 110 દિવસ પછી એટલે કે 10 મેના રોજ આ આંકડો વધીને એક લાખે પહોંચ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


congress Leader Rahul Gandhi Latest Attacks On Narendra Modi Over India Coronavirus disease (COVID 19) Cases crossed 5 lakh mark

Related posts

એક જ દિવસમાં ઘોડાસર, કાલુપુર અને વટવાનાં ત્રણ લોકોનાં મોત, વધુ 39 પોઝિટિવ કુલ મૃતક આંક 13 થયો

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

ભક્તોને યૂટ્યૂબ દ્વારા લાઇવ દર્શન કરાવવામાં આવી રહ્યા છે, પહેલાં દર મહિને 4 કરોડ રૂપિયાનો ચઢાવો આવતો હતો

Amreli Live

રાજકોટમાં ટેસ્ટની સાથે દર્દીની સંખ્યા પણ વધી, 300 સેમ્પલમાંથી 56 લોકો કોરોના પોઝિટિવઃ કુલ કેસ 1073, મૃત્યુઆંક 52 પર પહોંચ્યો

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

મનપાએ રેપિડ ટેસ્ટની શરૂઆત કરી, ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યાં

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

સાડા 4 માસનો દીકરો હોવા છતા કોરોનાની ફરજ નિભાવતી સુરતની પરિચારિકા માટે સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ સામે આવતાં પોઝિટિવનો આંક 1917 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયા

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

2 હજાર વર્ષમાં કોરોના 17મી એવી બીમારી કે જેણે 1 લાખથી વધુ લોકોના ભોગ લીધા

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live