23.6 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

કેમ ખાસ હોય છે મિથુન રાશિના લોકો? જાણો તેમના વિષે રોચક વાતો.

જાણો કેવા હોય છે મિથુન રાશિના જાતકો, શું હોય છે તેમનામાં અગત્યની વાત.

મિથુન રાશિ ખાસ કરીને બુધ રાશિ છે. મિથુન રાશિચક્રની ત્રીજી રાશિ છે. તે વાયુ તત્વની મુખ્ય રાશિ છે, આ રાશિ માટે બુધ, શુક્ર અને શનિ મિત્ર હોય છે. સૂર્ય અને મંગળ તેના કટ્ટર દુશ્મન છે. બૃહસ્પતી (ગુરુ) અને ચંદ્ર આ રાશિ માટે સમાન છે. આવો તમને જણાવીએ કે આ રાશિના લોકોની વિશેષતા શું હોય છે? તેઓ કેવી રીતે તેમના જીવનને સારું બનાવી શકે છે?

મિથુન રાશિ વાળાની વિશેષતા શું છે? આ રાશિના લોકો સામાન્ય રીતે લાંબા હોય છે. સામાન્ય રીતે તેમની આંખો મોટી અને સુંદર હોય છે. તે અતિશય બુદ્ધિશાળી અને તેજ બુદ્ધી વાળા હોય છે. તે દાર્શનિક અને ઘણું સારું બોલે છે, તે સ્પષ્ટ વક્તા હોય છે. આ રાશિના લોકો સારા લેખક, વક્તા, જ્યોતિષી અને તર્કશાસ્ત્રી હોય છે. વિપરીત લિંગના લોકો તેમની તરફ જલ્દી આકર્ષિત થાય છે. તેમનું આરોગ્ય વાત પ્રકૃતિનું હોય છે.

તેઓ જીવનને કેવી રીતે ઉત્તમ બનાવી શકે? આ રાશિના લોકોએ નિયમિત રીતે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. ઉંડા ધ્યાન કે મંત્રના જાપ કરવાનો પ્રયત્ન કરવો. કુટુંબના લોકો અને મિત્રો સાથે જોડાયેલા રહો. સારા જ્યોતિષની સલાહ લઈને એક હીરો ધારણ કરે. આ રાશિના લોકોએ લાલ રંગ અને તાંબુ ધારણ કરવું નહીં. આ રાશિના લોકો માટે સફેદ અને લીલો રંગ વધુ શુભફળ દાયક રહે છે. સંકટના સમયમાં શ્રી હરિની ઉપાસના વિશેષ ફળદાયક રહે છે.

જો આપણે મિથુન રાશિની મહિલાઓની ખાસિયતની વાત કરીએ, તો તેમના વિષે એવું કહેવાય છે કે તે કોઈના પર નિર્ભર નથી રહેતી, અને પોતાના બધા કામ જાતે જ કરતી હોય છે. આ રાશિની મહિલાઓ પોતાના બાળકોના જીવનની દરેક જવાબદારી પણ જાતે ઉપાડે છે. આ રાશિની મહિલાઓની અંદર મલ્ટી ટાસ્ક કરવાની પણ સારી ક્ષમતા હોય છે, અને તેઓ પોતાના બાળકોને પણ આ વિશેષ ગુણ શીખવે છે. આ રાશિની મહિલાઓ પોતાના બાળકોને સ્વાભિમાનથી જીવતા શીખવાડે છે, અને તેમને પણ આત્મનિર્ભર બનાવે છે.

આ આર્ટીકલ તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો અને પોતાના મિત્રો અને સંબંધીઓને શેયર પણ કરજો. અમે તમારા માટે આવા રોચક આર્ટીકલ લાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

ગુરુવારે આ 5 રાશિવાળા હશે નસીબદાર, કામમાં મળશે સફળતા

Amreli Live

આજે આ 4 રાશિવાળાને થશે બંપર લાભ, એક સાથે મળશે ઘણી ખુશખબર

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

પિતા સાથે બજારમાં ગયેલો 6 વર્ષનો નિર્દોષ બાળક બિજબિહાડા આતંકી હુમલામાં મૃત્યુ પામ્યો

Amreli Live

જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા અટપટા સવાલ

Amreli Live

લગ્નના દિવસે અજાણ્યા છોકરાઓ સાથે કેમ ઝગડી પડી કન્યા? જાણો સંપૂર્ણ ઘટના ક્રમ.

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

જો તમારી પાસે પડતર જમીન છે તો લગાવો મોબાઈલ ટાવર, થશે લાખની કમાણી, જાણો શું છે પ્રક્રિયા

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટ્ટુ કાકા હોસ્પિટલમાં થયા ભર્તી, જાણો તેનું કારણ.

Amreli Live

ઘરે એકદમ સરળ રીતે એક ચમચી તેલમાં બનાવો ભટુરા, જોવા જ નઈ મળે એક પણ ટીપું તેલ

Amreli Live

120 કિલો સોનુ અને 1000 કરોડનું શ્રી રામાનુજાચાર્યનું મંદિર, 216 ફિટ ઉંચી મૂર્તિ હોવાથી ગિનીઝ બુકમાં નોંધાયું નામ.

Amreli Live

ટેલિકોમ ક્ષેત્ર ચીનના ઉપકરણો પર લાગી શકે છે પ્રતિબંધ, ‘મેક ઈન ઇન્ડિયા’ પર છે સંપૂર્ણ જોર

Amreli Live

PM મોદીએ જે પારિજાતનો છોડ વાવ્યો, તેને ધરતી પર શ્રી કૃષ્ણ લઈને આવ્યા છે, માતા લક્ષ્મીને છે પ્રિય.

Amreli Live

સરકારી સ્કૂલને અપાવ્યો પ્રાયવેટ સ્કૂલનો દરજ્જો : આ રીતે કર્યો ધડમૂળથી ફેરફાર.

Amreli Live

શું શો છોડવાના છે આ મોટા ચહેરા? થઇ શકે છે મોટો ફેરફાર

Amreli Live

ખુલી ગયો વૈષ્ણો દેવીનો દરબાર, દર્શન માટે કરવું પડશે આ નિયમોનું પાલન

Amreli Live

માન્યતાઓ અનુસાર શું છે મંગળના જન્મની કથા, ક્યાં થાય છે મંગળદોષની પૂજા.

Amreli Live