26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત



આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બુધવાર વહેલી સવારે એક કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો હતો. આ ઘટના વહેલી સવારે 2:30 વાગે એલજી ઈન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં સર્જાઈ હતી. સવારે 5:30 વાગે ન્યુટ્રિલાઈઝર્સનો ઉપયોગ કર્યાં બાદ સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાયું હતું. ત્યાં સુધીમાં આ ગેસ 4 કિલોમીટરના દાયરામાં આવતા 5 નાના ગામોમાં ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. આ ઘટના વિશાખાપટ્ટનમથી આશરે 30 કિલોમીટર વેન્કટપુરમ ગામમાં સર્જાઈ હતી. એક હજારથી વધારે લોકો બિમાર છે. 300 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 25 લોકો વેન્ટીલેટર પર છે. 15 બાળકોની સ્થિતિ નાજુક છે.

દરમિયાન, મોડી રાત્રે ટેન્કરથી ફરી ગેસ લીક થવા લાગ્યો. ફાયર ઓફિસર સંદીપે જણાવ્યું કે 50 ફાયરબ્રિગેડ અને એનડીઆરએફ સ્ટાફ ઘટના સ્થળ પર છે.સાવચેતીના ભાગરૂપે 3 કિલોમીટરના વિસ્તારમાં ગામો ખાલી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની વધુ 10-12 ગાડી બોલાવવામાં આવી છે. આ અગાઉના દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ, એનડીએમએ અને નૌસેનાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી હતી. આ સાથે દિલ્હીમાં એનડીએમએના અધિકારીઓ સાથે ચર્ચા કરી. કેન્દ્ર સરકાર તરફથી એક્સપર્ટ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ આંધ્ર પ્રદેશ સરકારે મૃતકોને 1-1 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ આ બાબતને ધ્યાનમાં લીધી છે. શુક્રવારના રોજ આ કેસની સુનાવણી થશે.

અપડેટ

  • મૃતકોમાં આંધ્ર મેડિકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

ગેસ લીકમાં આંધ્ર મેડિકલ કોલેજના વિદ્યાર્થી ચંદ્રમૌલિનું મોત થયું

  • જે લોકો વેન્ટીલેટર પર છે, તેમના માટે આંધ્ર પ્રદેશ સરકાર તરફથી કુલ 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે
  • એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પુણેથી એક્સપર્ટની ટીમ વિશાખાપટ્ટનમ પહોંચશે
  • આ ટીમ કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર ઘટનાના એક્સપર્ટ છે
  • કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે ઘટનાથી લોકોના આરોગ્ય પર અત્યારે અને ભવિષ્યમાં થનારી અસરને જોતા રાહત માટે વ્યવસ્થા કરવામા આવશે
  • ઘટના અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આરોગે કેન્દ્ર અને આંધ્ર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Late night gas leak at chemical plant, evacuation of villages in 3 km area, 11 deaths so far including 2 children

Related posts

કુલ 30,631 કેસ, નાગાલેન્ડ સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live

બપોર બાદ જામનગર-સુરતમાં એક-એક પોઝિટિવ કેસ, રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 16 દર્દી વધ્યાં

Amreli Live

અત્યાર સુધીમાં 1.59 લાખના મોતઃ પાકિસ્તાનમાં રમજાન દરમિયાન મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી, સ્પેનમાં 9 મે સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 11090 દર્દી વધ્યા, દેશમાં અત્યાર સુધી 3.54 લાખ કેસ;દિલ્હી સંક્રમિતોના કેસમાં ત્રીજા નંબરે

Amreli Live

અત્યાર સુધી 6245 કેસ- કુલ 202 મોત; મહારાષ્ટ્રમાં 162, ગુજરાતમાં 55 નવા કેસ નોંધાયા; ઓરિસ્સાએ 30મી સુધી લોકડાઉન વધાર્યું

Amreli Live

રાજકોટમાં 45 કેસ-5ના મોત, અમરેલીમાં 7 અને ગોંડલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ- મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

મહાકાલ મંદિરમાં મધ્યપ્રદેશ બહારના શ્રદ્ધાળુઓને હમણા પ્રવેશ નહીં, ઓનલાઇન કે ટોલ ફ્રી નંબર પર બુકિંગ ના કરો

Amreli Live

રાજ્યમાં 256 નવા કેસ, 6 મોત, 256માંથી 182 કેસ અને 6માંથી 3 મોત અમદાવાદમાં થયા

Amreli Live

ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી, ડોમ સિબલે શૂન્ય રને ગેબ્રિયલનો શિકાર થયો

Amreli Live

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

શહેરમાં 267 નવા કેસ સાથે કુલ 3293 પોઝિટિવ કેસ થયા, અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ, આજે 16ના મોત

Amreli Live

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભાર

Amreli Live

ભાવનગરમાં 50, રાજકોટમાં 26, ગોંડલમાં 10, અમરેલીમાં 6, જસદણમાં 5, ગીર સોમનાથમાં 3 અને બોટાદમાં 3 કેસ નોંધાયા

Amreli Live

અત્યાર સુધી 28,074 મૃત્યુઆંક 884: યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live