26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોતઆંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બુધવાર વહેલી સવારે એક કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો હતો. આ ઘટના વહેલી સવારે 2:30 વાગે એલજી ઈન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં સર્જાઈ હતી. સવારે 5:30 વાગે ન્યુટ્રિલાઈઝર્સનો ઉપયોગ કર્યાં બાદ સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાયું હતું. ત્યાં સુધીમાં આ ગેસ 4 કિલોમીટરના દાયરામાં આવતા 5 નાના ગામોમાં ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. આ ઘટના વિશાખાપટ્ટનમથી આશરે 30 કિલોમીટર વેન્કટપુરમ ગામમાં સર્જાઈ હતી. એક હજારથી વધારે લોકો બિમાર છે. 300 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 25 લોકો વેન્ટીલેટર પર છે. 15 બાળકોની સ્થિતિ નાજુક છે.

દરમિયાન, મોડી રાત્રે ટેન્કરથી ફરી ગેસ લીક થવા લાગ્યો. ફાયર ઓફિસર સંદીપે જણાવ્યું કે 50 ફાયરબ્રિગેડ અને એનડીઆરએફ સ્ટાફ ઘટના સ્થળ પર છે.સાવચેતીના ભાગરૂપે 3 કિલોમીટરના વિસ્તારમાં ગામો ખાલી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની વધુ 10-12 ગાડી બોલાવવામાં આવી છે. આ અગાઉના દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ, એનડીએમએ અને નૌસેનાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી હતી. આ સાથે દિલ્હીમાં એનડીએમએના અધિકારીઓ સાથે ચર્ચા કરી. કેન્દ્ર સરકાર તરફથી એક્સપર્ટ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ આંધ્ર પ્રદેશ સરકારે મૃતકોને 1-1 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ આ બાબતને ધ્યાનમાં લીધી છે. શુક્રવારના રોજ આ કેસની સુનાવણી થશે.

અપડેટ

  • મૃતકોમાં આંધ્ર મેડિકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

ગેસ લીકમાં આંધ્ર મેડિકલ કોલેજના વિદ્યાર્થી ચંદ્રમૌલિનું મોત થયું

  • જે લોકો વેન્ટીલેટર પર છે, તેમના માટે આંધ્ર પ્રદેશ સરકાર તરફથી કુલ 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે
  • એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પુણેથી એક્સપર્ટની ટીમ વિશાખાપટ્ટનમ પહોંચશે
  • આ ટીમ કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર ઘટનાના એક્સપર્ટ છે
  • કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે ઘટનાથી લોકોના આરોગ્ય પર અત્યારે અને ભવિષ્યમાં થનારી અસરને જોતા રાહત માટે વ્યવસ્થા કરવામા આવશે
  • ઘટના અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આરોગે કેન્દ્ર અને આંધ્ર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Late night gas leak at chemical plant, evacuation of villages in 3 km area, 11 deaths so far including 2 children

Related posts

કાલે મહારાષ્ટ્ર પહોંચશે નિસર્ગ વાવાઝોડું, 100 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાવાની તેમજ 6 ફુંટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

Amreli Live

દેશમાં 10.40 લાખ કેસ,ICMRએ રાજ્યોને કહ્યું-તમામ જિલ્લામાં રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ વધારવામાં આવે

Amreli Live

અક્ષયથી અજાણતા થઇ ગઈ એટલી મોટી ભૂલ, ટ્વિંકલે આપી ધમકી તો બધાની સામે અક્ષયે માંગવી પડી માફી

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

15.32 લાખ કેસઃ કુલ સંક્રમિતોમાં દિલ્હી ત્રીજા નંબરે, પરંતુ ટોપ-10 રાજ્યોમાં હવે અહીંયા સૌથી ઓછા 11 હજાર એક્ટિવ કેસ

Amreli Live

5.29 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં 3 મહિના પછી સલૂન ખૂલ્યા, વાળ કપાવવા માટે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

અત્યાર સુધી 6910 કેસ, 242 મોતઃ ઓરિસ્સા બાદ પંજાબે પણ લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો; 10 દિવસમાં 70% કેસ વધ્યા

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

છેલ્લા એક મહિનામાં ચીનમાં એકપણ મોત નહીં; ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ બાદ નવો કેસ નોંધાયો

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

ગુજરાતમાં મોત 100ની પાર, 24 કલાકમાં ગુજરાતમાં 229 પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નવા આવ્યાં

Amreli Live

દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈ

Amreli Live

PM મોદીએ એશિયાના સૌથી મોટો સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, કહ્યું- તેનાથી મધ્યપ્રદેશ સસ્તી વીજળીનો હબ બની જશે

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ..

Amreli Live